VIDEO - જાણો તમારા મૂલાંક પ્રમાણે તમારુ આજનુ ભવિષ્ય

મંગળવાર, 8 ઑગસ્ટ 2017 (11:22 IST)

Widgets Magazine


તમારા તમારો કેવો રહેશે.. જો તમે તમારો મૂલાંક ન જાણતા હોય તો ઉદાહરણ તરીકે અમે બતાવી દઈકે કે તમારા જન્મ તારીખનો સરવાળો એ જ તમારો મૂલાંક છે.. મતલબ જેમની જન્મતારીખ 27 છે તેમનો મૂલાંક આવશે 2  વત્તા 7 બરાબર 9 આવશે.... તો ચાલો ન્યૂમરોલોજી પ્રમાણે કેવો છે તમારો આજનો દિવસ 
 
સૌ પથમ આપણે શરૂ કરીએ મૂલાંક એક થી 
આજે મૂલાંક 1 ધરાવતા લોકોને કિસ્મત સાથ આપશે.. તેથી તમે આજે કોઈ રિસ્ક લેશો નહી.. આજે તમને તમારા કામથી સંતુષ્ટી મળશે. આવકમાં વધારો થશે.. સંતાન સુખની પ્રાપ્તિ થશે. બધા રીતે લાભના સમાચાર પ્રાપ્ત થશે.. વધારાની આવક કે અચાનક ધન મળવાના યોગ છે. અટકેલા ધનની પ્રાપ્તિ શક્ય છે.. વેપારનો વિસ્તાર થશે. નોકરીમાં જવાબદારી વધશે.. પોતાના આરોગ્ય પર ધ્યાન આપો..  વધુ ભોજન કરવુ નુકશન આપી શકે છે. શુભ રંગ કૉપર... 
મૂલાંક 2 - આજે તમારા કાર્યક્ષેત્રમાં બિઝનેસ કે કોઈ જૂનો વ્યક્તિ કેટલાક લાભ જરૂર આપશે.. આજે તમને અચાનક લાભ થવાનો છે..  એક બે દિવસ વધુ ભલે.. તમારે સ્પષ્ટ વાત તો કહેવી જ પડશે.. ભાવનાત્મક રૂપે સુરક્ષિત અનુભવ કરશો. સાંજે ક્યાક ફરવા જશો. આજે પાર્ટનર સાથે વધુ સમય વિતાવશો.. નવા કાર્ય શરૂ ન કરો.. કાર્યમાં અવરોધ આવશે. વેપારમાં ભાગીદારી સાથે જવાબદારી વધશે.  શુભ રંગ સફેદ 
 
મૂલાંક 3 - આજે મૂલાંક 3 વાળા માટે સમય થોડો વિપરિત જરૂર છે. પણ આજે તમારુ કોઈ કામ રોકાશે નહી. ભાઈ અને મિત્રોની મદદ તો મળશે જ પણ સાથે સાથે અજાણ્યા લોકો પણ તમારી અચાનક મદદ કરી જશે. જે તમારા નસીબમાં લખેલુ છે તેને કોઈ છિનવી શકે નહી. અને આજે કિસ્મત સાથ આપશે..  તમારી પર્સનલ વાતો કોઈ સાથે શેયર કરશો નહી.. તમારુ ધ્યાન આજે પારિવારિક મુદ્દાઓ પર રહેશે..  આજે તમારે ખુદ પર નિયંત્રણ રાખવુ જરૂરી છે.  તમારો પાર્ટનર કહ્યા વગર જ તમારા મનની વાત જાણી જશે.. વેપારમાં અનિશ્ચિતતા રહેશે.. આજે તમારો જૂનો રોગ ઉભરી શકે છે. આજનો શુભ રંગ છે સોનેરી .. 
 
મૂલાંક 4- આજે તમારી મહત્વકાંક્ષાઓ વધુ છે અને એ જ તમારા જીવન અને કેરિયરને ઉન્નતિના રસ્તે આગળ ધકેલી રહી છે.. ઉતાવળને કારણે જે કામ બગડ્યુ હતુ તે આજે સુધરી શકે છે. આજે તમારા મોટાભાગના કામ પૂરા થશે.. તમે ફેરફારની પૂરી તાકતથી વિરોધ કરવાના મૂડમાં રહેશો.. આ કારણે આલોચના પણ થશે.. પરિવારનો કોઈ મસલો આજે ઉકેલી શકશો.. તમારુ મન એકલુ બેસવાનુ છે.. પણ મિત્રો સાથે ફાલતૂની વાતોમાં સમય ખરાબ થશે.. લેવડ દેવડ બપોર પહેલા જ પતાવી લો.  આજનો સમય પાર્ટનરની ભાવનાઓને સમજવાનો છે.. બિઝનેસમાં સાવધ રહેવુ જરૂરી છે. આજનો તમારો શુભ રંગ છે ભૂરો 
 
 
મૂલનક 5 - અજે મૂલાંક 5 ધરાવતા જાતકોએ તેમની સામે આવનારી સમસ્યા ખૂબ ગંભીર અને ભાવનાત્મક રૂપે તમારે માટે મહત્વપૂર્ણ છે.. આજે તમે બુદ્ધિ અને વાણીની મદદથી તમારા વિચારેલા કામ પૂરા કરાવી લેશો..   કોઈ મોટો નિર્ણય કરવાની તક છે. અને તમારા અધિકારીઓની નજર તમારા પર છે..  ગુસ્સો ન કરો .  નહી તો બનતા કામ બગડી જશે..  આ બદલતા સમયની નિશાની છે.. સરકારી મામલા ઉકેલાશે જરૂર પણ સમય રહેતા બધુ ઠીક થઈ જશે. બિઝનેસમાં ઉતાર ચઢાવ રહેશે..  આજે કોઈ નવા કરાર કરશો નહી.. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સામાન્ય છે.. આપને માટે આજનો શુભ રંગ છે મહેન્દી 
 
 
મૂલાંક 6 - આજે ઘર પરિવાર પૈસા અને સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ થોડી સમસ્યા આવી શકે છે. આજે તમારા કાર્ય પૂરા થશે.   આજનો દિવસ તમને શુભ ફળ આપનારો રહેશે..   આજે તમે સાચા મને ઈશ્વરને યાદ કરજો.. અને વિશ્વાસ રાખજો કે ઈશ્વર તમારુ સાંભળશે પણ..  આજે મહત્વના કાર્ય થશે..   વ્યવસાયમાં સફળતા મળશે.. રોકાણમાં સાવધ રહો.. માથાનો દુખાવો થઈ શકે છે.. આજનો આપનો શુભ રંગ છે મરૂણ 
 
 
મૂલાંક 7 - આજે તમારે થોડુ પરેશન રહેવુ પડી શકે છે. આજે તમારા માટે કામ રોકાશે નહી. આજે તમને તમારી મહેનતનુ ફળ મળશે.  પૈસા અને પ્રમોસન તમારા મગજ પર હાવી રહેશે.. તમારા સ્વાસ્થ્યની ચિંતા પણ કરશો.. બિઝનેસમાં નવા કરાર થશે. ઈનકમ વધશે પણ તમારા ખર્ચ તેનાથી વધુ થશે.. શુભ કાર્યોની યોજનાઓ બનશે.. બિઝનેસમાં લાભ ઓછો થશે.. મોટા લોકો સાથે સંબંધો વધશે.  જીવનસાથે સાથે મતભેદ થઈ શકે છે.. કાગળ પર સાઈન કરતા પહેલા એકવાર તપાસી લો.. લેવદ-દેવડમાં ધ્યાન રાખો.. શુભ રંગ છે ખાખી 
 
મૂલાંક 8 - આજે તમને ફાયદો મળવાનો છે. આજનો દિવસ મહેનતમાં જશે પણ તેમા સફળતા પણ મળશે.. આજે કોઈ વિશેષ કામ કરવુ પડશે..  પરિવારની કોઈ સમસ્યાનુ સમાધાન થઈ જશે.. તમારુ ધ્યાન કેરિયરના મામલામાં રહેશે.. આજે બધા કામ તમે તમારા દમ પર પૂરા કરશો..  વિરોધી નરમ પડશે..  તમારુ રહસ્ય કોઈને જણાવશો નહી.. વાણી પર કાબૂ રાખો.. બિઝનેસમાં નવા ભાગીદાર બનશે. રક્ત સંબંધિત વિકાર થઈ શકે છે તેથી સાવધ રહો આપને માટે આજનો શુભ રંગ છે લાઈટ પરપલ 
 
મૂલાંક 9 - આજે મૂલાંક 9 ના જાતકોનુ કામ પુરૂ થઈ જશે.. તમારો આજનો દિવસ નવા લોકોની મુલાકાતમાં વીતશે. સારુ ખરાબ યોગ્ય કે અયોગ્યનો તમે સાચ નિર્ણય લઈ શકશો.  પરેશાનીઓનો અંત આવશે.  સુખ શાંતિ અને સમુદ્ધિ વધશે.. વ્યવસાયિક સફળતાથી ખુશી મળશે..  આરોગ્ય ઠીક રહેશે.. સાચવીને રહેજો.. પ્રેમ અને લગ્ન માટે પ્રપોઝ કરી શકો છો.. તમારી ભાવનાઓ પર કાબૂ રાખો..  આજનો શુભ રંગ છે. લાલ 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
મૂલાંક પ્રમાણે આજનો દિવસ અંકશાસ્ત્ર શુભ મુહુર્ત આજનુ મુહુર્ત દૈનિક મુહુર્ત જ્યોતિષ મૂલાંક Numerology Birth Radix Anniversary Astrology Religion Happy Birthday 3.4.5.6.7.8.9.10.11.12.13.14.15.16.17 November Birthday November Birthday

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

સાપ્તાહિક રાશિફળ - weekly astrology 6 ઓગસ્ટથી 12 ઓગસ્ટ

મેષ (aries) - આ અઠવાડિયામાં આર્થિક સમૃદ્ધિના યોગ પ્રબળ બની રહ્યા છે. દૈનિક આવક બાબતે ...

news

VIDEO - Numerology રાશિફળ 2017 - જાણો તમારા મૂલાંક પ્રમાણે કેવો રહેશે તમારો આજનો દિવસ

ન્યુમરોલોજી પ્રમાણે કેવો રહેશે તમારો આજનો દિવસ... ન્યૂમરોલોજી મતલબ જો આપ આપનો મૂલાંક ...

news

Video અંક જ્યોતિષ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મૂલાંક 1 - આજે સંતાનના સ્વાસ્થ્યથી તમે પણ પરેશાન રહેશો.. આજે તમારા અધૂરા કામ પૂરા થવાના ...

news

Todays Good Luck - આજનું ગુડલક ત્રણ જન્મોના પાપનો નાશ કરશે બિલિપત્ર

આજે શ્રાવણ શુક્લ તેરસ છે. અર્થાત શ્રાવણ પ્રદોષ. પ્રદોષ દર મહિનના કૃષ્ણ અને શુક્લ પક્ષની ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine