Widgets Magazine
Widgets Magazine

મીન રાશિફળ 2017 - જાણો કેવુ રહેશે મીન રાશિના લોકો માટે વર્ષ 2017

શુક્રવાર, 30 ડિસેમ્બર 2016 (18:02 IST)

Widgets Magazine

હેલ્થ - વર્ષ 2017માં તમારી હેલ્થને લઈને એલર્ટ રહેવુ જરૂરી છે. આ વર્ષે તમે પ્રેશરને કારણે મેંટલ ડિપ્રેશનાનો શિકાર થઈ શકો છો. ખુદ પર જરૂર કરતા વધુ પ્રેશર ન આવવા દો અને ફાલતૂ વાતોથી ખુદને દૂર રાખો.  કોઈ હિલ સ્ટેશન પર ફરવા જવાથી મૈંટલ ટેશન દૂર થશે. પરિજનો સાથે થોડી ક્ષણ શાંતિના જરૂર વિતાવો. ડાયાબિટિસ અને ઓબેસિટીના રોગીઓએ પોતાનુ ધ્યાન રાખવાની જરૂર છે.  જંક ફૂડને કારણે હાજમાનો પ્રોબ્લેમ્સ થઈ શકે છે. ખાવા પીવામાં એલર્ટ રહીને આ પ્રોબ્લેમ્સથી બચી શકો છો. તમારી લાઈફસ્ટાઈલમાં સુધારો લાવો. યોગા અને મેડિટેશન મેંટલ તેમજે ફિઝિકલ હેલ્થમાં સુધાર લાવી શકે છે. ડ્રાઈવિંગ કરતી વખતે એલર્ટ રહો. 
 
એજ્યુકેશન - વર્ષ 2017 સ્ટુડેંટ્સ માટે ખૂબ સારુ છે. સ્ટડીઝમાં તમારી કંસટ્રેશન વધશે. ગવર્નમેંટ એક્ઝામ્સમાં સક્સેસના ખૂબ સારા યોગ છે. જો કમ્પીટીશન એક્ઝામ્સનુ રિઝલ્ટ જૂન પહેલા આવે છે તો અપેક્ષા કરતા સારુ થઈ શકે છે.  તમારા ટીચર્સ તરફથી તમને પૂર્ણ સપોર્ટ મળશે.  એજ્યુકેશનમાં મનપસંદ સબ્જેક્ટની પસંદ કરવા માટે જૂન પછીનો સમય અનુકૂળ રહેશે.  જે સ્ટુડેંટ્સ ફોરેનમાં સ્ટડિઝ માટે જવા માંગે છે. તેમને પોતાની કોશિશ ઝડપી કરી દેવી જોઈએ. હાયર સ્ટડીઝ સ્ટુડેંટ્સ માટે સમય ખૂબ મહેનત કરવાનો છે. આ વર્ષ તમે કોઈ નવી ટેકનિકલ ફીલ્ડમાં એડમિશન લેવામાં સફળ રહી શકો છો. 
 
ફેમિલી - વર્ષ 2017માં તમને ફેમિલી લાઈફમાં એડજસ્ટમેંટ બેસાડવાની જરૂર પડશે. પરિજનો સાથે તાલમેલ વધારવો જોઈએ. ફાલતૂની ચર્ચાથી બચો અને ફેમિલી મેંબર્સની ભાવનાઓની કદર કરતા શીખો. મેરિડ લાઈફ માટે સમય કાઢો અને લાઈફ પાર્ટનર સાથે કોઈ હિલ સ્ટેશન પર જાવ. તેનાથી તમારા સંબંધોમાં મજબૂતી આવશે.  તમાર લાઈફ પાર્ટનરને કોઈ કિમંતી ગિફ્ટ આપીને મેરિડ લાઈફમાં મધુરતા લાવી શકો છો.  ઘરમાં કોઈ શુભ કર્મ થવાથી દિલ ખુશ રહેશે. આ વર્ષે ફેમિલી માટે નવુ ઘર કે ગાડી ખરીદી શકો છો.  પેરેટ્સની હેલ્થમાં પણ સારો સુધારો આવી શકે છે. સંતાનની સક્સેસથી તમે ફૂલ્યા નહી સમાવો. 
 
રિલેશનશિપ - વર્ષ 2017માં લવ પ્રપોઝલ આપવા માટે સમય ખૂબ સારો છે. તમારા દિલમાં પ્રેમ માટે ઈમોશન્સનો સેલાબ આવી શકે છે. જો કોઈને પ્રપોઝ કરવાનુ મન છે તો મોડુ ન કરો. તમને પોઝિટિવ રિઝલ્ટ્સ મળવાના યોગ છે. તમારા દિલમાં કોઈ ખાસ અપોજિટ સેક્સના ફ્રેંડ માટે ઈમોશંસ વધી શકે છે. કોઈ લવ અફેયરમાં પાર્ટનર અનકમ્ફર્ટેબલ અનુભવ કરી શકે છે. પાર્ટનર સાથે કડક ભાષાનો પ્રયોગ ન કરો.  રિલેશનશિપમાં થનારી ગેરસમજથી દૂર રહો. નહી તો સમસ્યા થઈ શકે છે. રિલેશનશિપમાં ધૈર્ય બનાવી રાખો અને વ્યવ્હારમાં કટુતા ન આવવા દો તથા લૉજિક્સનો વધુ ઉપયોગ ન કરો. 
 
