Video- #Saptahik #rashifal- કેવુ રહેશે તમારુ આ અઠવાડિયુ (24 જુલાઈ થી 30 જુલાઈ)

શનિવાર, 22 જુલાઈ 2017 (22:48 IST)

Widgets Magazine

મેષ- આ અઠવાડિયે કોર્ટ-કચેરીના ચક્કર લગાવવાની જરૂર પડી શકે છે.  નાણાકીય બાબતો સાથે સંકળાયેલા નિર્ણય થોડા સમય માટે ટાળવા. સ્વાસ્થ્યની બાબતમાં આ અઠવાડિયું સામાન્ય રહેશે.  બીમારનું સ્વાસ્થ્ય સારું થશે અને મન ખુશ રહેશે.  બધા પરેજ  જરૂરી છે.  આ અઠવાડિયું સંબંધોને લઈને થોડું અઘરું થઈ શકે છે. તમારી વાણી પર સંયમ રાખો અને કોઈ પ્રકારની ભૂલ ન કરવી. છાત્રોએ  મહેનત કરવી પડી શકે છે. કેરિયર માટે તમને પરસેવો વહાવવો પડશે. તમારા પરિજન સાથે સારો સમય ગાળશો. વીકેંડ પર ફરવાનો  પ્લાન પણ બનાવી શકો છો. 
શુભ રંગ - લીલો  શુભ અંક - 5 
વૃષભ- આ અઠવાડિયામાં શેર બજાર તમને લાભ આપી શકે છે. ધંધામાં પણ નફો થશે. સ્વાસ્થ્યને લઈને બેદરકારી ન કરવી. રોગ થતા જરૂરી દવા અને ઉપચાર જરૂર કરો. આ અઠવાડિયે કુંવારા માટે માંગુ આવી શકે છે. નવા મિત્ર અને સાથી  બનવાની આશા છે. લાંબા સમયથી જે પરીક્ષા કે ટેસ્ટના પરિણામની તમે રાહ કરી રહ્યા હતા તે આ અઠવાડિયે મળી શકે છે. પરિણામ તમારા પક્ષમાં જ રહેશે. પરિવારમાં બધુ સામાન્ય  રહેશે. સંયમ રાખો. કોઈ મિત્રની સલાહ તમને આ સમયે લાભ પહોંચાડી શકે છે. 
શુભ રંગ -વાદળી     શુભ અંક - 1 
 



Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
સાપ્તાહિક રાશિફળ साप्ताहिक राशिफल આજનું ભવિષ્ય જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ જ્યોતિષ 2017 મેષ રાશિફળ 2016. વૃષભ રાશિફળ. મિથુન રાશિફળ. કર્ક રાશિફળ. કન્યા રાશિફળ. સિંહ રાશિફળ. વૃશ્ચિક રાશિફળ. ધનુ રાશિફળ. મીન રાશિફળ. કુંભ રાશિફળ . મકર રાશિફળ જાણો કુંડળી ગ્રહ પત્રિકા વિશે. તમારુ વાર્ષિક ભવિષ્ય. માસિક ભવિષ્ય Free Weekly જ્યોતિષ - 2016ના લગ્નના શુભ મુહુર્ત .. વાર્ષિક તુલા રાશિ Jyotish Astrology 2016 Monthly Saptahik Rashifal Online Astrology Yearly Rashi Rashifal Weekly Gujarati Astrology 2017 In Gujarati રાશિ ભવિષ્ય 2017 : Rashi Bhavishya 2016 In Gujarati Gujarati Rashi Bhavishya 2016 - રાશિ ભવિષ્ય 2017 Free Jyotish In Gujarati

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

VIDEO- આજનું રાશિફળ અને ઉપાયો (જુઓ વીડિયો)

મેષ - આજે મેષ રાશિના જાતકોને શત્રુનો ભય રહેશે. મહેનતનુ ફળ મળશે. સન્માન મળશે. ધનલાભ થશે. ...

news

VIDEO - તમારુ આજનુ રાશિફળ અને રાશિ મુજબ ઉપાય

મેષ - આજે મેષ રાશિના લોકોને પરિવારની ચિંતા રહેશે પણ સાથે જ તમને ઉત્સાહવર્ધક સમાચાર પણ ...

news

20 જુલાઈ ગુરૂવાર છે ખાસ, નાનકડો કામ આખી ધરતી દાન કરવાનું ફળ અપાવશે

શાસ્ત્રોમાં કામિકા એકાદશીનો વ્રત રાખવા માતે નિયમ જણાવ્યા છે. શાસ્ત્રાનુસાર દશનીના દિવસે ...

news

VIDEO - આજની આપની રાશિ અને આજના ઉપાયો - જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ

આજની આપની રાશિ અને આજના ઉપાયો - જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine