આ રાશિના લોકો બને છે કરોડપતિ, જાણો શુ કહે છે તમારી રાશિ

શનિવાર, 17 ફેબ્રુઆરી 2018 (15:21 IST)

દુનિયામાં દરેક કરોડપતિ બનવાનુ સપનુ જુએ છે. કેટલાક લોકો કરોડપતિ બની જાય છે તો કેટલાક લોકોનું આ સપનુ પુર્ણ નથી થઈ શકતુ. અનેક લોકો પોતાના કર્મ પર વિશ્વાસ કરે છે તો કેટલાક લોકોનુ માનવુ છે કે કરોડપતિ બનવા માટે નસીબનો સાથ હોવો પણ જરૂરી છે.  કેટલાક જ્યોતિષિયોના મુજબ વિશેષ રાશિવાળા લોકો જ કરોડ બને છે. દુનિયાની જાણીતી પત્રિકા ફોર્બ્સએ જ્યારે કેટલાક સમય પહેલા અરબપતિઓની યાદી રજુ કરી તો તેમા આ સામે આવ્યુ કે એક વિશેષ રાશિના લોકો વધુ પૈસાવાળા હતા. 
 
કુંભ રાશિના વધુ લોકો બને છે કરોડપતિ 
રાશિના આધાર પર જોવા જઈએ તો કુંભ રાશિના લોકો અરબપતિની લિસ્ટમાં સૌથી વધુ સામેલ હતા. કુંભ રાશિના લોકોની સંખ્યા લગભગ 12.5 ટકા હતી. બીજી બાજુ વૃષભ રાશિના લોકોની સંખ્યા 10.3 ટકા, મકર રાશિ - 10 ટકા, સિંહ રાશિના 9.8 ટકા હતા. 
 
ફોર્બ્સનો સર્વે 
 
ફોર્બ્સના સર્વેમાં જોવા મળ્યુ કે વર્ષ 2015 સુધી દર વર્ષે 100 દુનિયાના શ્રીમંત લોકોના લિસ્ટ રજુ કરે છે. તેમા આ વાત સામે આવી છે. 
કુંભ રાશિના લોકો હોય છે વધુ મૌલિક 
 
સર્વેમાં એક બીજી વાત પણ સામે આવી છે. સર્વેના મુજબ કુંભ રાશિના લોકો બીજી રાશિના લોકોના મુકાબલે વધુ સ્વતંત્ર રીતે જીવવુ પસંદ કરે છે જ્યોતિષિયો મુજબ કુંભ રાશિના લોકોમાં મૌલિકતા વધુ હોય છે. આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

શનિવારે ભૂલીને પણ ન ખાવું આ વસ્તુઓ, શનિદેવ થઈ જશે ગુસ્સા

શનિવારનો દિવસ શનિદેવનો હોય છે અને શનિદેવને ન્યાયના દેવતા ગણાય છે. શનિદેવને પ્રસન્ન કરવા ...

news

આ રાશિઓની છોકરી લગ્ન પછી ઈશારા પર નચાવે છે પતિને..

પ્રેમ એક ગહરો અને ખુશનુમા લાગણી છે જ્યારે અમે કોઈ પ્રેમ કરવાનું શરૂ કરે છે, ત્યારે આપણે ...

news

ઘરના આ સભ્ય 21 દિવસ સુધી કરાવો આ કામ નહી થશે ધનની કમી

આ ટોટકા તમારા ઘરની સૌથી વડીલ મહિલાના હાથથી કરાવું જોઈએ. કારણકે ઘરની મોટી સ્ત્રી જ ઘરની ...

news

Solar Eclipse 2018 - 15 ફેબ્રુઆરીના રોજ પડી રહ્યુ છે પ્રથમ સૂર્યગ્રહણ.. આ છે ગ્રહણનો સમય

વર્ષ 2018 નુ પ્રથમ સૂર્ય ગ્રહણ 15 ફેબ્રુઆરી 2018ના રોજ પડશે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી ...