મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Modified: ગુરુવાર, 22 જૂન 2017 (14:49 IST)

4 મહિના માટે શનિનું થઈ રહ્યુ છે રાશિ પરિવર્તન...આ રાશિ માટે છે નુકશાન

ચાર મહિના માટે શનિ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરવાનો છે. એવુ તેના વક્રી પરિવર્તનને કારણે થઈ રહ્યુ છે. જોકે શનિના આ પરિવર્તનની તારીખ 21થી વધીને કંઈક વધુ પ્ણ હોઈ શકે છે. 
 
પણ 4 મહિનાના આ ભારે સમયમાં શનિ ફક્ત વૃશ્ચિક રાશિમાં જ નહી રહે પણ થોડા સમય પછી જ લગભગ 24-25 જૂન સુધી ધનુ રાશિમાં પરત આવશે. 
 
જ્યોતિષવિધના મુજબ આ દરમિયાન શનિ જે રાશિયોમાં પ્રવેશ કરશે તેમના જીવનમાં ખલબલી પણ મચાવી શકે છે કે પછી તેમના સુખદ પરિણામ પણ આવી શકે છે. 
 
એવુ કહેવાય રહ્યુ છે કે 12 રાશિયોમાંથી આ વખતે મેષ વૃશ્ચિક અને સિંહ રાશિના જાતકો માટે શનિની વક્રી પરિવર્તન કરવુ ખૂબ જ કષ્ટદાયી થઈ શકે છે.  જ્યારે કે મિથુન, કર્ક, કુંભ રાશિવાળાઓ માટે ખૂબ જ લાભકારી રહેવાનો છે. 
 
આ દરમિયાન મેષ રાશિવાળાઓએ પોતાના આરોગ્યનું ધ્યાન રાખવાની જરૂર છે.  આ ઉપરાંત બાકી રાશિના લોકો માટે આ ઠીકઠાક રહેવાનો છે.