મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Modified: ગુરુવાર, 21 ડિસેમ્બર 2017 (15:31 IST)

Numerology- જાણો કેવું રહેશે મૂલાંક 6 માટે 2018 નો ભવિષ્ય

મૂલાંક 6  - 2018માં જેમનો મૂલાંક 6 છે તેમના માટે આ વર્ષ સામાજિક રૂપથી લોકો સાથે મેલ-જોડ વધારવાનું  અને ખુશી મનાવવાનું  વર્ષ  છે.  આ વર્ષ તમને સામાજીક અને પારિવારિક કાર્યક્રમમાં જવું પડી શકે છે. જેનાથી થોડી મુશ્કેલી, બેચેની પણ અનુભવી શકો છો. બની શકે કે  તમારો વ્યવ્હાર પણ તે મુજબનો થઈ જાય. આ વર્ષે તમારી આ કળા જરૂર શીખી લેવી જોઈએ નહી તો તમે મહફિલમાં ખુદને એકલા, નિરૂત્સાહિત, ઉદાસીન અનુભવશો. આ બાબતે તમે પોતે જ પોતાની મદદ કરી શકો છો. ઘરેલૂ  જીવનમાં પણ વધારે જવાબદારીનો દબાણ અનુભવ કરી શકો છો. આમ તો ઘણા પારિવારિક મહોત્સવ આયોજિત થઈ શકે છે. જેમાં તમારી મુખ્ય ભૂમિકા રહે. તેની મજા લેવાના પ્રયાસ કરો. રોમાંટિક જીવનની વાત કરીએ તો આ વર્ષ તમારા માટે શાનદાર કહી શકાય છે. જો કોઈ ખાસના પ્રત્યે તમારા દિલમાં કેટલીક ભાવનાઓ દબાયેલી છે તો તેને દબાવીને ન રાખવી યોગ્ય અવસર જોઈ ચોક્કો મારવાનો પ્રયાસ કરો. સાથીને દિલ ની વાત કહેવા માટે આ સમય શ્રેષ્ઠ છે.