સાપ્તાહિક ભવિષ્યફળ - જાણો કેવુ રહેશે તમારુ આ અઠવાડિયુ?(4 ડિસેમ્બર થી 10 ડિસેમ્બર)

Last Updated: રવિવાર, 3 ડિસેમ્બર 2017 (15:36 IST)

કર્ક (cancer)- આ અઠવાડિયા ખર્ચની માત્રા વધારે રહેશે. પારિવારિક અને પ્રોફેશનક બન્ને રીતે શુભ ફળદાયી રહેશે અને તમે દરેક મોર્ચા પર સંતુલન બનાવી શકશો. આવકમાં વૃદ્ધિ કરવાના વિચાર બની રહ્યા છે
તો એના માટે સમય
સારું
છે. પરિવારમાં કોઈ કારણથી ઉત્સવ કે સ્નેહમિલન જેવા સમારોહનો આયોજન થશે. તમારા પિતાના સ્વાસ્થયની ચિંતા રહેવાની શકયતા છે.
ગુસ્સા પર નિયંત્રણ રાખો નહી તો પરિવારમાં વિવાદ કે મતભેદ રહેવાની શકયતા છે. સ્વાસ્થયની વાત કરે તો આંખોની તકલીફ થઈ શકે છે.
ઉપાય- સુર્ય સામે ઉભા રહીને ગાયત્રી મંત્રનો જાપ કરો

સિંહ (leo)- અઠવાડિયાના પહેલા દિવસે આર્થિક બાબતે મિત્રોથી લાભ થશે. આ અઠવાડિયા ખર્ચની માત્રા વધારે રહેશે. મૌજ-મસ્તી પાછળ ખર્ચ થશે. ખરાબ લોકોની સંગતિમાં આવીને કોઈ ખરાબ ટેવમાં ન પડો એનું ખાસ ધ્યાન રાખો.આવક કરતા ખર્ચના સ્તર વધારે રહેશે. તમારી તબીયતમાં ઉતાર-ચઢાવ રહેશે. આંખોની તકલીફ કે માઈગ્રેનની સમસ્યા હોય તો ખાસ સાવધાની રાખો. અઠવાડિયાના મધ્યભાગ માનસિક દુવિધામાં વીતશે.
ઉપાય-કેળાનુ દાન કરતા રહો.

કન્યા (પ,ઠ,ણ) :
આ અઠવાડિયે થોડી માનસિક ચિંતાના સંતાપના કારણે સ્વભાવ ચિડચિડો
રહેશે. આર્થિક બાબત ઉપર પ્રભુતવ મેળવી શકશો.
અઠવાડિયાનું મધ્યભાગ અશુભ લાગી રહ્યું છે.વૈશ્વિક
સમસ્યાઓમાં રસપૂર્વક ભાગ લેશો. આ સમયે તમારો આંતરિક વિકાસ તમારા માટે ગૌણ બની રહેશે. મનોવૈજ્ઞાનિક અને બૌદ્ધિક દલીલોમાં ઊતરવાનું ટાળજો. કારણ કે આવી દલીલો સંબંધોમાં સમસ્યાઓ પેદા કરી શકે છે.અઠવાડિયાના આખરે દિવસ આનંદ ઉત્સાહમાં વીતશે.
ઉપાય-ગણપતિને રોજ એક લાડુ અર્પિત કરોઆ પણ વાંચો :