Video સાપ્તાહિક રાશિફળ - જાણો કેવુ રહેશે તમારુ આ અઠવાડિયુ (13 નવેમ્બરથી 19 નવેમ્બર)

Last Updated: સોમવાર, 13 નવેમ્બર 2017 (11:00 IST)


મિત્રો આજથી નવુ અઠવાડિયુ શરૂ થઈ ગયુ છે.. નવુ અઠવાડિયુ એટલે નવી આશાઓ... અને નવા સપના લઈને આવે છે.. તો ચાલો જોઈએ રાશિ મુજબ કેવુ રહેશે તમારુ આ અઠવાડિયુ..


મેષ - આ અઠવાડિયાના શરૂઆતના બે દિવસ તમે આવક સંબંધિત સ્ત્રોથી યોગ્ય લાભ મેળવી શકશો.. જોખમ ભરેલા કાર્ય કરતી વખતે ઉતાવળ ન કરો દામ્પત્ય જીવન મજેદાર રહેશે. આ અઠવાડિયે ભાગ્ય તમારી સાથે રહેશે. આ અઠવાડિયાનો આપનો શુભ રંગ છે નારંગી અને શુભ અંક છે 4

વૃષભ - આ અઠવાડિયે વ્યવસાયિક કારણોથી શારીરિક મહેનત અને દોડધામ વધ્શએ. અચલ સંપત્તિ અથવા જમીનના વેપારથી તમને સારો આર્થિક લાભ મળવાના સંકેત છે. જીવનસાથીના સહયોગથી તમને આથિક મદદ મળશે. આ અઠવાડિયે તમારો કિમંતી સમય પાર્ટનરને આપો. માન સન્માન અને પ્રમોશન પ્રાપ્તિ થઈ શકે છે. આપનો શુભ રંગ છે પીળો અને શુભ અંક છે 3

મિથુન - આ અઠવાડિયે આપના વિદેશ યાત્રાના યોગ બની રહ્ય અછે.
અઠવાડિયા દરમિયાન સ્વાસ્થ્ય સારુ રહેશે. જો તમે બીમાર છો તો આ સપ્તાહમાં આશ્ચર્યજનક રીતે સુધાર થશે.
પ્રેમ પ્રસંગ માટે સારો સમય છે.. નોકરી કરતા જાતકોને સારી તક મળશે.
વિદ્યાર્થીઓને મનપસંદ પરિણામ મળશે..
આપનો શુભ રંગ છે લાલ અને શુભ અંક છે 3

કર્ક - કર્ક રાશિના લોકોની આવકમાં વધારો થશે.બિઝનેસમાં અચાનક લાભ અને નુકશાન શક્ય છે.
સ્વાસ્થ્ય સામનય રહેશે. સવારે કસરત કરશો તો લાભ થશે.
વૈવ આહિક જીવન માટે સતર્ક રહેવાનો સમય છે.. પરિવારનો સાથ મળશે. સંવેદનશીલ મામલાને સાચવવામાં તમે સફળ રહેશો આપનો શુભ રંગ છે ભૂરો અને શુભ અંક છે 5


સિંહ - આ અઠવાડિયે આર્થિક રોકાણને લઈને કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેશો તો તમને સારો લાભ મળશે.
આ અઠવાડિયે બીપી હાઈ રહેવાથી રોગીઓને રાહત મળી શકે છે..
તનાવ દૂર રહેશે. કોઈની સામે તમારો પ્રેમ પ્રસ્તાવ મુકશો નહી કારણ કે નકારાત્મક ઉત્તર મળવાની શક્યતા છે. મિત્રો અને ભાઈબહેન સાથે સંબંધ ઉત્તમ રહેશે.. આપનો શુભ રંગ છે આસમાની અને શુભ અંક છે 6

કન્યા - આ અઠવાડિયે તમે બિઝનેસ સાથે જોડાયેલ કોઈ નિર્ણય ન કરો..
ઉધાર આપેલા પૈસા વસૂલવામાં નિષ્ફળ મળી શકે છે..

ખોટુ બોલશો તો આ અઠવાડિયે પરેશાન રહી શકો છો.. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. ઓછી મહેનતથી વધુ પરિણામ મળશે.. કોઈ નવી જોબની ઓફર સ્વીકારી શકો છો.
આપનો શુભ રંગ છે ગ્રીન અને શુભ અંક છે 7

તુલા - આ અઠવાડિયે સ્ટોક માર્કેટ શેયર બજારનો બિઝનેસ કરનારાઓને સારો ધન લાભ થવાની શક્યતા રહેહ્સે.
આર્થિક સ્થિતિ સારી રહેવાના સંકેત છે.. પ્રેમ જીવન માટે સમય સરો છે.
તમે રોમાંટિક ડેટ પર જઈ શકો છો. વિદ્યાર્થીઓએ એકાગ્રતા માટે મહેનત કરવી પડશે.
ભાગ્ય તક આપશે તેનો સારી રીતે ઉપયોગ કરજો.. શુભ રંગ છે ગુલાબી શુભ અંક છે 2

વૃશ્ચિક - આ અઠવાડિયે બિઝનેસને વિસ્તાર આપવા માટે કેટલીક નવી યોજનાઓ બની શકે છે.
પરિવારમાં કોઈનુ સ્વાસ્થ્ય બગડી શકે
છે.
દામ્પત્ય જીવન માટે સમય શાનદાર રહેહ્સે.
જીવનસાથી પ્રત્યે પ્રેમ વધતો જશે..
ઈંટરનેટ પર ફાલતૂ કાર્યમાં સ્ટુડેંટ્સનો સમય ખરાબ થઈ શકે છે.
જરૂરી સામાન ખરીદવામાં પૈસા ખર્ચ થશે.. આપનો શુભ રંગ છે બૈગની અને શુભ અંક છે 8

ધનુ - શેયર માર્કેટમાં રોકાણ શુભ સાબિત થશે.. વેપારમા નવી શક્યતાઓ શોધી શકો છો.. ભાગ્ય તમારી સાથે છે.. જીવનમાં કેટલીક ક્ષણો તમારા સંબંધોને આપો.. મિત્રો અને પરિવારના લોકોને તમારા સાથની જરૂર છે..
વિદ્યાર્થીઓએન સફળતા મળવાની શકય્તા હ્હે..
આપનો શુભ રંગ છે ગ્રે અને શુભ અંક છે 9

મકર - આ અઠવાડિયે કોઈ આર્થિક મુદ્દાને લઈને યાત્રા કરી શકો છો. જે તમને ફાયદો પહોંચાડશે. પ્રેમ પસંગ માટે સમય લાજવાબ રહેશે.
તમારી જૂની મિત્રતા પ્રેમમાં બદલાય શકે છે..
નોકરીમા તમને કોઈ મોટુ પદ મળી શકે છે.. તમારા બોલવાની રીતમાં ફેરફાર કરો.. આપનો શુભ રંગ છે સફેદ અને શુભ અંક છે 1

કુંભ - આ સ્મય શેર બજારથી તમને નફો થઈ શકે છે. આવક વધવાના યોગ છે.
ગાડી ચલાવતી વખતે સમયે સતર્ક રહો.. પાર્ટનર સાથે ક્યાક ફરવા જઈ શકો છો.
કાર્યસ્થળ પર સહયોગ મળશે.. સ્ટુડેંટ્સને સારી સફળતા મળશે.
લોકો તમારી સલાહ લઈ શકે છે.. આપનો શુભ રંગ છે કાળો અને શુભ અંક છે 1

મીન - આ અઠવાડિયે કોઈ જૂનુ ઉધાર પણ પરત મળવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
જેને કારણે તમારો બિઝનેસ
વધારવા વિશે તમે વિચારી શકો છો.
દરેક કામ સાચવીને કરો કારણ કે આ અઠવાડિયે તમને વાગવાની કે દાઝવાની શક્યતા છે..
પ્રેમ સંબધ મજબૂત થશે.
સ્ટુડેંટ્સનુ મન અભ્યાસમાં લાગશે.. આ અઠવાડિયે કોઈ મોટા કામ પતાવવાની પ્લાનિંગ બનાવશો.. આપનો શુભ રંગ છે આસમાની અને શુભ અંક છે 7


આ પણ વાંચો :