July Monthly astrology 2017 - જાણો કેવો રહેશે જુલાઈ મહિનો તમારા માટે

શુક્રવાર, 30 જૂન 2017 (17:03 IST)

Widgets Magazine

જુલાઈ 2017ની કુંગળી લોકો માટે સકારાત્મક ઉર્જા લઈને આવશે. આ મહિનાના દિવસો સૌથી લાંબા હોય છે અને આપણે તેનો સારો ઉપયોગ કરી શકીએ છીએ. કોઈને વધુ કામનો સમય સારો લાગે છે તો કોઈન લાંબી રોમાંટિક સાંજને પસંદ કરે છે. 
 
ભલે ગમે તે હોય નક્ષત્રોના હિસાબથી જુલાઈ મહિનામા લોકોને ગુસ્સો આવતો નથી. તમે ઉમ્દા સ્વાસ્થ્યનો આનંદ ઉઠાવી શકો છો. સામાન્ય રીતે આ મહિને તબિયત ચુસ્ત રહે છે. ખરેખર કોઈ પ્રેરણાની કમી નહી રહે આ 
 
મેષ રાશિફળ - તમને એકવાર ફરી તમારી અંદર શુ છે એ બતાવવાની તક મળી ગઈ છે. તમે લડશો અને જીદ્દી બનશો. જ્યારે કે આ સામાન્ય રીતે એક સારો ગુણ છે. તમારે વધુ તાકત વાપરવાની જરૂર નથી. તમે વિચારશીલ સહાયતા કે સલાહ માટે ના પાડશો નહી.  મેષ રાશિના લોકોને જુલાઈમાં પોતાના સ્વાસ્થ્યનુ ધ્યાન રાખવુ જોઈએ. તાજેતરમાં જ તમે જેમાંથી પસાર થયા છો એ બધા તનાવોમાંથી બ્રેક લો.  જો તમે કામ પુરુ નથી કરી શકતા તો દુખી કે ગુસ્સે થવાની જરૂર નથી.  તમે ઘણા દિવસોથી બહાર ગયા નથી.  તો બહાર નીકળો.. જેવુ કે તમે ફિલ્મ જોવા પણ જઈ શકો છો. 
 
 
વૃષ રાશિ જુલાઈ 
 
જુલાઈમાં વૃષભ મુખ્ય રૂપથી સંબંધોના ક્ષેત્રમાં શ્રેષ્ઠ રહેશે. અહી સુધી કે તે જે સંકોચશીલ છે એકલો છે તે પણ એક નિશ્ચિત પ્રકૃતિનુ આહ્વાન અનુભવશે. નવા લોકોને મલવા માંગશે અને પોતાના સામાજીક જીવનમાં સફળ થવા માંગશે.  અનેક ઉત્સાહી ક્ષણ તમારી રાહ જોઈ રહ્યા છે.  જેની સગાઈ થઈ ગઈ છે તેઓ પોતાના સંબંધોને મજબૂત કરવાની આશા કરી શકે છે.  આ જ પગલા લેવાનો  યોગ્ય સમય છે. 
 
તમારા બોસ સાથે વિવાદ ન કરો કારણ કે તેમને તાર્કિક તકો વિરુદ્ધ જીતવુ અશક્ય છે. આજનો દિવસ બસ તમારા પક્ષમાં નથી.  તમારા મનમાં રુચિકર વિચાર ભરેલા છે. તેમનો કોઈ સા રો ઉપયોગ કરવાથી ડરશો નહી. 
 
મિથુન રાશી - તમારી તાકતને ધ્યાનમાં રાખવી મહત્વપૂર્ણ છે.  તમે કામને કારણે બીમાર થવા માંગતા નથી ને ?  આ ઉપરાંત મિથુનને જુલાઈમાં પોતાના સાથી અને પ્રિયજનો પર વધુ ધ્યાન આપવુ જોઈએ. તેઓ હંમેશા  પોતાના સમર્થનમાં શબ્દો સાથે સાથે સારી સલાહ આપવા માટે હાજર હોય છે. તમારે આ ઉપકાર પરત કરવો જોઈએ. 
જો શક્ય છે તો ઓફિસમાંથી સમય પહેલા ચાલ્યા જાવ અને તમારા બાકી દિવસે તમારા જોડીદાર સાથે વિતાવો. તેઓ ચોક્ક્સ રૂપથી તેની પ્રશંસા કરશે. 
 
નિયમિત દિનચર્યા તમારુ ધ્યાન લાંબા સમય સુધી આકર્ષિત નહી કરે.  રચનાત્મક થવાનો પ્રયસ કરો અને થોડો દેખાવો કરો. બની શકે છેકે તમારા બોસનુ ધ્યાન તેના પર જશે અને તેઓ તમારી પ્રશંસા કરશે. તમને સુખદ આશ્ચર્ય થશે કે તમારા થાક છતા તમે રમતમાં સારા છો. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

આ મંત્રથી શુક્રવારની રાત્રે પ્રસન્ન થશે લક્ષ્મી અને વરસશે ધન

સુખ સમૃદ્ધિ ઈચ્છતા લોકો માટે શુક્રવારનો દિવસ સોથી ઉત્તમ છે. આ દિવસે કેટલાક ઉપાયો દ્વારા ...

news

દૈનિક રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (30-06-2017)

મેષ (અ,લ,ઈ) : આ૫નો દિવસ મિશ્ર ફળ આ૫નાર હશે. આ૫ તબિયતમાં થોડી અસ્વસ્થતા અને બેચેની અનુભવો. ...

news

પતિ-પત્નીના મધુર સંબંધ માટે આ ટોટકા અજમાવી જુઓ

આ ટોટકા ગામડાઓની મહિલાઓ તેમના સંબંધોને મધુરતા માટે હમેશા કરે છે . તમે પણ અજમાવી જુઓ જો ...

news

Totke- જરૂરી કામ માટે નિકળી રહ્યા છો તો સફળતા માટે કરો આ કામ

જ્યારે પણ કોઈ મહત્વપૂર્ણ કામથી બહાર નિકળો તો દિવસની શુભતા ખૂબ જરૂરી છે. અટકળોથી બચવા ...

Widgets Magazine