Widgets Magazine

મૂલાંક-1 અંક જ્યોતિષ 2017 ભવિષ્યફળ Numerology Horoscope 2017

શનિવાર, 31 ડિસેમ્બર 2016 (00:02 IST)

શું તમે જાણો છો કે વર્ષ 2017 કે વર્ષ 2017 તમારા માટે કેવું રહેશે ? તમારી પાસે તમારા જન્મ સમય નહી છે ? તમારી આ સમસ્યાનો સમાધાન અંક જ્યોતિષથી થઈ શકે છે. વિશ્વાસ કરો કે અંક બોલે છે. વાંચો અંક-શાસ્ત્રના આધારિત રાશિફળ 2017 જેને વાંચ્યા પછી તમારા ભવિષ્યની અજ્ઞાત પરત ખુલી જશે અને અંકના જાદૂ તમારા માથા ચઢીને બોલશે. સાથ જ મેળવો એકથી એક ચઢિયાતા  ઉપાય અને સલાહ જે તમારી દરરોજની જિંદગીમાં આવતી દરેક સમસ્યાને ઉકેલવામાં સો ટકા કારગર છે. 
નોટ - આ ભવિષ્યફળ પૂરી રીતે મૂલાંક પર આધારિત છે . 
1 numbar

મૂલાંક એકનો ફલાદેશ 
અંક એક આ વર્ષ તમારા પર ચન્દ્ર ગ્રહનો પ્રભાવ રહેશે. નકારાત્મક વિચાર દૂર રહેશો તો તમે તમારા અંદર એક નવી ઉર્જા અનુભવ નોકરી અને ધંધામાં તમને ભરમાર સફળતા મળશે. અંક જ્યોતિષ 2017ના મુજબ આ સમયે તમારા પ્રમોશન પણ શકય છે. જે લોકો સેલ્સ કે માર્કેટિંગથી સંકળાયેલી નોકરી કરી રહ્યા છે. તેણે વધારે ફાયદા મળી શકે છે. ધંધામાં કોઈ મોટી સફળતા હાથ લાગશે. જો તમે પાણી, મિલ્ક -પ્રોડ્કટસ, કપડા કે દવાઓના કામથી સંકળાયેલા છો તો સારો લાભ મળવાની શકયતા છે. છાત્રોને તેમની મેહનત બમણી કરી નાખવી જોઈએ. કારણકે આ વર્ષે રેકાર્ડ-તોડ સફળતા તમારી વાટ જોઈ રહી છે. જે  લોકો કોમ્પ્ટીશન પરીક્ષા  કે ગવર્મેંટ સર્વિસની તૈયારીમાં લાગ્યા છે તેણે ચોકાવનાર પરિણામ મળી શકે છે. આ સમયે તમે તમારા પરિવાર સાથે ખૂબ મજા કરવાના છો. છો. તમારા બાળકોની સફળતા તમારી  ખુશીઓને  બમણી  કરી નાખશે. ચંદ્રમા (યાત્રાનો કારક ગ્રહ) ના પ્રભાવથી તમારા લાઈફ પાર્ટનર સાથે કોઈ યાદગાર ટ્રોપ પર જવાની પણ શકયતા છે. આ યાત્રા તમારા માટે એક ખૂબ સરર્સ સિદ્ધ થશે. તમારા બ્વાયફ્રેંડ/ ગર્લફ્રેંડ સાથે કોઈ રોમાંટિક ટૂર પર જવાનું શકય છે. જો તમે એકલા હોવાના કારણે દેવદાસ બન્યા છો તો ચિંતા ન કરો , તમારી  પારો જલ્દી જ તમને મળી શકે છે. જો લગ્ન ન થવાથી પરેશાન છો તો આ વર્ષે તમારી આ ઈચ્છા પૂરી થઈ શકે છે. આરોગ્યની બાબતમાં વર્ષ સારું ચે. જૉગિંગ કે જિમ કરવાથી તમે તમારા ફિટનેસ લેવલને સારું કરી શકો છો. 13 અપ્રેલ થી 12 મે અને 17 અગસ્ટથી 16 સપ્ટેમ્બર સુધીનો સમય સારો રહી શકે છે. 
 
મૂલાંક 1 માટે ઉપાય
-તમારા માટે સોનેરી લાલ રંગ શુભ છે . લાલ અને નારંગી રંગના કપડા પહેરવા ફાયદાકારી છે. 
-શિવ અને સૂર્યની ઉપાસના કરવું ફળપ્રદ છે. 
-સૂર્યને સવારે તાંબાના પાત્રથી જળ આપો અને લાલ કે નારંગી રૂમાલ ખિસ્સામાં રાખવું.
-રવિવારે વ્રત રાખવું ઉત્તમ છે. 
-તમારા માટે રવિવાર, સોમવાર અને ગુરૂવાર શુભ અને 1, 10, 19, 28 તારીખ અનૂકૂળ રહેશે. જો આ -તારીખોમાં રવિવાર પડે તો સમજો કે આ દિવસ ખૂબ અનૂકૂળ વીતશે.  4, 6, 7, 8 અંક વાળા માણસથી બચવું. 
 
 
 આ પણ વાંચો :  

જ્યોતિષવિજ્ઞાન

news

વાર્ષિક રાશિફળ 2017 - જાણો નવા વર્ષમાં તમારો બિઝનેસ, લવ, અભ્યાસ અને કેરિયર વિશે...

વર્ષ 2017માં મેષ રાશિના જાતકોએ પોતાની આર્થિક સ્થિતિને સારી કરવા માટે તમારે કઠોર પરિશ્રમ ...

news

વૃષભ રાશિફળ 2017 - વૃષભ રાશિવાળા માટે કેવુ રહેશે વર્ષ 2017

હેલ્થ- વર્ષ 2017માં તમારું સ્વાસ્થય સારું રહેશે પણ પેટના રોગો પ્રત્યે બેદરકારી ન રાખવી. ...

news

મેષ રાશિફળ 2017 - મેષ રાશિવાળા માટે કેવુ રહેશે વર્ષ 2017

હેલ્થ - તમે ફિઝિકલ શ્રમને બદલે મેંટલ શ્રમ વધુ કરશો. વાત વાત પર ગુસ્સો કરવાથી તમારી ...

news

મીન રાશિફળ 2017 - જાણો કેવુ રહેશે મીન રાશિના લોકો માટે વર્ષ 2017

હેલ્થ - વર્ષ 2017માં તમારી હેલ્થને લઈને એલર્ટ રહેવુ જરૂરી છે. આ વર્ષે તમે પ્રેશરને કારણે ...