આજનુ પંચાંગ તા. 10-2-2017, શુક્રવાર

શુક્રવાર, 10 ફેબ્રુઆરી 2017 (07:54 IST)

Widgets Magazine
panchang

 
તા. 10-2-2017, શુક્રવાર
માહ સુદ ચૌદશ (પૂનમનો ક્ષય) 
આજે માઘી પૂનમ - વ્રતની પૂનમ.
બોલુંદ્રા (જી. અરવલ્લી) યજ્ઞાનારાયણ મહોત્સવ)
હોળી દંડારોપણ - ઘમારનો પ્રારંભ.
દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.
અમદાવાદ સૂર્યોદય : 7ક. 16મિ. સૂર્યાસ્ત : 18ક. ૩1મિ.
સૂરત સૂર્યોદય : 7ક. 1૩મિ., સૂર્યાસ્ત : 18ક. ૩૩મિ.
નવકારસી સમય : 8ક. 04મિ., સૂર્યાસ્ત : 8ક. 01મિ. (મું)7ક. 5૯મિ.,
જન્મરાશિ : આજે જન્મેલ બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવશે.
નક્ષત્ર : પુષ્ય સવારના ૯ક. ૩૯મિ. પછી આશ્લેષા. આજે સવારના ૯ક. ૩૯મિ. પછી જન્મેલ બાળક માટે આશ્લેષા શાંતિ કરાવવી.
ગોચર ગ્રહ : સૂર્ય - મકર (ધનિષ્ઠ), મંગળ - મીન, બુધ - મકર (શ્રવણ 8.૩5થી), ગુરૃ - કન્યા, શુક્ર - મીન, શનિ - ધન, રાહુ - સિંહ, કેતુ - કુંભ, ચંદ્ર - કર્ક.
હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન - કુંભ, પ્લુટો - ધન, રાહુકાળ - 10.૩0થી 12.00મિ. (દ.ભા.)
વિક્રમ સંવત : 207૩ કીલક સં. શાકે : 1૯૩8, દુર્મુખ સંવત્સર, જૈનવીર સંવત : 254૩
ઉત્તરાયણ - શિશિર ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : માઘ/21/ વ્રજ માસ : માઘ
માસ-તિથિ-વાર : માહ સુદ ચૌદશ (સુદ પૂનમનો ક્ષય) જૈન તિથિ પૂનમ.
- બુધ શ્રવણમાં 8.૩5થી - પક્ખીની આરાધના. હિમ પડવાથી ગોળ, અળસી, અનાજ, ચણામાં નુકસાન.
- માહ સુદ પૂનમનો ક્ષય છે. સવારના 7ક. ૩1મિ.થી રાત્રે ૩0ક. 0૩મિ. સુધી પૂનમ.
- માઘી પૂનમ. માઘ સ્નાન સમાપ્ત. વ્રતની પૂનમ. મઘા નક્ષત્ર નથી તેથી મોંઘવારી.
- રવિદાસ જયંતી. ભદ્રા 7.૩1થી 18.44 સુધી. મૃત્યુયોગ ૯.૩૯થી.
- બોલુંદ્રા (જી. અરવલ્લી) યજ્ઞાનારાયણ ભગવાન પાટોત્સવ. અગ્નિ ઉત્સવ (ઓરિસ્સા)
- હોળી દંડારોપણ, સાંજના 6ક. ૩૩મિ. પછી, ઘમારનો પ્રારંભ.
- કાશી, ગિરધરલાલજીનો ઉત્સવ. અંજલી, અમદાવાદ સ્વામિ. મંદિર પાટોત્સવ.
- જૈન તિથિ માહ સુદ પૂનમને શુક્રવાર.
વિશેષ : પૂનમનો ક્ષય છે તેથી છત્રભંગ થાય.
- પ્રજાને પીડા. - દુર્ભિક્ષ - મીલોના શેરોના ભાવ વધે ? - અનાજના ભાવ વધે ! - વિશ્વના 15 સ્થળોએ અશાંતિ !
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
શુક્રવાર આજનુ પંચાંગ તા. 10-2-2017

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અજમાવો આ ઉપાય

પૈસા, જો બધું નહી તો તેનાથી ઓછું પણ નહી. બધાને પૈસાની જરૂર છે . દરેક કોઈ વિચારે છે કે ...

news

આ 5 વસ્તુઓને પાસ મૂકવાથી ભાગ્ય સાથ આપે છે, મળે છે સફળતા

જીવનની સફળતાનો મોટું મહ્ત્વ છે. કહે છે કે સફળતા મેળવાના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમારું ...

news

આજ નું પંચાગ- તા. 9-2-2૦17ગુરૂવાર

મહાસુદ તેરસ-વિશ્વકર્મા જયંતી - મોઢેશ્વરી પાટોત્સવ કોબા તીર્થ-મહાવીર જૈન આરાધના કેન્દ્ર ...

news

મૂલાંકથી જાણો, તમને શું ખાવું જોઈએ.

અંક 1- લવિંગ, કેસર, કિશમિશ, કાળી મરી, આદું, અજમા, સૂંઠ, લીંબૂ, જાયફળ, જવ, ખજૂર, સંતરા, ...

Widgets Magazine