Widgets Magazine
Widgets Magazine

ધનુ રાશિફળ 2017 - ધનુ રાશિના લોકો માટે કેવુ રહેશે વર્ષ 2017

મંગળવાર, 27 ડિસેમ્બર 2016 (17:02 IST)

Widgets Magazine

હેલ્થ. વર્ષે 2017માં હેલ્થને લઈને એલર્ટ રહો. જો હેલ્થ પર ધ્યાન નહી આપો તો પ્રોબ્લેમ થઈ શકે છે. પેટની તકલીફોથી બચવા માટે ફાસ્ટ ફૂડ્સથી દૂર રહો. વ્યસ્ત હોવા છતા પૂરતો આરામ કરો. નહી તો આરોગ્ય બગડી શકે છે. આ વર્ષે તમારી અંદર અસંતોષની ભાવના આવી શકે છે અને મેંટલ ટેશનમાં પણ રહી શકો છો.  જે લોકો ઓબેસિટીથી ગ્રસ્ત છે તેમણે પોતાનુ વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.  આ વર્ષે આ બીમારીઓ વધુ પરેશાન કરી શકે છે. ખુદ પર વધુ પ્રેશર ન નાખશો અને બેકારની વાતોથી દૂર રહો.  રેગ્યુલર એક્સરસાઈઝ અને યોગ લાભકારી સિદ્ધ થઈ શકે છે. મ્યુઝિક અને આર્ટ્સમાં મન લગાવો. તેનાથી તમે ટેંશનથી બચ્યા રહેશો. બસ આ વર્ષે આહારનુ વિશેષ ધ્યાન રાખો. 
 
એજ્યુકેશન - વર્ષ 2017મ સ્ટુડેંટ્સ માટે ખૂબ ઈફેક્ટિવ સાબિત થઈ શકે છે. સ્ટુડેંટ્સને સ્ટડીઝ માટે ઈંટરેસ્ટ વધશે.  તમે સબ્જેક્ટ્સને ઈંટેશનલી સમજવાની કોશિશ કરશો. સાઈકોલોજી સાથે જોડાયેલ સ્ટુડેંટ્સને સક્સેસ મળી શકે છે. મેડીકલ સ્ટુડેંટ્સને સારા કોલેજમાં એડમિશન મળી શકે છે. કંપીટિટિવ એક્ઝામ્સની તૈયારીઓમાં લાગેલ સ્ટુડેંટ્સને અફોર્ટ્સ વધારવા પડશે. 2017માં સક્સેસના પ્રબળ યોગ બન્યા છે. 
 
ફેમિલી - વર્ષ 2017  ફેમિલી માટે શુભ રહી શકે છે. ફેમિલી સાથે પૂરો એંજોય કરી શકશો. પરેંટલ પ્રોપર્ટી સંબંધિત રિલેટિવ્સ સાથે ચાલી રહેલ વિવાદ ઉકેલવાથી શાંતિ મળશે. પેરેંટ્સ સાથે સંબંધો મધુર રહેશે અને તેમનો પૂરો સપોર્ટ મળશે.  સંતાનની સફળતા તમને ખુશી આપશે.  કાર્ય અને ફેમિલીમા વચ્ચે તાલમેલ બેસાડવાનો પ્રયાસ કરો. મેરિડ લાઈફમાં ટેંશનના યોગ છે.  જેનાથી રિલેશનશિપમાં કટુતા વધી શકે છે.  તેથી લાઈફ પાર્ટનર સાથે પ્રેમપૂર્વક વ્યવ્હાર કરો. બધી વસ્તુઓ સહજતાથી આવતી-જતે રહેશે.  રિલેશનશિપને મજબૂત બનાવવા પર ધ્યાન આપો. આ વર્ષે ઘરમાં નવા સુખ સંસાધનો આવવાના યોગ છે. ફેમિલીમાં કોઈ શુભકાર્ય સંપન્ન થઈ શકે છે. 
 
રિલેશનશિપ - વર્ષ 2017 લવ અફેયર્સ માટે ધમાકેદાર રહી શકે છ્ તમારા રિલેશનશિપમાં ચાલી રહેલ અંતર ખતમ થવાની શક્યતા છે. તમારી ઓફિસમાં કોઈ કલીંગ સાથે પ્રેમ થઈ શકે છે. નવા લવ અફેયર્સ પણ શરૂ થઈ શકે છે. સાથે જ નવો લવ પ્રપોજલ પણ મળી શકે છે.  લવ બર્ડ્સ એક બીજાને ગિફ્ટ આપીને પ્રેમનો એકરાર કરી શકે છે. ધનુ રાશિના કેટલાક લોકોને એક્સટ્રા મૈરીટલ રિલેશનશિપ બનવાના યોગ છે.  જેને કારણે આગળ જતા મુશ્કેલેઓ આવી શકે છે.  જે લોકો મેરેજ પ્લાન કરી રહ્યા છે તેમને માટે નવા જીવનની શરૂઆત થવાના યોગ છે. તેથી શુભ મંગલમ સાવધાનનો સમય છે. ઓગસ્ટ પછી સમયની કમીને કારણે રોમાંસની કમી અનુભવશો. 
 
સર્વિસ - વર્ષ 2017માં સર્વિસમેનને મોટી સફળતા મળવાના યોગ છે. તમારા હાયર ઓફિસરનો સપોર્ટ મળી શકે છે. આ વર્ષે ઈનકમમાં વધારો થઈ શકે છે.  ઓફિસમાં બોસની શાબાસી સાથે ઈંક્રીમેંટ અને પ્રમોશનના પૂરા યોગ છે. જો જોબ ચેંજ કરવાનુ વિચારી રહ્યા છો તો ટાઈમ સારો છે.  આ વર્ષે કરવામાં આવેલ મહેનતનુ ફળ તમને જરૂર મળશે.  શોર્ટકટથી પૈસા કમાવવાનો વિચાર જો તમારા મનમાં આવી રહ્યો ચ હે તો તેના પર વધુ ન વિચારો. સર્વિસમેન માટે આખુ વર્ષે સારુ સાબિત થઈ શકે છે.  તમારા પરફોર્મેસનો પ્રભાવ તમારા કેરિયર પર સ્પષ્ટ રૂપે દેખાશે. સીનિયર્સ પ્રત્યે સારો વ્યવ્હાર બનાવી રાખશો તો લાભ જરૂર મળશે. 
 
બિઝનેસ - વર્ષ 2017માં બિઝનેસમેનને મોટી સફળતા મળી શકે છે. જો કોઈ નવુ પ્રોજેક્ટ વિશે વિચારી રહ્યા છો તો એ ફિલ્ડ સાથે જોડાયેલ એક્સપર્ટ્સની સલાહ લેવી લાભકારી સિદ્ધ થશે. જો તમે પાર્ટનરશિપમાં બિઝનેસ કરો છો તો કોઈપણ પ્રકારના વિવાદથી બચવાનો પ્રયાસ કરો.  ગવર્નમેંટ ફીલ્ડ તરફથી કોઈ મોટો પ્રોજેક્ટ તમને મળવાના યોગ છે.  તમારો પહેલા ફસાયેલો પૈસો પણ પરત મળવાના યોગ છે. શેર માર્કેટમાં લોંગ ટાઈમ ઈનવેસ્ટમેંટ ખૂબ લાભકારી રહી શકે છે. રિયલ સ્ટેટમાં ખૂબ મોટો લાભ થવાના યોગ છે. 
 
ફાઈનેંસ - વર્ષ 2017માં માર્ચ સુધી ફાઈનેંશિયલ પ્રોબ્લેમનો સામનો કરવો પડી શકે છે. તેથી પૈસો બચાવીને રાખો અને ફાલતૂ ખર્ચથી બચો. પૈસાની લેવડદેવડમાં અલર્ટ રહો. કોઈ ક્લોઝ ફ્રેંડ તરફથી દગો થવાના યોગ છે. કોઈ પાવરફુલ વ્યક્તિની હેલ્પથી ફાઈનેશિયલ પ્રોફિટ થવાના યોગ છે.  આ વર્ષે ટર્નઓવરમાં વધારો થશે.  ઈકોનોમિકલ ટ્રેવલ પર વધુ ખર્ચ થશે પણ પ્રોફિટ પણ મોટો થશે.  કોઈપણ નિર્ણય લેતા પહેલા તેના સારા અને ખરાબ પરિણામો વિશે વિચારી લો. ફાઈનેંશિયલ મેંટર્સને બેલેંસ રાખવા માટે એક્સટ્રા મહેનત કરવી પડશે. આ વર્ષે લાભકારી સિદ્ધ થઈ શકે છે. પણ ઈયર એંડમાં એલર્ટ રહીને ઈંવેસ્ટમેંટ કરો. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

વૃશ્ચિક રાશિફળ 2017 - વૃશ્ચિક રાશિના લોકો માટે કેવુ રહેશે વર્ષ 2017

વર્ષ 2017 હેલ્થમાં કોઈ મોટી મુશ્કેલી તો નહી આવે પણ હેલ્થને લઈને બેદરકાર ન રહેશો. આ વર્ષે ...

news

નાડીદોષ શુ છે ? નાડીદોષ કોને નડતો નથી

ભારતીય જ્યોતિષમાં વર-વધૂની કુંડળી મિલાનમાં અષ્ટ કૂટ ગુણ મેળાપમાં કુલ 36 ગુણોનુ નિર્ધારણની ...

news

રવિવારે રાશિ મુજબ કરો આ ઉપાય , 2017માં નસીબ જાગશે

મેષ - બળદને જવ ખવડાવો વૃષભ - મંદિર કે કોઈપણ ધાર્મિક સ્થળ પર સફેદ ધ્વજા ચઢાવો. મિથુન - ...

news

સાપ્તાહિક રાશિફળ (25 ડિસેમ્બર થી 1 જાન્યુઆરી 2017 )

મેષ- આ અઠવાડિયા તમને કોઈ સારી ખબર મળશે . નોકરી કે ધંધામાં સ્થિતિઓ તમારા ફેવરમાં રહેશે. ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine