ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Updated : મંગળવાર, 26 નવેમ્બર 2019 (17:41 IST)

આજનું ભવિષ્ય : આજે આ રાશિના લોકોને યાત્રાનો યોગ (15.4.2018)

મેષ : વ્યાપારમાં નવા પ્રસ્તાવ મળશે. કૌટુંબિક સમસ્યાઓનું સમાધાન મળશે. ઉદાર મનથી પરાક્રમ કરો, સફળતા મળવાની પૂરી શક્યતા છે. અહંકાર અને સ્વાભિમાનમાં તફાવત સમજો. વ્યવસાયમાં તનાવ સમાપ્ત થવાની શક્યતા રહેશે. ખાનપાનની ગડબડીથી આરોગ્ય ખરાબ થઈ શકે છે.

વૃષભ : નવી કાર્યયોજનાનાં યોગ પ્રબળ છે. ભાગીદારીમાં તમને લાભ થશે. આળસનો ત્યાગ કરવો. રોકાયેલા નાણાં મળશે. જૂના સંબંધોમાં યશની વૃદ્ધિ થશે. જીવનસાથી સાથે વ્યવહારમાં અનુકૂળતા રહેશે. કુટુંબમાં વેપાર અથવા નોકરીને કારણે અસંતોષ રહી શકે છે.

દૂરદર્શિતા તેમજ બુદ્ધિચાતુર્યથી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. વ્યવસાયમાં સફળતા મળશે. ઈશ્ચરમાં આસ્થા વધશે. કામકાજમાં વિસ્તાર સંભવ છે. આરોગ્ય પ્રત્યે લાપરવા ન રહેવું. કુટુંબનાં સહયોગથી દિવસ પ્રસન્નતાપૂર્વક પસાર થશે.

કર્ક : માનસિક સંતોષ પ્રસન્નતા રહેશે. સંતાનની પ્રગતિ થશે. પૂર્વમાં કરેલ કાર્યોનું ફળ મળશે. સુખદ યાત્રાનો યોગ બનશે. આર્થિક સ્થિતિ સુદૃઢ બનશે. સંપત્તિની ખરીદારીમાં લાભ થશે. નવા વિચાર અથવા યોજના પર ચર્ચા થશે. સમાજ અને રાજકારણ ખ્યાતિમાં અભિવૃદ્ધિ થશે.

સિંહ : દૂરદર્શિતા તેમજ બુદ્ધિચાતુર્યથી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. વ્યવસાયમાં સફળતા મળશે. ઈશ્ચરમાં આસ્થા વધશે. વ્યર્થ ભ્રમમાં ન રહેતા સ્વવિવેકથી કામ કરશો તો સફળતા સંભવ છે. કુટુંબમાં કલહનું વાતાવરણ સંભવ છે.

કન્યા : આપના પ્રયાસોથી ઉન્નતિનો માર્ગ મોકળો થશે. અનાયાસ જ લાભ થશે. સામાજિક કાર્યોમાં રુચિ લેશો. નોકરીમાં કાર્યની પ્રશંસા થશે. ભાગ્ય પર છોડીને કરેલા કાર્યોમાં અનુકૂળતા મળશે. માંગલિક ઉત્સવોમાં સામેલ થવાનો અવસર આવશે. બીજાની સાથે નકામા ન સંકળાવું.
.
તુલા : નવી યોજનાઓની શરૂઆત થશે. કુટુંબની સાથે મનોરંજનનો અવસર. સ્વયંના પ્રયાસોથી જ જનપ્રિયતા અને સામાજિક સન્માન મેળવી શકશો. કામની સફળતામાં સંદેહ રહેશે. અંધવિશ્ચાસોથી દૂર રહેવું, પરાક્રમમાં વૃદ્ધિ કરીને પ્રાપ્ત અવસરોનો લાભ લેવો. માનસિક શાંતિ જાળવી રાખવી.

વૃશ્ચિક : સંતાન અને ઐશ્ચર્ય પર ખર્ચ સંતોષ આપશે. મનોબળની અધિકતાને કારણે તમે નિડર રહી સંઘર્ષ કરી મુશ્કેલથી મુશ્કેલ કાર્યને પણ પૂર્ણ કરશો. પરાક્રમની પ્રશંસાને કારણે પાસે આવનારા વ્યક્તિઓની અધિકતા રહેશે. પ્રતિષ્ઠિત વ્યક્તિઓથી સંબંધોમાં વૃદ્ધિ થવાથી આત્મવિશ્ચાસ વધશે.

ધન : કૌટુંબિક જીવનમાં તનાવ રહી શકે છે. પ્રબળ આત્મવિશ્ચાસ અને દૃઢ નિશ્ચયથી મુશ્કેલ કાર્યોનો પણ ઉકેલ નીકળશે. કુટુંબમાં સુખ-શાંતિ રહેશે. સત્સંગ થશે. વહીવટકર્તાઓ માટે આર્થિક વૃદ્ધિનો યોગ. આધ્યાત્મના કાર્યોમાં સમય પસાર થશે. ધાર્મિક સાહિત્યના વાંચનમાં મન લાગશે.

વ્યાપારમાં ઉન્નતિ થશે. કુટુંબના સભ્યોનો સહયોગ મળશે. જીવનમાં સ્થાયિત્વનો બોધ રહેશે. બંધુઓ પ્રત્યે સહયોગની ભાવના વધશે. યોજનાઓ ફળશે. સરકારી કામોમાં સફળતા મળવાનો યોગ છે. મનમાં ઉત્સાહ રહેશે, જેનાથી કાર્યની ગતિ વધશે. આરોગ્ય અનુકૂળ રહેશે.

કાર્યમાં વ્યસ્તતા વધવાથી કુટુંબના લોકોને સમય નહીં આપી શકો. પોતાના કર્મ પર વિશ્ચાસ રાખતાં  કર્મ કરો. શત્રુઓની સંખ્યામાં વૃદ્ધિ થશે. કુટુંબમાં ઉદાસીનતાનું વાતાવરણ રહેશે. આર્થિક કાર્યમાં ઈચ્છિત ગતિ નહીં થાય. પ્રચાર-પ્રસારથી દૂર રહી કામ કરો. નવા સંબંધ બનશે.

આર્થિક સંતોષ રહેશે. કામની ગતિ અનુકૂળ રહેશે. પરસ્પર સંબંધોને મહત્વ આપવું. સંતાનના કાર્યોથી સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. વ્યાપારમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ભવિષ્યની ચિંતા રહેશે. કાર્યોને સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો. યાત્રા થઈ શકે છે.