શુક્રવાર, 1 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Updated : રવિવાર, 2 એપ્રિલ 2017 (09:13 IST)

સાપ્તાહિક રાશિફળ - 2 અપ્રેલ 2017 થી 8 અપ્રેલ 2017

મેષ- આર્થિક વિષયોમાં અને સંતાન સંબંધી બાબતોમાં ચિંતિત રહેશો અનિદ્રા થવાની શકયતા છે. સિવાય તેના શારિરિક અને માનસિક સ્થિતિ મજબૂત રહેશે. તમારામાં આત્મવિશ્વાસ વધશે. ધર્મ-કર્મમાં રૂચિ વધશે. તામારા જીવનમાં દાંમ્પત્ય જીવન, સાર્વજનિક જીવન, વ્યાપારિક સંબંધ અને પારિવારિક સંબંધો અને આર્થિક વિષયોમાં પ્રતિકૂળતા ઉભી થઈ શકે. કોઈ પણ રીતનઓ લાભ મેળવવા ખાસ પ્રયાસ કરવા પડશે. ગર્ભવતી મહિલાઓને અત્યારે સ્વાસ્થયના બાબતમાં ખાસ સતર્કતા રાખવી પડશે. 
વૃષભ- રોકાયેલા કાર્યમાં સફળતા મળવાના યોગ છે. ઉચ્ચ અધ્યયન માટે પ્રયત્ન કરવાથી સફળતાના યોગ બનશે. આવક કરતા ખર્ચની માત્રા વધારે રહેશે. ખાસ કરીને આકસ્મિક ખર્ચ, ચિકિત્સા ખર્ચની શકયતા વધારે જોવાઈ રહી છે. પાડોસીઓ સાથે સંબંધ સારા રહેશે. તારીખ 7-8ના સમયે કોઈ પણ પ્રકારનો નિર્ણય જલ્દબાજીમાં આવીને ન કરવા. આ સમયે અકારણ તમારા મનને ઉદ્વેગ અને ઉદાસીનતાનો અનુભવ કરશે. અત્યારે તમારા કર્મ સ્થાન કેતુ હોવાથી નોકરી કે વ્યવસાયમાં બેદરકારી ન રાખવી. બીજાના ભરોસે કોઈ કામ ન મૂકવું. માતાની તબીયત બગડી શકે છે. પત્ની અને પરિવારનો સહયોગથી તમે સ્વસ્થ 
અનુભવ કરશો. 
 
 
મિથુન- આ અઠવાડિયાની શરૂઆતમાં વૃષભનો ચંદ્ર રાશિથી બારમામાં ભ્રમણ કરી રહ્યા છે. લાંબી દૂરીની યાત્રાના યોગ બનશે. આક્સ્મિક ખર્ચ પણ થઈ શકે છે. કોઈની સાથે વિવાદમાં ન પડવું. 3, 4 તારીખના દિવસે મિથુનના ચંદ્ર તમારી જ રાશિથી ભ્રમણ કરી રહ્યા છે. પારિવારિક સુખની શકયતા વધશે. આર્થિક મોર્ચા પર લાભ થશે. આ આવક વધારવા માટે તમારી સામે આવતા અવસર ચતુરાઈ પૂર્વક માળવી શકો. નાની દૂરીની યાત્રા કરી શકો છો. સંતાનને લઈને શુભ 
પરિણામોની પ્રાતિ થશે. 
 

કર્ક- તમારા કાર્યક્ષેત્રમાં કઈક નવીન સંચાર થશે. અઠવાડિયાની શરૂઆતમાં તમારા દરેક કામ મોડેથી શરૂ થશે. કામમાં મોડું થશે અને પહેલાથી બનેલા કાર્યક્રમ રદ્દ થશે. આ સમયે મહત્વપૂર્ણ મીટીંગ ટાળવી સારું રહેશે. 4,5,6 તારીખ તમારા માટે ખૂબ લાભદાયી છે. આ સમયે તમારા કાર્યક્ષેત્રમાં કોઈ મોટું લાભ થઈ શકે છે. આ સમયે તમે મહ્ત્વપૂર્ણ ડીલ પૂર્ણ કરી શકશો. આ સમય નવા માણસોથી ભેંટ થઈ શકે છે. નવી ઓળખ બનશે. સ્ત્રી જાતક ભાવુક રહેશે તેને કઈક ખરાબ કે બુરા લાગવાની શકયતા છે. 
 
સિંહ-  કોઈ જગ્યા પૈસા ફંસાયેલા  છે તો એ પૈસા પરત આવશે. પૈસની તંગી દૂર થશે. વડીલ વર્ગથી તમને ફાયદો થશે સાથે જ આનંદપૂર્વક સમય વિતાવશો. મન પ્રફુલ્લિત રહેશે. 4-5 તારીખના સમયે તમને વાદ-વિવાદથી દૂર રહેવાની સલાહ. કોઈથી વેકારના વિવાદ કે ટકરાવ ન હોય તેનું ખાસ ધ્યાન રાખવા. 
ઉધાર વસૂલી કરવામાં બેકાર સમય બરબાદ ન કરવા. વ્યર્થ ભ્રમણ થશે. શારીરિક કષ્ટ થશે. કામમાં જરૂરીથી વધારે વ્યવ્સ્તતા થી થાક અનુભવ કરશો. 
 
ક્ન્યા- પહેલાથી કરેલ નિવેશથી સારી આવક થશે. જૂની ઉધારી વાપસ મળશે. જે ધંધાથી સંકળાયેલા એ થોડા અવરોધોની સાથે આગળ વધવાની તૈયારી રાખવી. લગ્ન જાતકના આ સમયે સંતાન યોગ બની રહ્યા છે. તમારા વચ્ચે પારસ્પરિક આત્મીયતા વધશે. કળા ક્ષેત્રથી સંકળાયેલા જાતક માટે આ સમયે સફળતા 
કહી શકાય છે. આર્થિક લાભ માટે સમય છે. રોકાયેલા કાર્યનો સમાધાન હોવાથી તમે માનસિક રાહત અનુભવ કરશો. 7,8 તારીખ ખર્ચ થશે. મન દુવિધામાં ફંસાયેલા લાગશે. શરીરમાં થાક, આળસ અને સુસ્તી રહેશે. માનસિક બેચેની રહેશે. 

તુલા- ખાન-પાન પર પૂરતૂ ધ્યાન આપવા. ખાલી પેટન કદાચ નહી રહેવું. તમારી સૃજ્નાતમકતાને પંખ લાગી શકે છે. કુંડળીમાં બુધ અને મંગળની યુતિ નાની-મોટી દવા વગેરેના ઉપયોગ કરાવશે. શનિ મહારાજની દ્ર્ષ્ટિના કારણે દરેક કામમાં રૂકાવટ આવશે અને તમે કોઈ કારણથી કામમાં પૂરતો સમયે નહી આપી શકશો.કપડા ખરીદવામાં દિવસ કાઢીશો અને પિતાજીથી સંબંધઈક કામ પૂરા થશે. 
 
વૃશ્ચિક- શારીરિક અને માનસિક રૂપથી પરેશાન રહી શકો છો. મનમાં અશાંતિ વધારે રહેશે. કોઈ નવા કાર્યની શરૂઆતના બે દિવસ ન કરવા કારણકે આ સમયે શરૂ કરાયેલા કામમાં રૂકાવટ અને મોડુની શકયતા વધારે રહેશે. આ અઠવાડિયા તમને પારિવારિક ક્લેશ હોવાના ડર રહેશે. આમ તો જીવનસાથી કે સાસરા પક્ષથી લાભની શકયતા વધારે રહેશે. આ સમયે ધાર્મિક વિષયમાં તમારી રૂચિ વધશે. ત્યારબાદના સમયેમાં ચંદ્ર તમારી રાશિથી ભાગ્ય સ્થાનમાં રહેશે, જે ભાગ્યોદયના સંકેત આપી રહ્યા છે. મનમાં દુવિધા ઉભી થઈ શકે છે. 
 
ધનુ-  આ અઠવાડિયાની શરૂઆત સારી જોવાઈ રહી છે. નવા કરાર અને ભાગીદારી માટે અનૂકૂળ સ્થિતિ બનતી જોવાશે. અઠવાડિયાના પૂર્વાર્ધમાં દાંપત્ય જીવનમાં સુખ અને શાંતિ અનુભવ થશે. જીવનસાથી દરેક મોર્ચા પર તમારી સાથે પગલા મળાવીને પ્રયસ કરશે. અને તમે એક-બીજાને સારી રીતે સમજશો. અઠવાડિયાના મધ્યમાં તમારી ધાર્મિક રૂચિ વધશે. શરીરમાં સુસ્તી અને આળસ્યના અનુભવ થશે. નોકરી પેશા લોકોને નોકરીના કામમાં થોડા ફેરફાર આવી શકે છે. આ સમયે માતાની સાથે વ્યવહારમાં તમને વિનમ્રતા રાખવી પડશે. 

 
મકર- અઠાવડિયાના પ્રારંભમાં તમારામાં પ્રેમની ભાવના વધતી જોવાશે. સંતાનની પર્તિ પણ તમારી વધારે આત્મીયતા રહેશે. સંતાનના ઈચ્છુક જાતકો  આ સમયે કોઈ સરસ સમાચાર મળી શકે છે. અઠવાડિયાના પૂર્વાર્ધમાં નોકરીયતા લોકો અને ફુટ્કર કામથી રોજગાર મેળવતા લોકો માટે અનૂકૂળ સમય છે. ભાગીદારીના 
કાર્યમાં આગળ વધવાના ઈચ્છુક જાતકને અઠવાડિયાના મધ્યમાં અનૂકૂળતા વધારે રહેશે. નવા કામ કરવા માટે અનૂકૂળ સમય છે. પરિવારમાં ઈલેક્ટ્રોનિક વસ્તુ કે વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે. 
 
કુંભ- ઘરના સભ્યની સાથે આનંદ પૂર્વક સમય વ્યતીત કરશો. વાહન ખરીદારીના વિચાર બની રહ્યા છે તો આ અઠવાડિયું સારું છે. ઘર મકાન સંબંધિત કામમાં વિચાર કરી આગળ વધી શકો છો. આ સમયે તમને સ્વાસ્ત્થયનો ખાસ ધ્યાન રાખવું પડશે. અઠવાડિયાના અંતિમ દિવસ જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. 
 
મીન- આ અઠવાડિયા ધન અને વસ્ત્રની પ્રાપ્તિ થઈ શકે છે. મન પ્રસન્ન રહેશે. પ્રેમીજનનો સાથ મળશે. ભાઈ બંધુઓની તરફથી લાભ થશે. કોઈ સરસ અવસર મળશે. 3,4 તારીખના સમયે પરિવાર સાથે મનમુટાવના પ્રસંગ બનશે. મન અસ્થિર અને દુવિધામાં રહેશે. માનહાનિ થશે. કાર્યમાં અસફળતા 
મળશે. મન અશાંત રહેશે.