Widgets Magazine

વૃશ્ચિક રાશિફળ 2017 - વૃશ્ચિક રાશિના લોકો માટે કેવુ રહેશે વર્ષ 2017

મંગળવાર, 27 ડિસેમ્બર 2016 (15:51 IST)

Widgets Magazine

વર્ષ 2017 હેલ્થમાં કોઈ મોટી મુશ્કેલી તો નહી આવે પણ હેલ્થને લઈને બેદરકાર ન રહેશો. આ વર્ષે તમારી મૈટેલિટી પ્રભાવિત થઈ શકે છે.  વર્ષ 2017માં તમને એવુ ફીલ થઈ શકે છે કે તમારી ફિઝિકલ એનર્જી ઓછી થઈ રહી છે. પેટની પ્રોબલેમ્સને લઈને તમારે એલર્ટ રહેવુ જોઈએ. ખાવા પીવાને કંટ્રોલ કરી તમે પ્રોબ્લેમ્સથી બચી શકો છો. કેટલીક કારણ વગરની ટ્રેવલ્સ અને એક્સટ્રા ખર્ચ તમને થકાવી શકે છે. પણ વર્ષના બીજા ભાગ તમારે માટે અનુકૂળતાવાળ છે.  આ સમયે તમારુ સ્વાસ્થ્ય સારુ રહેશે. ટૂંકમાં આ વર્ષ હેલ્થ સારુ રહેવાનુ છે અને તમારા પરાક્રમમાં પણ વધારો થવાના યોગ છે. 
 
એજ્યુકેશન - વર્ષ 2017નો સમય સ્ટુડેંટ્સ માટે અનુકૂળ રહી શકે છે. તમે સ્ટડીઝમાં સારા સ્તર પર પ્રદર્શન કરી શકો છો. હાયર સ્ટડીઝના સારી અવસર મળશે.   જો તમે રિસર્ચ અને જોડા સ્ટેટ્સ છે તો સારા પરિણામની આશા કરી શકો છો. વર્ષ 2017માં ભાગ્ય તમારી સાથે જ છે. તેથી પૂરી મહેનતથી તમારી સ્ટડીઝમાં લાગી જાવ. જો સ્ટુડેંટ્સ કોઈ કમ્પીટીશન ફાઈટ કરવા માટે તૈયારી કરી રહ્યા છે તેમને માટે આ સમય ખૂબ મહેનત કરવાનો છે. તમારી મહેનત જ આવનારા સમયમાં તમને સક્સેસ અપાવી શકે છે.  નવા સબ્જેક્ટમાં દાખલો લેનારા સ્ટુડેંટ્સ માટે સમય સારો છે. કોઈ કંપીટિટીવ એક્ઝામ્સમાં સિલેક્ટ થવાના યોગ છે. 
 
ફેમિલી - વર્ષ 2017માં તમારા ફેમિલી પર વધુ પૈસા ખર્ચ કરશો. ફાલતૂ ખર્ચ પર રોક લગાવવાની કોશિશ કરો. તમારા ફ્રેંડ્સ અને સંબંધીઓનો પૂરો સપોર્ટ મળશે. કોઈ શુભ કામમાં પૈસા ખર્ચ કરવાનો યોગ છે. કોઈ ગુડ ન્યુઝ મળવાથી દિલ ખુશ થશે.  કોઈ મોટા કામમાં ફેંડ્સ પાસેથી હેલ્પ મળી શકે છે. લગભગ આખુ વર્ષ મેરિડ લાઈફ માટે સારુ છે.  આ વર્ષે મેરિડ લાઈફમાં આવેલ અડચણો પણ સમાપ્ત થશે.  વર્ષ 2017માં તમારા લાઈફ પાર્ટનર તરફથી પુરો સહયોગ મળવાના યોગ છે. ઘણા દિવસોથી રોકાયેલ કોઈ ફેમિલી વર્ક પુર્ણ થઈ શકે છે. લાઈફ પાર્ટનર તરફથી કોઈ ગિફ્ટ પણ મળી શકે છે. જૂન પછી તમારી ફેમિલીમાં ટેંશન રહી શકે છે. મેરિડ લાઈફમાં પ્રેમની કમી રહી શકે છે. તમારી ભાષા પર કંટ્રોલ રાખવો જોઈએ નહી તો કેટલાક મતભેદ ટેંશનમાં લાવી શકે છે. 
 
રિલેશનશિપ - વર્ષ 2017 લવ રિલેશનશિપમાં પહેલ કરવા માટે લકી રહી શકે છે. કેટલાક અપોઝિટ સેક્સના ફ્રેંડ્સનો પરિચય થશે. આ ફ્રેંડ્શિપ તમારા માટે લકી પણ રહેશે.  આ સમયે કોઈ નવી ફ્રેંડશિપ રિલેશનશિપમાં બદલાય શકે છે.  આ વર્ષ અપોઝિટ સેક્સમાં તમારી રુચિ વધુ બનેલી છે.  આવામાં એકથી વધુ રિલેશનશિપ બની શકે છે.  જેનાથી કેટલીક પ્રોબ્લેમ થઈ શકે છે. જાન્યુઆરીમાં લવ રિલેશનશિપમાં થોડી પરેશાની થઈ શકે છે. પણ તેનાથી ગભરાશો નહી. કારણ કે લવ રિલેશનશિપમાં સક્સેસના પૂરા યોગ છે. જો કોઈ ગેરસમજ છે તો તેને જલ્દી દૂર કરો. તમારો પ્રોફિટ થઈ શકે છે.  નવેમ્બરથી તમારા લેવ મેરેજના યોગ બની રહ્યા છે. 
 
સર્વિસ - વર્ષ 2017માં સર્વિસમેનને મોટી સફળતા મળી શકે છે. સર્વિસમેન માટે વર્ષ સારુ રહેશે. મન ઉત્સાહથી ભરેલુ રહેશે અને કઠિન સમસ્યાનો સામનો કરવા માટે તૈયાર રહેશો. ટેલેંટ સાથે જો તમે થોડા એક્સપ્રેસિવ બનશો તો સક્સેસ મેળવી શકશો. ઓફિસમાં કોઈ મોટા ઓફિસર સપોર્ટ કરી શકે છે.  પ્રોફેશનમાં કોઈ મિત્ર પાસેથી પૈસાની હેલ્પ મળી શકે છે. હાયર ઓફિસર તરફથી પ્રશંસા પણ મળી શકે છે.  પણ ઓફિસનુ વાતાવરણ જોતા રહો. જાન્યુઆરી પછી લીધેલો નિર્ણય તમને પ્રોફિટ પહોંચાડી શકે છે. 
 
બિઝનેસ - વર્ષ 2017ની શરૂઆત કોઈ બિઝનેસને શરૂ કરવા માટે બેસ્ટ છે. લક આ દરમિયાન પૂરો સાથ આપશે. ફેબ્રુઆરીથી તમારા વર્કમાં ગંભીરતા લાગ્યા રહેશો. વર્કમાં સક્સેસથી ઈંકમમાં ઈંક્રીમેંટ શક્ય છે. તમે કોઈ સારો પ્લાન બનાવીને પ્રોફિટ કમાવી શકશો. ફ્રેંડ્સના સપોર્ટથી બિઝનેસમાં સક્સેસના યોગ છે. આ વર્ષે બિઝનેસમેન વર્ક ડેવલોપમેંટ માટે વિદેશ પણ જઈ શકો છો. જાન્યુઆરી ઉપરાંત અનેક પ્રોફીટેબલ ડીલ સાથે જોડાયેલા રહેશો. જેનાથી તમને નવા ઈંકમ સોર્સ મળી શકે છે. નાના બિઝનેસથી પણ વધુ પ્રોફિટ થઈ શકે છે. 
 
ફાઈનેંસ - વર્ષ 2017 પૈસા કમાવવા માટે સારો છે. પણ મની મેટર્સમાં બિલકુલ બેદરકારી ન રાખો. કારણ કે આ વર્ષે તમે જેટલુ પણ કમાવશો તેનાથી વધુ ખર્ચ થશે. ફાઈનેંશિયલ મેટર્સમાં તમારી મનપસંદ સક્સેસ મળી શકે છે. પૈસાને લઈને સમજીવિચારીને નિર્ણય લો. ઈંવેસ્ટમેંટમાં કોઈ અનુભવી વ્યક્તિની સલાહ કામ આવી શકે છે. ક્યાકથી રોકાયેલુ ધન પરત મળવાના સંજોગ છે.  આ વર્ષે વિદેશમાં ટ્રેવલના યોગ ઓછા છે. પણ ફાઈનેંશિયલ મેટર્સ સાથે સંબંધિત ટ્રેવલ થતી રહેશે. આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

નાડીદોષ શુ છે ? નાડીદોષ કોને નડતો નથી

ભારતીય જ્યોતિષમાં વર-વધૂની કુંડળી મિલાનમાં અષ્ટ કૂટ ગુણ મેળાપમાં કુલ 36 ગુણોનુ નિર્ધારણની ...

news

રવિવારે રાશિ મુજબ કરો આ ઉપાય , 2017માં નસીબ જાગશે

મેષ - બળદને જવ ખવડાવો વૃષભ - મંદિર કે કોઈપણ ધાર્મિક સ્થળ પર સફેદ ધ્વજા ચઢાવો. મિથુન - ...

news

સાપ્તાહિક રાશિફળ (25 ડિસેમ્બર થી 1 જાન્યુઆરી 2017 )

મેષ- આ અઠવાડિયા તમને કોઈ સારી ખબર મળશે . નોકરી કે ધંધામાં સ્થિતિઓ તમારા ફેવરમાં રહેશે. ...

news

લીંબૂ - લવિંગના આ ટોટકા 24 કલાકમાં દૂર કરશે તમારી દરેક સમસ્યા

તાંત્રિક ગ્રંથોમાં ઘણા એવા પ્રયોગો વિશે જણાવ્યા છે જેની મદદથી અશકય કાર્યને પણ શકય બનાવી ...