આજની રાશિ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (07/09/2017)

ગુરુવાર, 7 સપ્ટેમ્બર 2017 (11:12 IST)

Widgets Magazine
monthly astro

મેષ - મહત્વપૂર્ણ સમય લાભ ઉઠાવો.   જરૂરી કામ બપોર સુધી પતાવી લો. પ્રયાસોમાં અવરોધ આવશે. વિરોધી વર્ગ પરેશાનીઓ ઉભી કરશે.  
શુભ અક 8 શુભ રંગ કાળો 
 
વૃષભ - સુખદ યાત્રાની તક મળશે. દાંમ્પત્ય જીવન અનુકૂળ રહેશે.  પરિશ્રમના સારા પરિણામ મળશે. ભૌતિક સુખ સુવિદ્યામાં વધારો થશે.
શુભ અંક 5 શુભ રંગ લીલો 
 
મિથુન - ગૃહકલેશ પરેશાન કરશે. ગૃહ સ્થિતિ ખર્ચીલી સાબિત થશે. વેપારમાં વિશ્વાસપાત્ર વ્યક્તિ દગો કરશે. તેથી સાવધ રહીને કામ કરો.
શુભ અંક 4 શુભ રંગ આસમાની 
 
કર્ક - લકઝરી સાધન પ્રાપ્ત થશે. લાભદાયક કાર્યની પૂર્ણતા પર મન ખુશ રહેશે. દુર્ભાગ્યથી ચોક્કસ મુક્તિ મળશે. શાખ વધશે.  
શુભ અંક 1 શુભ રંગ મરૂણ 
 
સિંહ - બીમારીને કારણે થતા ખર્ચથી દુખી રહેશો. કેરિયરના મામલે નવી રણનીતિ અપનાવવી પડશે. નિયોજીત યોજનાઓ પર અમલ કરશો.
શુભ અંક 9  શુભ રંગ છે લાલ 
 
કન્યા - સ્થાયી વ્યવસાયથી લાભ થશે. વડીલોની સેવામાં રૂચિ વધશે. બપોર પછી પ્રયાસ અને દોડભાગ વ્યર્થ સાબિત થશે. ધનહાનિના યોગ છે.
 શુભ અંક 4 શુભ રંગ - આસમાની 
 
તુલા - વ્યવ્હાર અને વિચારથી લોકો પ્રભાવિત થશે. કોઈ પ્રભાવશાલી વ્યક્તિ મદદરૂપ સાબિત થશે.  મુશ્કેલ અને ગુંચવાયેલા કાર્યમાં સફળતા મળશે.  
શુભ અંક 5 શુભ રંગ લીલો 
 
વૃશ્ચિક - સોઝ બુઝથી કાર્ય સફળ થશે. સર્વ કાર્ય સુગમ બનશે. નોકરીમાં ઉન્નતિના સંકેત છે. અધિકારી વર્ગથી સહયોગ મળશે.  
શુભ અંક 8 શુભ રંગ કાળો 
 
ધનુ - શત્રુ તમારા પર હાવી રહેશે. ષડયંત્રોથી સતર્ક રહો. લાભા મેળવવામાં અવરોધ આવશે. મહત્વપૂર્ણ કાર્ય સફળ રહેશે.  જીવનમાં ઉત્સાહ બન્યો રહેશે.  
શુભ અંક 2 શુભ રંગ સફેદ 
 
મકર - ઘરમાં કાર્ય સિદ્ધ થશે. અચાનક કામ અટકી પડવાથી પરેશાન રહેશો. વ્યક્તિ વિશેષનો સહયોગ છતા કામ નહી બને.  
શુભ અંક 7 શુભ રંગ ગ્રે 
 
કુંભ - કેરિયરમાં પ્રગતિથી ધન લાભ થશે. અધિકારી વર્ગ કામકાંજની પ્રશંસા કરશે. ચંચળ મનને કંટ્રોલ કરો. બિનજરૂરી વિવાદથી બચો. 
 
શુભ અંક 7 શુભ રંગ ગ્રે 
 
મીન - લંબાયેલા કાર્યોની પૂર્ણતાથી ખુશી મળશે. ધન કોષની વૃદ્ધિ સાથે જ લાઈફસ્ટાઈલ પર ખર્ચ વધશે.  મોટી પ્રોફેશનલ સક્સેસ મળશે.  
શુભ અંક 2 શુભ રંગ સફેદ 
 
તો મિત્રો આ હતુ તમારુ આજનુ રાશિફળ તમારી રાશિ વિશે વધુ જાણવા માટે અમારી વેબસાઈટ ગુજરાતી  વેબદુનિયા ડોટ કોમ પર ક્લિક કરો અને આ જ રીતે જોડાયેલા રહો અમારી સાથે ફેસબુક લાઈવ પર Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

Totke - ધન લાભ માટે દરવાજા પર લટકાવો આ વસ્તુ

ફટકડી ઔષધિ સ્વરૂપ છે. તેનો ઉપયોગ દવાઓ ઉપરાંત તેના કેટલાક અચૂક ટોટકા પણ છે. જે પરેશાનીથી ...

news

આજની રાશિ- જાણો શું કહે છે તમારું આજનું રાશિફળ

વૃષભ (બ,વ,ઉ) : વિજાતીય વ્યક્તિઓ અને પ્રિયપાત્ર સાથેની મુલાકાત આ૫ને હર્ષિત અને રોમાંચિત ...

news

આજનુ રાશિફળ - જાણો તમારી રાશિ અને તમારો આજનો શુભ સમય

મેષ - આજે તમને કામનો લોડ વધુ રહેશે. કાયદાકીય વિવાદ ખતમ થશે. ઓફિસમાં સહ કર્મચારી ...

news

શું આપનો જન્મ સેપ્ટેમ્બર મહિનામાં થયો છે.. તો જાણો કેવા છો તમે ..... see video

શું આપનો જન્મ સેપ્ટેમ્બર મહિનામાં થયો છે.. તો જાણો કેવા છો તમે ..... see video

Widgets Magazine