Widgets Magazine

Daily astro -આજનો દિવસ કેવું રહેશે તમારા માટે રાશિફળ (7-5-2017)

રવિવાર, 7 મે 2017 (07:28 IST)

Widgets Magazine
astrology


મેષ (અ,લ,ઈ) : આ૫નો દિવસ મિશ્ર ફળ આ૫નાર હશે. આ૫ તબિયતમાં થોડી અસ્વસ્થતા અને બેચેની અનુભવો. શરીરમાં થાક, આળસ અને અશાંતિ રહે. ગુસ્સાનું પ્રમાણ વધારે રહે. માનસિક તાણ હળવી થાય. ઉત્તમ દિવસ
Daily astro  -શું કહે છે આજે તમારા સિતારા(7-5-2017)

ટેરો કાર્ડ Tarot card 
વૃષભ (બ,વ,ઉ) : સાવચેતીપૂર્વક ચાલવાની તકેદારી રાખવી. કોઇ પણ પ્રકારના નવા કાર્યની શરૂઆત ન કરવી. આ૫ની તબિયત નાદુરસ્ત રહે. ખાવાપીવામાં વિશેષ કાળજી રાખવી. કોઈ જૂના મિત્ર મળે. વાહન ચલાવવામાં કાળજી રાખવી. રાત્રે ઓછું જમવું.

મિથુન (ક,છ,ઘ) : આપનો આ દિવસ મોજશોખ અને ભોગવિલાસમાં ૫સાર થાય. વિજાતીય વ્‍યક્તિઓ સાથે મુલાકાત થાય. મિત્રો અને‍ પ્રિયપાત્ર સાથે મનોરંજક યાત્રાપ્રવાસ કે ૫ર્યટન થાય. શક્ય છે કે કોઈ સ્ત્રીમિત્ર સાથે નવી મુલાકાત થાય.

કર્ક (ડ,હ) : આ૫નો દિવસ સારી રીતે ૫સાર થશે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ જળવાય. સુખદાયક બનાવો બને. આ૫ જે કોઇ કાર્ય કરો તેમાં યશની પ્રાપ્તિ થાય. ઓફિસમાં બઢતીની તક મળે.



આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

Weekly astrology- 7 મે થી 13 મે 2017

મેષ- માનસિક દક્ષતામાં પ્રયાસરત રહેશો. આ અઠવાદિયા સરળ કામ પણ પડકાર રૂપમાં નજર આવશે. માનસિક ...

news

12માંથી 3 રાશિના લોકો હોય છે જૂઠ્ઠા... બચીને રહેજો

જ્યોતિષની નજરમાં રાશિ એક એવી વિદ્યા છે જેનાથી એ જાણ થઈ શકે છે કે વ્યક્તિમાં શુ સારુ છે ...

news

Jyotish 2017 - આ યોગને કારણે યુવકોને મળે છે Beautiful Wife

લગ્નની ઈચ્છા દરેક યુવકને હોય છે અને મોટાભાગે છોકરાઓ ઈચ્છે છે કે તેમને સુંદર પત્ની મળે. પણ ...

news

મે રાશિફળ 2017 - જાણો કેવો રહેશે May મહિનો તમારા માટે

મેષ - આ રાશિના લોકો માટે મે મહિનો મધ્યમ કહેવાશે. જલ્દી બીમારીથી ઉબરવાની શક્યતા છે. તમારી ...