શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Modified: ગુરુવાર, 22 ડિસેમ્બર 2016 (18:01 IST)

તુલા રાશિના લોકો માટે કેવુ રહેશે વર્ષ 2017

હેલ્થ - વર્ષ 2017 હેલ્થના હિસાબથી પ્રતિકૂળ રહી શકે છે. જાડાપણાથી પીડિત લોકોને માંસપેશીઓમાં દુખાવો રહી શકે છે. એકસ્ટ્રા વર્ક લોડથી તમે ફિઝિકલ વીકનેસ અને સ્ટ્રેસ અનુભવ કરશો. સીઝનલ ચેંજને કારણે થનારી બીમારીઓ પ્રત્યે એલર્ટ રહો અને નાની મોટે બીમારીઓને બિલકુલ પણ ઈગ્નોર ન કરો. રૂટીન વર્કથી રજા લઈને ક્યાક આઉટિંગ પર જઈ શકો છો. લાંબા સમાય્થી બીમાર ચાલી રહેલ લોકોને હેલ્થનો ખાસ ખ્યાલ રાખવો પડશે.  મેડિટેશન અને યોગાથી હેલ્થ પ્રોબ્લેમ જલ્દી જ ખતમ થઈ શકે છે. 
 
એજ્યુકેશન - વર્ષ 2017મા સ્ટુડેંટ્સને ખૂબ મહેનત કરવી પડશે. 2017માં મેંટલ પાવર સારો રહેશે. કેરિયર સિલેક્શન માટે તમે એક્સપર્ટ્સ પાસેથી સલાહ લેશો અને આ દિશામાં નિર્ણય લેવા માટે સક્રિય રહેશો. તમારી ટીચર્સ તરફથી પણ પૂરો સહયોગ મળી શકે છે. એજ્યુકેશનમાં મનગમતા ક્ષેત્રની પસંદગી કરવા માટે માર્ચ પછીનો સમય અનુકૂળ છે.  સ્ટુડેંટ્સ જે હાયર એજ્યુકેશન માટે ફોરેન જવા માંગે છે. તેમને પ્રયાસ ઝડપી કરવા પડશે. હાયર એજ્યુકેશન અને કમ્પટીશન ફાઈટ કરી રહેલ સ્ટુડેંટ્સ માટે આ સમય વધુ મહેનત કરવાનો છે. 
 
ફેમિલી - વર્ષ 2017માં કોઈ ફેમિલી મૈમ્બરની હેલ્થ ખરાબ રહેવાથી ખર્ચ થશે. આ વર્ષે ભાઈ-બહેન સાથે વિવાદ થવાના યોગ છે. મન ફાલતુ જ ચિંતાગ્રસ્ત રહેશે. તમે મેંટલ ટેંશનમાં રહી શકો છો. આ કારણે સંબંધીઓથી અંતર વધી શકે છે. તમારા પિતાની તબિયતની ચિંતાનો વિષય બની શકે છે.  માતા સાથે સંબંધોમા તણાવ રહી શકે છે. લાઈફ પાર્ટનર સાથે કોઈપણ પ્રકારની ચર્ચાથી બચો. જૂન પછી હાલત થોડી સારી થવી શરૂ થશે. આ વર્ષે સંબંધોમાં તમને કોઈ વસ્તુની ઉણપ અનુભવાશે. મેરિડ લોકો પોતાના લાઈફ પાર્ટનરને વધુ સમય નહી અપઈ શકે. મેરિડ લાઈફમાં એડજસ્ટમેંટ કરીને ચાલો. જરૂર સફળતા મેળવશો. 
 
રિલેશનશિપ - વર્ષ 2017 રિલેશનશિપના હિસાબથી એલર્ટ રહેવાનો સમય છે. આ વર્ષે મિસઅંડરસ્ટેંડિંગને કારણે રિલેશનશિપમાં ટેંશન આવી શકે છે. કોઈ ક્લોઝ ફ્રેંડને લવ પ્રપોજલ રાખવાના વિચારને હાલ સ્થગિત કરો. તમારી ભાષા પર વિશેષ ધ્યાન આપો કારણ કે તમારો પ્રેમી તમારા શબ્દોનો ખોટો અર્થ કાઢી શકે છે.  સમજી વિચારીને ઠંડા મગજથી કામ લઈને સંબંધોને સફળ કરો.  લવ બર્ડ્સ એક બીજાને પૂરો સપોર્ટ કરે. તેનાથી પરસ્પર સમજ ઉભી થશે. સિંગલ્સને હાલ સારો પાર્ટનર શોધવામાં અટકળો આવી શકે છે. પણ સમય આવતા પ્રપોઝલ જરૂર આવશે.  બધુ મળીને સમય મળતાવડો છે. 
 
સર્વિસ - વર્ષ 2017 સર્વિસમેન માટે સારો રહેવાની આશા છે. સર્વિસમેનને પ્રમોશન સાથે કોઈ વધુ જવાબદારી પણ મળી શકે છે. જેનાથી માન સન્માન વધી શકે છે. આ વર્ષે તમને ખુશી જરૂર મળશે. ઓફિસમાં બોસ અને સહકર્મચારીઓનો પૂરો સાથ મળવાના યોગ છે.  જૂન 2017 પછી સેલેરીમાં ઈંક્રીમેંટના યોગ છે. આ વર્ષે તમે વિરોધીઓને પછાડીને આગળ વધશો. માર્કેટિંગ સાથે જોડાયેલા કસ્ટમર્સને પટાવીને સેલ્સ વધારવામાં સફળ રહેશો. સર્વિસમાં ટ્રાંસફરને સ્વીકાર કરો કારણ કે તેનાથી ભવિષ્યમાં પ્રોફિટ થવાના યોગ છે.  નોકરીની શોધમાં લાગેલ લોકોને સક્સેસ મળવાના યોગ છે. 
 
બિઝનેસ - વર્ષ 2017 બિઝનેસના દ્રષ્ટિકોણથી સારુ રહેશે. વર્ષની શરૂઆતમાં મોટા પ્રોફિટ થવાના યોગ છે.   કમર્શિયલ ડેવલોપમેંટ માટે સમય સારો છે.  બિઝનેસમેન નવા પ્રોજેક્ટમાં રોકાણ કરે તો તેમને મોટુ પ્રોફિટ પ્રાપ્ત થઈ શકે છે. પણ વર્ષના અંતમા કોઈ મોટુ ઈનવેસ્ટમેંટ કરવાથી બચો. ઈયર એંડમાં કોઈ ઈંવેસ્ટમેંટ કરવુ પડે તો ખૂબ સમજી વિચારીને જ નિર્ણય લો નહી તો પ્રોફિટની પ્રાપ્તિ નહી થાય. પૈસાની લેવડદેવડમાં પણ એલર્ટ રહો.  કારણ કે કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિથી દગો થઈ શકે છે.   પૈસાની લેવદ-દેવડમાં ઉતાવળ ન કરો. પ્રોપર્ટીમાં રોકાણ પહેલા કોઈ વડીલની સલાહ તમારે માટે લાભકારી થઈ શકે છે. કર્જ લેવાથી બચો. શેર માર્કેટમાં  ડીલ કરનારા લોકો માટે સમય પ્રતિકૂળ છે.  જૂનથી ઓગસ્ટ વચ્ચે સારી પ્રગતિ મળવાના યોગ છે. 
 
ફાઈનેંસ - વર્ષ 2017 ફાઈનેંશિયલ મેટર્સ માટે સંતોષજનક રહી શકે છે. આ વર્ષે મોટુ પ્રોફિટ થવાના યોગ છે. ઈંકમ વધારવા માટે ખૂબ કોશિશ કરશો. ઈકોનોમિકલ ડેવલોપમેંટ માટે કોઈ નવી યોજના વિચારી શકો છો. કોઈ જૂનુ ઉધાર અચાનક પરત મળી શકે છે.  ઈંકમ માટે તમારા દ્વારા કરવામાં આવેલ એફર્ટ્સ અસરદાર રહેશે. ફોરેનથી પ્રોફિટ થવાના યોગ છે. આ સાથે જ પેરૈંટલ સાઈટથી પણ પ્રોફિટના યોગ છે.  પણ ઓગસ્ટ પછી મોટુ ઈંવેસ્ટમેંટ કરતા પહેલા સમજી વિચારી લેજો. સટ્ટો અને લોટરીમાં પણ રૂપિયા લગાવવાથી બચો.