સિંહ રાશિવાળાઓ માટે કેવુ રહેશે વર્ષે 2017 ?

સોમવાર, 19 ડિસેમ્બર 2016 (17:01 IST)

Widgets Magazine

હેલ્થ - વર્ષે 2017માં હેલ્થ સારી રહેશે. અને તમે લગભગ આખુ વર્ષ તંદુરસ્ત અનુભવશો. તમે મેંટલ પીસ અનુભવશો. પૂર્વમાં બીમારીથી ગ્રસિત લોકોના હેલ્થમાં સુધારો આવશે. તમારી એનર્જીનુ સ્તર સારુ રહેશે.  ફિટનેસ તમારી વયને છુપાવી દેશે. ફિઝિકલ અને મેંટલ હેલ્થ માટે આધ્યાત્મિક વિષયોની તરફ તમારો ઝુકાવ વધશે. કેટલીક મોસમી બીમારીઓ તમને પરેશાન કરી શકે છે. ગરમીને કારણે થનારા રોગોથી સાચવીને રહો અને સાફ સફાઈનુ પુરૂ ધ્યાન રાખો. 
 
એજ્યુકેશન - વર્ષ 2017માં સ્ટુએંટ્સ નિયમિત સ્ટડીઝ પર ધ્યાન આપશે. સ્ટડિઝમાં એકાગ્રતા દિવસો દિવસ વધશે. હાયર એજ્યુકેશન સાથે જોડાયેલ સ્ટુડેંટ્સને વચાવામાં વધુ રસ આવશે. એજ્યુકેશન સાથે જોડાયેલ કોઈ યોગ્ય ટીચરનુ માર્ગદર્શન તમને મળતુ રહેશે જે તમારે માટે મહત્વપૂર્ણ સિદ્ધ થશે. સ્ટડીઝના ઉપરાંત બૌદ્ધિક ગતિવિધિયોમાં તમારી રુચિ વધશે.  ફોરેનમાં સ્ટડીઝના ઈચ્છુક સ્ટુડેંટ્સને પૂર્ણ સક્સેસ મળવાના યોગ છે.  મેનેજમેંટ અને બેંકિગ જેવા ક્ષેત્રોની સ્ટડીઝ માટે સમય અનુકૂળ છે  સરકારી કે ખાનગી ક્ષેત્રમાં લેવામાં આવેલ કંપીટિટિવ એક્ઝામ્સની તૈયારી કરી રહેલ લોકોને સક્સેસ મળવાના પ્રબળ યોગ છે. 
 
ફેમિલી - વર્ષ 2017માં ફેમિલી તરફથી ધન લાભની સાથે સાથે મદદ મળવાના યોગ બન્યા છે. ફેમિલી એંટરટેનમેંટ પર તમે પૈસા ખર્ચ કરશો. આ વર્ષે પૈતૃક મિલકત સાથે જોડાયેલ મામલામાં સમાધાન મળી શકે છે. લાઈફ પાર્ટનર સાથે તનાવ શક્ય છે.  તેથી બેકારના વિવાદથી બચવાનો પ્રયાસ કરો. તમારી વાણી અને વ્યવ્હારને સંયમિત રાખો. જેથી રિલેશનશિપમાં કોઈ પણ પ્રકારની કડવાશ્ન આવે. લાઈફ પાર્ટનર સાથે ખુદને સારો સાબિત કરવાનો પ્રયાસ ન કરો. વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં કોઈ નિકટના મિત્ર તમારા સંબધ બગાડવાનો પ્રયાસ કરી શકે છે. સંતાનની હેલ્થ તમને મેંટલ ટેંશન આપી શકે છે.  પિતાની ફાઈનેંશિયલ સહાયતા મળવાના યોગ છે. 
 
રિલેશનશિપ - વર્ષ 2017માં તમારી લવ રિલેશનશિપમાં પરિપક્વતા આવશે. તમારા પાર્ટનર સાથે હસી મજાક અને મસ્તી કરવાની હલકી ફુલકી તક મળતી રહેશે. તમે સંબંધો પ્રત્યે વધુ ગંભીર બનશો અને રોમાંટિક મૂડમાં રહેશો. પણ તમારા લવર સાથે ડેટિંગ ન હોવાથી તમારો મૂડ ઑફ રહી શકે છે. તમે લવર સાથે જુદા જુદા માધ્યમોથી સંપર્કમાં રહેવાનો પ્રયાસ જરૂર કરશો.  તમારી ફ્રેંડ લિસ્ટમાં અપોઝીટ સેક્સનો વધારો થશે. સિંગલ્સના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિના આવવાની શક્યતા છે.  મેરિડ કપલ્સ આ વર્ષે એકબીજા સાથે મધુર ક્ષણ વિતાવશે અને ક્યાક બહાર આઉટિંગ પર જઈ શકે છે. 
 
