23 તારીખ સુધી રહેશે પંચકની અશુભ ઘડી... ન કરશો કોઈપણ શુભ કાર્ય

ગુરુવાર, 18 મે 2017 (17:12 IST)

Widgets Magazine

 
18 મે થી એક એવા દિવસની શરૂઆત થઈ ચુકી છે જેને જ્યોતિષની નજરમાં અશુભ માનવામાં આવે છે. તેને કહેવામાં આવે છે. તેને બધા અશુભ નક્ષત્રોનો યોગ માનવામાં આવે છે. 
panchak
ઉલ્લેખનીય છે કે જ્યારે નક્ષત્રોનો મેળ થાય છે તો તેમાથી કે વિશેષ યોગ બને છે. જેને પંચક કહેવામાં આવે છે. આ એક એવો સમય હોય છે જ્યારે ચન્દ્રમાં કુંભ અને મીન રાશિ પર સ્થિત રહે છે. 
 
આ વખતે પંચક 17 મે 10 વાગ્યાથી શરૂ થઈને 23 તારીખની સવારે 8 વાગીને 24 મિનિટ સુધી ચાલશે. 
 
સાવધાનીઓ 
 
-  એવુ માનવામાં આવે છે કે આ દરમિયાન ઘાસ લાકડી વગેરે એકત્ર ન કરવુ જોઈએ. કારણ કે તેનાથી આગનો ભય રહે છે. 
 
- પંચક દરમિયાન દક્ષિણ દિશામાં યાત્રા ન કરવી જોઈએ. કારણ કે આ દિશાને યમની દિશા માનવામાં આવે છે. 
 
- એવુ પણ માનવામાં આવે છે કે આ સમયે કોઈ શબના અંતિમ સંસ્કાર કરવાથી તેની આસપાસના પાંચ લોકોનુ મૃત્યુ થઈ જાય છે. 
 
- ટૂંકમાં આ સમયને સૌથી અશુભ મુહુર્તમાં ગણવામાં આવે છે. તેથી આ 5 દિવસોમાં કોઈપણ કરેલુ કાર્ય અશુભ કાર્ય સમાન માનવામાં આવે છે. 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

Jyotish Gujarati - આ હિન્દુ મહિનામાં જન્મેલી સ્ત્રી હોય છે ક્રૂર, જાણો તમારા વિશે...

જ્યોતિષ શાસ્ત્ર મુજબ સ્ત્રીઓનો સ્વભાવ તેમ અના જન્મના મહિનાથી પણ જાણી શકાય છે. અહી અમે ...

news

ગુરૂવારે કરો આ કામ, જલ્દી મળશે Good News

જ્યોતિષશાસ્ત્ર મુજબ ગુરૂવાર માનવ જીવનમાં શૈક્ષણિક યોગ્યતા ધાર્મિક ચિંતન અધ્યાત્મિક ઉર્જા ...

news

Totka and vastu - ટોટકા જ નહી વાસ્તુદોષને પણ દૂર કરે છે Lemon, જાણો કેવી રીતે

કોઈ પણ ચારરસ્તા પર પર લીંબૂ જોઈને હમેશા તેનાથી દૂરી બનાવી લે છે. હમેશા લોકો લીંબૂનો ઉપયોગ ...

news

શરીરનું આ અંગ ફરકે તો સમજી જાઓ કે મળશે સ્ત્રી સુખ

શરીરના ફડકે તો સમજી જાઓ કે મળશે સ્ત્રી સુખ

Widgets Magazine