સર્વિસ - વર્ષ 2017 સર્વિસમેન માટે ખૂબ મહેનત કરવાનો છે.  જો કોઈ નવી જોબની શોધમાં છો તો તમારી જૂની સર્વિસને એકદમ અલવિદા ન કહો. પહેલા ક્યાક નવી સર્વિસની વ્યવસ્થા કરી રાખો. આવુ કરવાથી તમને નવી જોબ માટે વધુ રાહ નહી જોવી પડે. વર્ષના અંતમાં સારી જૉબ મળવાના યોગ બની રહ્યા છે. ઓફિસમાં ફાલતૂ વાદ-વિવાદથી બચો. અને તમારી ઓફિસ મેટ્સ સાથે સારો તાલમેલ બનાવીને ચાલવુ જ તમારા માટે લાભકારી રહેશે. સર્વિસમેનને જૂન પછી પ્રમોશન મળવાના યોગ છે. આ વર્ષે જૂન પછી તમને હાયર ઑફિશિયલ તરફથી ગિફ્ટ ઈંક્રીમેંટ અને વખાણ મળી શકે છે. આ પ્રોગ્રેસ વિશે કોઈની સાથે વધુ ડિસ્કસ ન કરો. આ વર્ષે તમારી કાર્યક્ષમતા અને પૉઝિટિવ એટ્ટીટ્યૂડ બધાને ઈમ્ર્પેસ કરી શકે છે. 
 
બિઝનેસ - વર્ષ 2017માં બિઝનેસમેન તમારી લગન અને મહેનતને કારણે તમારી ઈંકમ વધારવામાં સક્સેસફુલ રહી શકો છો.  બિઝનેસ માટે આખુ વર્ષ સારુ બની રહેશે. લાંબા સમયથી લંબિત કામકાજ ઝડપી બનશે. તમે નવા પ્રોજેક્ટ્સમાં હાથ નાખવા માટે એક્સાઈટેડ રહેશો. પણ ઉતાવળ કરવાથી બચો અને સમજી વિચારીને  જ ઈનવેસ્ટમેંટ કરો. શેયર માર્કેટમાં લોંગ ટર્મ ઈંવેસ્ટમેંટથી લાભ થઈ શકે છે.  બિઝનેસમેનને કોઈ ફેમિલી મેંબર પાસેથી પૈસાની હેલ્પ મળી શકે છે.  તમે ઈંવેસ્ટમેંટમાં એલર્ટ રહીને ખૂબ પ્રોફિટ કમાવી શકો છો. રિસ્કી ઈનેવેસ્ટમેંટ અને કોઈને પૈસા ઉધાર આપવાથી બચો. વર્ષંના અંતિમ મહિના વધુ પ્રોફિટેબલ સિદ્ધ થશે. 
 
ફાઈનેસ - વર્ષ 2017 ફાઈનૈશિયલ રૂપે સામાન્ય રહી શકે છે. આ વર્ષે સમજી વિચારીને દરેક ડગલુ ભરવુ યોગ્ય રહેશે. જૂન પછી નવી ઈંકમ સોર્સ મળવાના યોગ છે. જેનાથી ફાઈનેંશિયલ પ્રોફિટ પણ થશે.  તેનાથી તમારી ઈકોનોમિક પ્રોબ્લેમ્સનો ઉકેલ નીકળી જશે. સેવિગ્સ કે ઈનેવેસ્ટમેંટના પ્લાંસને તમે સાકાર રૂપ આપી શકશો. તમારી ક્ષમતાથી વધીને કોઈપણ નિર્ણય ન લો. સમજદારીથી લૉંન્ગ ડિસ્ટૈંસ ટ્રેવલ કરો.  કોઈપણ નવી વ્યક્તિ પર એકદમ વિશ્વાસ ન કરો. આ વર્ષે મહેનતનુ ફળ સારુ મળી શકે છે. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

કુંભ રાશિ 2017 - જાણો કેવુ રહેશે કુંભ રાશિના લોકો માટે વર્ષ 2017

વર્ષે 2017માં હેલ્થ સામાન્ય રહેશે. ફિઝિકલી તમે અનર્જેટિક રહેશો. આ વર્ષ અસ્થમાંથી પીડિત ...

news

મકર રશિફળ 2017 - જાણો મકર રાશિના લોકો માટે કેવુ રહેશે વર્ષ 2017

વર્ષ 2017 સ્ટુડેંટ્સ માટે અનુકૂળ છે અને ખાસ સાબિત થઈ શકે છે. સ્ટુડેંટ્સ આ દરમિયાન ...

news

જ્યોતિષ - પતિ કે પત્નીમાં હોય આ એક દોષ તો આ રીતે કરો અશુભ અસરને દૂર

માન્યતા છે કે કોઈ વ્યક્તિની કુંડળીમાં જો મંગળ દોષ(માંગલિક) હોય તો તેના લગ્ન કોઈ માંગલિક ...

news

ધનુ રાશિફળ 2017 - ધનુ રાશિના લોકો માટે કેવુ રહેશે વર્ષ 2017

વર્ષે 2017માં હેલ્થને લઈને એલર્ટ રહો. જો હેલ્થ પર ધ્યાન નહી આપો તો પ્રોબ્લેમ થઈ શકે છે. ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine