આજનું ભવિષ્ય - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (08/07/2018)

રવિવાર, 8 જુલાઈ 2018 (00:03 IST)

મેષ-વ્યવસાયમાં પ્રગતિનો યોગ બનવાથી લાભની આશા પ્રબળ થશે. રાજ્ય પક્ષનાં કાર્યોમાં પરિવર્તનનાં યોગ બનશે.
વૃષભ - અધિકારી સહયોગ કરશે. વેપારના વિસ્તાર માટે પ્રયાસ વધુ કરવા પડી શકે છે. બાળકો તરફથી સુખદ સ્થિતિ બનશે. યાત્રા ટાળવી.
મિથુન : ઈચ્છિત કાર્ય થશે. વિરોધી સમજૂતી કરશે. વેપારમાં, સમાજમાં તમારા બુદ્ધિચાતુર્ય અને દૂરદર્શિતાની પ્રશંસા થશે.
કર્ક : આર્થિક તંગી તેમજ કૌટુંબિક ગૂંચવણોને કારણે માનસિક કષ્ટ વધશે. રોજગારનાં ક્ષેત્રમાં સ્થિતિ સામાન્ય રહેશે.
સિંહ : નવા સંબંધ બનશે. સત્સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે.
 
કન્યા : મિત્રો અને સ્વજનો સાથે ભેટ થશે. યાત્રાથી લાભ થશે. તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે. વ્યવસાયિક યાત્રા લાભપ્રદ રહેશે.
તુલા :સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે.
વૃશ્ચિક :મિત્ર સહયોગ નહીં કરે. વેપાર-વ્યવસાય મધ્યમ રહેશે. કુટુંબનું વાતાવરણ નિરાશાજનક રહેવાથી ઉત્સાહ ઘટશે. વધુ ખર્ચ ન કરવો.
ધન :પ્રતિષ્ઠિત વ્યક્તિઓથી સંબંધોમાં ઘનિષ્ઠતા આવશે જેનો લાભ ભવિષ્યમાં મળશે. માન-સન્માનમાં વૃદ્ધિ થશે. ધાર્મિક યાત્રાના યોગ બનશે.
મકર :ભૂલ કરવાથી વિરોધી હાવી થઈ શકે છે. સમસ્યાઓનો ઉકેલ બુદ્ધિમત્તાથી કરવો. વ્યવસાયિક લાભ મળશે. કોઈથી ભેંટ મળે તેવી શક્યતા છે.
કુંભ :આળસથી બચવું તથા કાર્યો સમય પર કરવાનો પ્રયત્ન કરવો. સંતાન તરફથી પ્રસન્નતા રહેશે. સ્વવિવેકથી કાર્ય કરવું લાભદાયી રહેશે.
મીન :કૌટુંબિક સુખ અને આર્થિક અનુકૂળતાથી તમારું મન પ્રસન્ન રહેશે. નવી કાર્ય રચનાઓને સાકાર બનાવી શકો છો.



આ પણ વાંચો :  
દૈનિક રાશિફળ ભવિષ્યફળ જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ જ્યોતિષ મેષ રાશિફળ વૃષભ રાશિફળ. મિથુન રાશિફળ કર્ક રાશિફળ રાશિ ભવિષ્ય રાશિફળ આજની રાશિ Free Jyotish Weekly Astrology Daily Astro Free Kundali Horoscope Gujarati Online Astrology Daily Rashifal Gujarati Bhavishyafal In Gujarati Free Daily Predictions Rashifal Weekly Gujarati Gujarati Rashi Bhavishya Aaj Ni Rashi Astrology In Gujarati Free Jyotish In Gujarati Know Your Dainik Rashifal Rashi Bhavishya In Gujarati Daily Horoscope In Gujaratilanguage On Webdunia Astrology

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે 1/07/2018

જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે ...

news

દૈનિક રાશિફળ- આજે શું કહે છે તમારી રાશિ- 1/07/2018

મેષ :બિનજરૂરી કાર્યોથી દૂર રહેવું. વેપારમાં ઉન્નતિ થશે. કુટુંબનાં સભ્યોનો સહયોગ મળી શકે ...

news

જુલાઈ 2018 માસિક રાશિફળ - જાણો કેવો રહેશે જુલાઈ મહિનો તમારે માટે

મેષ - કોઈ નવી ડીલથી અચાનક તમને ફાયદો થઈ શકે છે. ઘરમાં કોઈ બાળક કે સંબંધીની તબિયત ખરાબ ...

news

જનમ દિવસ અને જ્યોતિષ - આજે જેમનો જન્મદિવસ છે (30.06.2018)

જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ પ્રસ્તુતિમાં. આ કોલમ નિયમિત ...