સર્વિસ - વર્ષ 2017મા તમારા લટકેલા કાર્ય ગતિ પકડશે. સર્વિસમેનને કુશળતાના બળ પર આગળ વધવાની તક મળશે. સરકારી સર્વિસ કરનારાઓને વિશેષ સક્સેસ મળવાના યોગ છે. સર્વિસમાં ઈંક્રીમેંટથી મન પ્રસન્ન રહેશે. નવા પ્રોફેશનમાં આવી રહેલ લોકોને પૂર્ણ સક્સેસ મળવાની શક્યતા છે. કાર્યોની સક્સેસ તમારા આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપશે.  કોઈ ઉચ્ચ પદસ્થ સરકારી અધિકારી કે પ્રભાવશાળી વ્યક્તિનો સહયોગ તમારા પ્રોફેશનમાં ખૂબ સારો લાભ પ્રદાન કરશ્  ફોરેનમાં કામ કરાનરા જાતકોની ઈંકમ વધશે.  સરકારી સર્વિસ કરનારા લોકોને નિવાસ સ્થાનથી દૂર જવુ  પડી શકે છે. 
 
બિઝનેસ - વર્ષ 2017માં તમારી ઈંકમ ખૂબ સારી રહેશે. બિઝનેસ સાથે જોડાયેલ મામલામાં તમારુ કૌશલ અને અનુભવથી ખૂબ સુધાર આવશે. નવા કાર્ય શૈલી કે તકનીકથી તમારા બિઝનેસમાં વૃદ્ધિ થશે અને તમારુ ઉત્પાદન વધશે. આ વર્ષે શોર્ટૅકટથી ધન પ્રાપ્તિના યોગ છે. શેર બજારના કાર્યોમાં સમજીવિચારીને પહેલ કરવા પર લાભની પૂર્ણ શકયતા છે.  પણ રિયલ એસ્ટેટનુ કાર્ય કરનારા લોકોએ સાવધાની રાખવાની જરૂર છે. બિઝનેસમાં લાભથી તમને કમર્શિયલ એંડ પર સારી સક્સેસ મળી શકે છે.  આ વર્ષે તમારા ગુપ્ત શત્રુ અને વિરોધી પણ હાર માનીને તમારી સાથે સારા સંબંધ સ્થાપિત કરવાનો પ્રયાસ કરશે. 
 
વેલ્થ - વર્ષ 2017માં ધન પ્રાપ્તિના સારા યોગ છે. જૂનો ઉધાર પરત મળવાથી ફાઈનેશિયલ સ્થિતિમાં સુધારો થશે. જેને કારણે તમે પ્રોફેશનલ ડેવલોપમેંટના વિશે વિધારી શકો છો કે કોઈ નવા પ્રોજેક્ટમાં ઈન્વેસ્ટ કરી શકો છો. ફાઈનેંશિયલ મામલા સંદર્ભમાં પ્રયાસ સફળ થઈ શકે છે. આ વર્ષે તમારી ઉધારી ચુકાવીને કર્જ ખતમ કરી શકશો. ફાઈનેંશિયલ સુધારને કારણે પ્રોફેશનમાં સન્માન કાયમ રહેશે. ફાઈનેંશિયલ ડેવલોપમેંટ માટે ભાગદોડ કરવી પડી શકે છે. જેનાથી અપેક્ષિત પરિણામ મળશે. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
સિંહ રાશિ કેવુ રહેશે વર્ષે 2017 ? જ્યોતિષ 2017 ગુજરાતી જ્યોતિષ વાર્ષિક રાશિફળ 2017 અંક જ્યોતિષ 2017 મુહુર્ત ચોઘડિયા મેષ રાશિફળ 2016. વૃષભ રાશિફળ. મિથુન રાશિફળ. કર્ક રાશિફળ. કન્યા રાશિફળ. સિંહ રાશિફળ. વૃશ્ચિક જ્યોતિષવિજ્ઞાન કુંડળી જનમપત્રિકા ગ્રહવિજ્ઞાન ગ્રહોની ગતિ જ્યોતિષફળ જન્મકુંડળી ભવિષ્ય હસ્તરેખા Planet Celebrities Prediction Astrology Articles Free Horoscope Gujarati Prediction Astrology Science Free Astrology રાશિફળ. ધનુ રાશિફળ. મીન રાશિફળ. કુંભ રાશિફળ . મકર રાશિફળastrology In Gujarati Stats Of Stars

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

7 સમસ્યાના 7 અચૂક ટોટકા, અજમાવો જરૂર થશે ફાયદો

7 સમસ્યાના 7 અચૂક ટોટકા, અજમાવો જરૂર થશે ફાયદો

news

દરરોજ ઘરમાં નાનકડો ઉપાય કરવાથી વધે છે વય અને ભાગે છે રોગ

જે આપે છે તે દેવસ્વરૂપ હોય છે. ઘરના પૂજાઘરમાં દીવો પ્રગટાવવામાં આવે છે. આ દીવો પ્રકાશ આપે ...

news

Weekly astrology 18 દિસંબર થી 24 દિસંબર

મેષ- aries - આ અઠવાડિયા તમારા માટે શુભ ફળદાયી થશે . શરૂઆતમાં કેટલીક મુશ્કેલી થઈ શકે છે. ...

news

કર્ક રાશિના લોકો માટે કેવુ રહેશે વર્ષ 2017

હેલ્થ - વર્ષ 2017માં તમે એનર્જેટિક અનુભવશો. ફિટનેસને લઈને જાગૃતતા વધશે. લાંબી બીમારીથી ...

Widgets Magazine