દૈનિક રાશિફળ- આજે શું કહે છે તમારી રાશિ- 4/2/2018

રવિવાર, 4 ફેબ્રુઆરી 2018 (05:51 IST)

મેષ : સફળ યાત્રાનો યોગ છે. વિદ્યાર્થીઓએ શિક્ષા પર પર્યાપ્ત ધ્યાન આપવું પડશે. દેવાની ચિંતા ઓછી થશે. પરસ્પર સંબંધોને મહત્વ આપો.
વૃષભ :નવા સંબંધ બનશે. સત્સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે.
મિથુન :યાત્રા થઈ શકે છે. ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્પત્ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે.
કર્ક :અંગત રૂપે વધુ સાવચેતી રાખવી પડશે. ભૌતિક સુખ-સાધનોની પ્રાપ્તિ થઈ શક્શે. નોકરીમાં અધિકારી આપના મહત્વને સ્વીકાર કરશે.
સિંહ :અટકેલા કામ થશે. નિશ્ચિંતતાથી કાર્ય કરવું. પ્રગતિવર્ધક સમાચાર મળશે. આરોગ્ય સંબંધી સમસ્યાનો ઉકેલ મળશે.
કન્યા :પ્રતિષ્ઠિત વ્યક્તિઓથી સંબંધોમાં ઘનિષ્ઠતા આવશે જેનો લાભ ભવિષ્યમાં મળશે. માન-સન્માનમાં વૃદ્ધિ થશે. ધાર્મિક યાત્રાના યોગ બનશે.
તુલા :વેપાર-ધંધો સારો ચાલશે. અણધાર્યા લાભની સંભાવના છે. સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. ચિંતામુક્ત થશો.
વૃશ્ચિક :કૌટુંબિક સુખ અને આર્થિક અનુકૂળતાથી તમારું મન પ્રસન્ન રહેશે. નવી કાર્ય રચનાઓને સાકાર બનાવી શકો છો.
ધન :બુદ્ધિ અને મનોબળથી સુખ-સમૃદ્ધિની સ્થિતિ સારી થતી જણાશે. સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. વેપારમાં નવા કરાર થશે.
મકર :તમારી બુદ્ધિ અને તર્કથી કાર્યમાં સફળતા મળવાની સંભાવના છે. કૌટુંબિક સમસ્યાનો ઉકેલ તમને પ્રયાસોથી મળશે. અટકેલા પૈસા મળશે.
કુંભ :અધિકારી સહયોગ કરશે. વેપારના વિસ્તાર માટે પ્રયાસ વધુ કરવા પડી શકે છે. બાળકો તરફથી સુખદ સ્થિતિ બનશે. યાત્રા ટાળવી.
મીન :આળસથી બચવું તથા કાર્યો સમય પર કરવાનો પ્રયત્ન કરવો. સંતાન તરફથી પ્રસન્નતા રહેશે. સ્વવિવેકથી કાર્ય કરવું લાભદાયી રહેશે.



આ પણ વાંચો :  
આજનું ભવિષ્ય જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ રાશિ ભવિષ્ય 2018 જ્યોતિષ 2018 મેષ રાશિફળ 2016. વૃષભ રાશિફળ. મિથુન રાશિફળ. કર્ક રાશિફળ. કન્યા રાશિફળ. સિંહ રાશિફળ. વૃશ્ચિક રાશિફળ. ધનુ રાશિફળ. મીન રાશિફળ. કુંભ રાશિફળ . મકર રાશિફળ જાણો કુંડળી ગ્રહ પત્રિકા વિશે. તમારુ વાર્ષિક ભવિષ્ય. માસિક ભવિષ્ય Astrology Monthly Yearly Rashi Gujarati Rashi Bhavishya Astrology 2017 In Gujarati Daily Rashifal Gujarati Bhavishyafal In Gujarati Free Daily Predictions Know Your Dainik Rashifal રાશિ ભવિષ્ય 2018 : Rashi Bhavishya 2018 In Gujarati Free Jyotish In Gujarati Free Kundali. Horoscope Gujarati Daily Horoscope In Gujaratilanguage On Webdunia Astrology.

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

જાણો શું કહે છે આજે તમારી રાશિ Prediction 3/2/2018

મેષ : અગત્યના કાર્યમાં રુકાવટ આવે. ખર્ચ-ખરીદી જણાય. ભાગીદારથી મતભેદ જણાય. વૃષભ : નાણાકીય ...

news

માસિક રાશિફળ ફેબ્રુઆરી 2018 - જાણો કેવો રહેશે ફેબ્રુઆરી મહિનો તમારે માટે ?

મેષ રાશિ - આ મહિનામાં વેપારમાં લાભ મળશે. પરિવારમાં કોઈ ઉત્સહવર્ધક કાર્ય બનશે. વૃદ્ધિમાં ...

news

બચીને રહેવું, આ રાશિઓની પત્નીઓ હોય છે બહુ સ્માર્ટ

દરેક છોકરો ઈચ્છે છે જેનાથી એ લગ્ન કરવાના વિચારી રહ્યું છે એ બહુ સ્માર્ટ અને સારી લીડર હોય ...

news

Video ચંદ્ર ગ્રહણ 2018 - સૂતક દરમિયાન ભૂલથી પણ ન કરશો આ કામ નહિ તો...

જ્યોતિષ શાસ્ત્ર મુજબ ચન્દ્ર ગ્રહણના સૂતકનો પ્રભાવ 9 કલાક પહેલા શરૂ થઈ જાય છે. સૂતક એવા ...