સાપ્તાહિક ભવિષ્યફળ - જાણો કેવુ રહેશે તમારુ આ અઠવાડિયુ?(4 ડિસેમ્બર થી 10 ડિસેમ્બર)

Last Updated: રવિવાર, 3 ડિસેમ્બર 2017 (15:36 IST)
મેષ (aries)- આ અઠવાડિયે તમારી રાશિ માટે સામાન્ય ફળદાયી રહેશે. અઠવાડિયાનો પહેલો અને આખરે દિવસ કાર્યમાં સફળતા વાળું રહેશે. લોન, આર્થિક લાભ માટે પ્રયાસ કે જેના માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. એ કામ પણ અત્યારે પૂરો કરી શકશો.
આમ તો અઠવાડિયાના મધ્ય તમારા માટે માનસિક ચિંતા, દુવિધા મુશ્કેલી ઉભું કરતા રહેશે. આત્મવિશ્વાસથી કામ કરવાથી તમારા થોડા કામ પૂરા થશે. પણ તકલીફ અને અને વિલંબનો સામનો કરવા તૈયારી રાખો. વિદ્યાર્થીઓ ને પણ ભણતરમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં મુશ્કેલી થશે. અઠવાડિયાના આખરે દિવસ આવકમાં વૃદ્ધિ માટે કે વ્યવસાયિક કારણિથી નવી ચર્ચા શરૂ કરી શકે છે.

ઉપાય- બુધવારના દિવસે શિવજીની પૂજા કરો.
વૃષભ (Tauras)- તમારી રાશિ માટે અઠવાડિયાનો શરૂઆતી સમય આર્થિક પ્રગતિ , યાત્રા પ્રવાસ, અચાનક ધન લાભ, શેયર સટ્ટેબાજી અને લોટરીમાં લાભ કરાતું થઈ શકે છે.
તેમાં પણ ખાસ કરીને અઠવાડિયાનો ઉતરાર્ધ બધા પ્રકારથી શુભ અને કાર્યમાં સફળતાદાયક સિદ્ધ થશે. આ સમયે તમને મન પ્રફુલ્લિત અને આનંદિત રહેશે. જીવન સાથી સાથે ફરવાનો કાર્યક્રમ બનશે અને તમે કોઈ નો માર્ગદર્શન મળતું રહેશે. તમારું સ્વભાવ કે વ્યવહારમાં રમત ભાવના પ્રકટ થશે.
ઉપાય- શિવજીને સુગંધ અર્પણ કરવી જોઈએ.

મિથુન(gemini)- આ અઠવાડિયા તમારી રાશિ માટે સારું છે.તમારા બધા આર્થિક અને વ્યવસાયિક કાર્ય પૂરા થશે. આમ તો મહ્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે સમય યોગ્ય નથી તેથી ધંધા સંબંધી કોઈ નવા કાર્ય કે ઉદ્યમ શરૂ કરવા કે મોટું નિવેશ કરવા માટે વિચારીને કોઈ નિર્ણય લો. તમારા હાથમાં રોકડ રકમ રહેવાથી નવા સામાન, કપડા , ઝવેરાતની ખરીદીની શકયતા પણ છે. જે શત્રુ તમારા અહિત કરવા ઈચ્છે છે તે પણ આ સમયે કઈક બગાડી ન શકે.
ઉપાય- નિત્ય હનુમાન ચાલીસાનો પાઠ કરોઆ પણ વાંચો :