સાપ્તાહિક રાશિફળ - 27 નવેમ્બરથી 3 ડીસેમ્બર સુધી 2017

Last Updated: રવિવાર, 26 નવેમ્બર 2017 (13:15 IST)
મેષ- આ અઠવાડિયા ગ્રહોની આ સ્થિતિ તમારા માટે શુભ ફળ આપા. શરૂઆતના બે દિવસ તમારા જીવન સાથી કે પ્રિય માણસના સાથે પ્રવાસના કાર્યક્રમ પણ બનાવી શકે છે. તેમની સાથે સંબંધ મધુર રહેશે. પત્નીના સહયોગ કે ધંધામાં ભાગીદારના સહયોગથી કોઈ પણ કાર્ય પૂરા કરી શકશો . ધર્મ સંબંધિત કાર્ય માટે
યાત્રા પર જવાની શકયતા પણ છે. અઠવાડિયાના મધ્ય ભાગમાં મુશ્કેલીનો અનુભવ થશે.

વૃષભ- આ અઠવાડિયાનો પૂર્વાર્ધ ધંધા કે નોકરીમાં ઉધારી , આર્થિક કાર્ય અને ફ્રીલાંસિંગ કાર્યથી નિયમિત આવકથી વધારે આવક કરવા માટે શુભ છે. તમારા હાથમાં રોકડ રકમ રહેવાથી નવા સામાન , કપડા , ઝવેરાતની ખરીદીની શકયતા પણ છે. જે શત્રુ તમારા અહિત કરવા ઈચ્છે છે તે પણ આ સમયે કઈક બગાડી
ન શકે. અત્યારે સરકારી કાર્યલય રોકાયેલા કામ અત્યારે આ રીતની શકયતા ઓછી જોવાઈ રહી છે.જે સરકારી નોકરીમાં તેને પણ થોડું સંઘર્ષ કરવું પડી શકે છે.

મિથુન - આ અઠવાડિયા તમારા માટે શુભ ફળદાયી રહેશે. અઠવાડિયાનુ મધ્યભાગ તમારું વૈવાહિક જીવન માટે અશુભ રહેશે. અઠવાડિયાનો પૂર્વાર્ધ તમને નોકરી
ધંધા અને વિતીય રૂપથી શુભ ફળદાયી બન્યું રહેશે. તમાર રોકાયેલા પૈસા આવી શકે છે. તમે નકારાત્મકતાને મૂકી તમારા કાર્ય સારી રીતે કરી શકો છો.આ પણ વાંચો :