Widgets Magazine

ભવિષ્ય Astro-આજે આ ત્રણ રાશિને મળશે લાભ જાણો તમારુ આજનું રાશીફળ - 8/6/2017

ગુરુવાર, 8 જૂન 2017 (00:59 IST)

Widgets Magazine


મેષ (અ,લ,ઈ) : આપનો આજ નો દિવસ  નાના- મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા.

વૃષભ (બ,વ,ઉ) : અકારણ ગુસ્સો આવે. અને અશાંતિ અનુભવો. આખો િદવસ અથડાવા, કુટાવાનું થાય. ધારેલાં કામ ન થતાં હતાશા વ્યાપે. તબિયત બગડવાના ચાન્સ રહે. સાંજ પછી થોડું મન હળવું થાય.

મિથુન (ક,છ,ઘ) : કોઈ જૂના મિત્રો મળે. દિવસ આનંદમાં પસાર થાય. કોઈ તરફથી ધનલાભ થાય. બપોર પછી ઈચ્છવા ન છતાં નાનકડો પ્રવાસ થવાની શક્યતા. સાંજ પછી થોડી તબિયત બગડે.

કર્ક (ડ,હ) : બહુ આનંદપૂર્વક દિવસ પસાર થાય. ક્યાંકથી નોકરીની સારી તક આવી પડે. આ તક છોડવી નહીં. આ તકથી તમારો પૂર્ણ ભાગ્યોદય થઈ શકે છે. કોઈ તરફથી પ્રેમ પ્રસ્તાવ આવે. મિત્રો સાથે આનંદ મળે. દિવસ ઉત્તમ રહે.

સિંહ (મ,ટ) : માનસિક તાણ હળવી થાય. સર્જનાત્મક પ્રવૃત્તિ રચાય. શુભ પ્રસંગથી આનંદ મળે. નાણાકીય સ્થિતિ તદ્દન હળવી બને. આવક વધે તેવી શક્યતા. વાહન સાચવીને ચલાવવું. ગૂંચવાયેલ પ્રશ્ન ઉકલે તેવી શક્યતા.

આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

Marriageના બંધનથી દૂર ભાગે છે આ ત્રણ રાશિવાળા

લગ્નનું બંધન એક પવિત્ર બંધન છે. એવી કહેવત છે કે જોડીયો ઉપરથી બનીને આવે છે. એવુ કહેવાય છે ...

news

Totke - સવારે ઉઠતા જ લખો તમારા જમણા હાથ પર આ નામ, બદલાય જશે તમારી જીંદગી

મોટાભાગે લોકો કંઈક ખરાબ થતા પોતાના નસીબને દોષ આપે છે પણ જ્યારે કંઈક સારુ થાય છે તો પોતાની ...

news

Weekly astrology- 4 જૂન થી 10 જૂન 2017 સુધી શું કહે છે આ અઠવાડિયે તમારી રાશિ

મેષ (અ,લ,ઈ) : નોકરિયાત વર્ગને કામનો બોજ વધે. જોકે ઉપરી અધિકારીઓનો સહકાર મળી રહે. માનસિક ...

news

Monthly Astro 2017 - જૂન રાશિફળ 2017 - કેવો રહેશે જૂન મહિનો તમારે માટે

. જૂન 2017ના મહિનામાં તમારા સિતારા તમારા માટે શુ નવુ લાવશે. અહી અમે તમને તે બતાવવા જઈ ...