Widgets Magazine
Widgets Magazine

મૂલાંક 6 અંક જ્યોતિષ 2017 ભવિષ્યફળ

રવિવાર, 1 જાન્યુઆરી 2017 (00:36 IST)

Widgets Magazine

મૂલાંક છ નો ફલાદેશ 
અંક છ આ વર્ષ તમે નેપ્ચુન ગ્રહનો દબદબો રહેશે. 2017નો આ સમય તમારા માતે સારું છે. તમે તમારી નોકરી અને ધંધા બિજનેસ મીટિંગના કારણે ખૂબ વ્યસ્ત  રહેવા વાળા છો. કોઈ નવું બિજનેસ શરૂ કરવાની પ્લનિંગ પણ કરવા વાળા છો. જેનાથી તમે સારો લાભ કમાવી શકો છો. કોઈ મોટા પ્રોજકટ્ને સમયથી પૂરા કરવાના કારણે તમે તમારા બૉસથી વાહવાહી લૂટશો. નોકરીમાં તમારો અનુશાસન જોઈને તમારા વિરોધી પણ તમારા વખાણ કરવા પર મજબૂર થઈ જશે. તમારા બૉસના સાથે મોટી-મોટી બિજનેસ મીટિંગ અટેંડ કરશો. અભ્યાસને લઈને તમે ખૂબ સજગ રહેશો અને તમારા મિત્રના સાથે પણ ખૂબ આઉટિંગ કરશો. પાછલા વર્ષ જે ઈંજીનિયરિંગ કૉલેજમાં તમારા દાખલો થતા-થતું રહી ગયું હતા , આ વર્ષે તે કૉલેજમાં તમારો એડમિશન થવાની શકયતા છે. તમારા જીવનસાથી અને બાળકો સાથે તમે કેટલાક રોમાંચક જગ્યા પર ફરવા જશો. બાળકો સાથે વૉટર અને એમ્યૂજમેંટ પાર્કનો આનંદ ઉઠાવવું તમને સુખદ અનુભવ અને માનસિક શાંત આપી શકે છે. ફેસબુક વ્હાટસએપ પર તમારા જે ખાસ મિત્રથી આજકાલ વાર કરી રહ્યા છો આશા છે કે તમને પ્રેમ કરવા લાગે. આથી પ્રેમની બાબતમાં પરેશાન થવની જરૂર નથી કારણકે કૂવો પોતે પ્યાસા પાસે ચાલીને આવવાવાળા છે. 2017ના મુજબાઅ સમયે હેલ્થ સારી રહેશે. તમારી દિનચર્યાથી સમય કાઢીને થૉડા વર્ક-આઉટ પણ કરો કારણકે તમારા વધેલું પેટ તમારી આકર્ષક વ્યકતિત્વને સૂટ નહી કરશે. 13 મે થી 14 જોન સુધી નો સમય તમારા માટે કેટલાક સારા સરપ્રાઈજ લાવી  શકે છે. 
 
મૂલાંક 6 માટે ઉપાય 
તમારા માટે બુધવાર, શુક્રવાર અને શનિવાર શુભ છે , જો તે વારમાં 6,15 અને 24 તારીખ પડી જાય તો લાભદાયક રહેશે.  
તમારા માટે પીળા ,સફેદ અને લાલ રંગ શુભ છે. આ રંગના કપડાને વધારેથી વધારે પહેરવા . 
ખિસ્સામાં સફેદ રૂમાલ રાખવું .
1 અને 2 અંક વાળા માણસથી બચીને રહેવું . 
શુક્રવારનો વ્રત રાખવું તમારા માટે ફાયદાકારી છે. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

જ્યોતિષ - પતિ કે પત્નીમાં હોય આ એક દોષ તો આ રીતે કરો અશુભ અસરને દૂર

માન્યતા છે કે કોઈ વ્યક્તિની કુંડળીમાં જો મંગળ દોષ(માંગલિક) હોય તો તેના લગ્ન કોઈ માંગલિક ...

news

ધનુ રાશિફળ 2017 - ધનુ રાશિના લોકો માટે કેવુ રહેશે વર્ષ 2017

વર્ષે 2017માં હેલ્થને લઈને એલર્ટ રહો. જો હેલ્થ પર ધ્યાન નહી આપો તો પ્રોબ્લેમ થઈ શકે છે. ...

news

વૃશ્ચિક રાશિફળ 2017 - વૃશ્ચિક રાશિના લોકો માટે કેવુ રહેશે વર્ષ 2017

વર્ષ 2017 હેલ્થમાં કોઈ મોટી મુશ્કેલી તો નહી આવે પણ હેલ્થને લઈને બેદરકાર ન રહેશો. આ વર્ષે ...

news

નાડીદોષ શુ છે ? નાડીદોષ કોને નડતો નથી

ભારતીય જ્યોતિષમાં વર-વધૂની કુંડળી મિલાનમાં અષ્ટ કૂટ ગુણ મેળાપમાં કુલ 36 ગુણોનુ નિર્ધારણની ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine