Todays Astro - શુ કહે છે તમારા આજના ગ્રહો જાણી લો તમારુ આજનું ભવિષ્ય - (22-07-2017)

શનિવાર, 22 જુલાઈ 2017 (09:06 IST)

Widgets Magazine
new year astro

મેષ (અ,લ,ઈ) : આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા.
 
વૃષભ (બ,વ,ઉ) : અકારણ ગુસ્સો આવે. અને અશાંતિ અનુભવો. આખો િદવસ અથડાવા, કુટાવાનું થાય. ધારેલાં કામ ન થતાં હતાશા વ્યાપે. તબિયત બગડવાના ચાન્સ રહે. સાંજ પછી થોડું મન બળવું થાય.
 
મિથુન (ક,છ,ઘ) : કોઈ જૂના મિત્રો મળે. દિવસ આનંદમાં પસાર થાય. કોઈ તરફથી ધનલાભ થાય. બપોર પછી ઈચ્છવા ન છતાં નાનકડો પ્રવાસ થવાની શક્યતા. સાંજ પછી થોડી તબિયત બગડે.
 
કર્ક (ડ,હ) : બહુ આનંદપૂર્વક દિવસ પસાર થાય. ક્યાંકથી નોકરીની સારી તક આવી પડે. આ તક છોડવી નહીં. આ તકથી તમારો પૂર્ણ ભાગ્યોદય થઈ શકે છે. કોઈ તરફથી પ્રેમ પ્રસ્તાવ આવે. મિત્રો સાથે આનંદ મળે. દિવસ ઉત્તમ રહે.
 
સિંહ (મ,ટ) : માનસિક તાણ હળવી થાય. સર્જનાત્મક પ્રવૃત્તિ રચાય. શુભ પ્રસંગથી આનંદ મળે. નાણાકીય સ્થિતિ તદ્દન હળવી બને. આવક વધે તેવી શક્યતા. વાહન સાચવીને ચલાવવું. ગુચવાયેલ પ્રશ્ને ઉકેલે તેવી શક્યતા.
 
કન્યા (પ,ઠ,ણ) : તબિયત સાચવવી, માનસિક તાણ વધે. ટેન્શન મગજ ઉપર ચડવા દેવું નહીં. ઉપરી અધિકારી સાથેના સંબંધ સુધરે તેવી શક્યતા. અટકેલા લાભ પરત મળે. સાંજ પછી આનંદના સમાચાર મળે. આવક વૈદ્ય પણ સામે ખર્ચ પણ થાય. કોઈ શુભ પ્રસંગનું આયોજન થાય. કુટુંબના વિવાહના પ્રશ્ન હોય તો ઉકલે.
 
તુલા (ર,ત) : માનસિક સ્વસ્થતા જાળવવી. નાના માણસ તરફથી પણ ટેન્શન આવી ચડે. બીપીથી સાચવવું. પૂરું થવા આવેલું કામ અટકાવવાની શક્યતા. સાંજ પછી કોઈ આનંદજનક સમાચાર મળે.
 
વૃશ્ચિક (ન,ય) : કોઈ નવી તક ઊભી થાય. બગડેલાં કામ સુધરે. નોકરીમાં બઢતી મળે તેવી શક્યતા. હાલના બેજાર જીવનમાં કોઈ સુંદરીનો સાથ પ્રાપ્ત થાય. કોઈના તરફથી પ્રેમ પ્રસ્તાવ, આવે. સ્ત્રી વર્ગને શાંતિ. વિદ્યાર્થીઓએ સાચવીને, શાંતિથી અભ્યાસ કરવો.
 
ધન (ભ,ધ,ફ) : ઉત્તમ દિવસ. ન ધારેલાં કામ પૂર્ણ થાય કોઈ નવી તક ઊભી થાય. દિવસ દરમિયાન સારા વિચાર આવે. સારાં કામ થાય. કોઈ શુભ પ્રસંગ બને. કોઈ સુંદર સ્ત્રી મિત્ર પ્રાપ્ત થાય. જીવનના દ્વારે નવી તક આવે તે વધાવી લેવી.
 
મકર (ખ,જ) : આજે સાત કેળાં ખાઈ ઘર બહાર નીકળો. તો િદવસ આનંદમાં જશે. નવી નોકરીની તક છે. એક ગરીબને સાંજે ભોજન કરાવવાથી જલદી પ્રગતિ થાય. વિવાહનો પ્રસંગ ઊભો થાય. ન ધારેલાં કામ પૂર્ણ થવાની શક્યતા.
 
કુંભ (ગ,શ,સ) : એક પછી એક વિઘ્ન આવતાં દિવસ બેજાર લાગે. પૂરાં થવાં આવેલાં કામ બગડે. ઉઘરાણી અટકે. બપોરે પછી તબિયત, બગડવાની શક્યતા.
 
મીન (દ,ચ,ઝ,થ) : સાવધાન રહેવું. કોઈ તરફથી અકસ્માત થવાની શક્યતા. દિવસ બેકાર અને બોજલ લાગે. કોઈની રાહ જોતા હો તો તેના તરફથી દગો મળે. વિદ્યાર્થી મિત્રો માટે સારો દિવસ છે.



Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
દૈનિક રાશિફળ તમારા આજના ગ્રહો જ્યોતિષ 2015 મેષ રાશિફળ 2015. વૃષભ રાશિફળ. મિથુન રાશિફળ. કર્ક રાશિફળ. કન્યા રાશિફળ. સિંહ રાશિફળ. વૃશ્ચિક રાશિફળ. ધનુ રાશિફળ. મીન રાશિફળ. કુંભ રાશિફળ . મકર રાશિફળ 2015. જાણો કુંડળી ગ્રહ પત્રિકા વિશે. તમારુ વાર્ષિક ભવિષ્ય. માસિક ભવિષ્ય જ્યોતિષ - 2015ના લગ્નના શુભ મુહુર્ત ...2015 વાર્ષિક તુલા રાશિ Astrology 2015 Monthly Yearly Rashi Astrology 2015 In Gujarati Daily Rashifal Gujarati Bhavishyafal In Gujarati Free Daily Predictions Know Your Dainik Rashifal રાશિ ભવિષ્ય 2015: Rashi Bhavishya 2015 In Gujarati Free Jyotish In Gujarati Free Kundali. Horoscope Gujarati Daily Gujarati Rashi Bhavishya 2015 - રાશિ ભવિષ્ય 2015 Todays Astro - શુ કહે છે તમારા આજના ગ્રહો જાણી લો તમારુ આજનું ભવિષ્ય - (22-07-2017) Daily Horoscope In Gujaratilanguage On Webdunia Astrology.

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

VIDEO - તમારુ આજનુ રાશિફળ અને રાશિ મુજબ ઉપાય

મેષ - આજે મેષ રાશિના લોકોને પરિવારની ચિંતા રહેશે પણ સાથે જ તમને ઉત્સાહવર્ધક સમાચાર પણ ...

news

20 જુલાઈ ગુરૂવાર છે ખાસ, નાનકડો કામ આખી ધરતી દાન કરવાનું ફળ અપાવશે

શાસ્ત્રોમાં કામિકા એકાદશીનો વ્રત રાખવા માતે નિયમ જણાવ્યા છે. શાસ્ત્રાનુસાર દશનીના દિવસે ...

news

VIDEO - આજની આપની રાશિ અને આજના ઉપાયો - જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ

આજની આપની રાશિ અને આજના ઉપાયો - જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ

news

કાળા તલના પાંચ ઉપાય, જેનાથી ચમકી શકે છે કિસ્મત

જ્યોતિષમાં કાળા તલનો ખોબ વધારે મહ્ત્વ જણાવ્યું છે. તેના ઉપાયોથી બધી પરેશાનીઓ દૂર થઈ શકે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine