શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Modified: રવિવાર, 7 જાન્યુઆરી 2018 (10:42 IST)

સાપ્તાહિક રાશિફળ: 08 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી 2018

મેષ (Aries): તમને તંદુરૂસ્તીનો ધ્યાન રાખવું પડશે. બુધના શનિ સાથે હોવાથી તમારા શરીરમાં આળસ અને સુસ્તી રહેશે. કોઈ નવા કાર્યને શરૂ કરતા અને તેને વચ્ચે જ મૂકવાની ઈચ્છા થશે. ધન ખર્ચ થશે. 7, 8 અને  9 તારીખના સમયે તમારામાં ચુસ્તી-ફૂર્તિ રહેશે. નવા વિપરીત લિંગી મિત્ર બનવાની શકયતા છે. પરિજનની સાથે આનંદપૂર્વક સમય વીતશે. વિદ્યાર્થી લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયરીમાં રહેશે. તોમાંટિક મૂડ બનશે. ગૃહ્સ્થ જીવનમાં મધુરતા રહેશે. અર્થપૂર્ણ અને સફળ પ્રવાસ કાળ રહેશે. સ્વાસ્થય નરમ રહેશે. અંતિમ દિવસ કષ્ટદાતી રહેશે. 
વૃષભ (Taurus)
-7, 8 અને 9 તારીખની બપોર સુધીનો સમય તમારા માટે સામાન્ય કહેવાશે. વિદ્યાર્થિઓ માટે સમય વિદ્યાભ્યાસનો રહેશે. તમે ક્યારે ઉદાસીનતતાના અનુભવ કરશો. પણ મેહનત અને મનથી કરેલો કામ પૂરો થશે. જો આ સમયે કોઈ સરકારી કામમાં બેદરકારી કરશો તો તકલીફ થઈ શકે છે. પિતાની તબીયત નરમ રહેશે. કાર્યમાં રચનાત્મક રૂપથી સક્રિય રહેશો. 12 અને 13 તારીખે મિથ્યાભિમાનથી દૂર રહેવું. ઘર પરિવારમાં ખુશીનો વાતાવરણ રહેશે. જીવનમાં નવા-નવા અવસરની સાથે નવા પરિવર્તન આવશે. 
 
મિથુન (Gemini)- બુધનો તમારી રાશિથી સાતમા સ્થાને ભ્રમણ પતિ-પત્નીના સંબંધમાં તનાવ લાવી શકે છે. વિદ્યાર્થિઓ માટે દિવસ શુભ રહેશે. પણ ક્યારે -ક્યારે શ્રૂ કરેલા કાર્યને વચ્ચે જ મૂકવાના મન થશે. કમીશન કે દલાલીના કાર્યથી લાભ થશે. 8 અને 9 ની બપોર સુધી ચતુર્થ ભાવમાં ચંદ્ર ઝગડો-વિવાદ કરાવી શકે છે. સ્વાસ્થયમાં ઉતાર-ચઢાવ થવાની શકયતા ચે. આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે. કોઈના ઉપર જરૂરથી વધારે વિશ્વાસ ન કરવું. 9 તારીખની બપોર પછી અને 10 અને 11ના સમય મધ્યમ રહેશે. બંદ રસ્તા ખુલશે. તમે તમારી ક્ષમતા પર ભરોસો રાખી કામ કરશો. . સામાજિક વ્યવહારમાં ખ્રચનો પ્રમાન વધારે રહેશે. 12 અને 13 તારીખ બી બપોર સુધીનો સમય સારું છે. તમે ઉર્જા અને જોશનો અનુભવ કરશો. 
 
કર્ક (Cancer): આ અઠવાડિયે પિત્ત રોગના કારણે માઈગ્રેનની શિકાયત થઈ શકે છે. હૃદય રોગની પણ આશંકા છે. 8 તારીખનો દિવસ લગ્નની ઈચ્છા રાખનાર માટે સારું છે. જીવનસાથીની સાથે સંબંધોમાં મધુરતા આવશે. 9 વાગ્યા સુધી બહુ સારું છે.કોઈ નવી વસ્તુ ખરીદશો. તમે કોઈ સામાજિક સમારોહમાં ભાગ લેશો. આનંદપૂર્વક સમય પસાર થશે.9 તારીખ બપોર પછી અને 10-11 ના સમયે પ્રતિકૂળ છે. તમારા મનમાં શંકાના વાદળ છવાયા રહેશે. 12, 13 તારીખના સમયે સ્થિતિ તમારા પક્ષમાં ફરીથી થશે. સંતાનની સાથે સંબંધોમાં પ્રેમ ભાવ વધશે. બાળકોથી ખુશીની ખબર મળશે. 
 
સિંહ(Leo):સરકારી કામમાં સફળતા મળશે. પિત્તના કારણે માથામાં દુખાવો રહેશે. ગુસ્સાની માત્રા વધારે હોવાથી તમારા ઉપર નિયંત્રણ રાખવું. 8 તારીખપરિવારિક ખુશી અને સુખ-શાંતિ માટે સારું છે, શુભ સમાચાર મળશે. તમાને વ્યવસાયમાં કોઈ સફળતા નહી મળશે. તમારા કામના વખાણ કરાશે પણ તમે પર્યાપ્ત વિત્તીય લાભ નહી મળશે. કોઈ મોટી ચિંતાથી રાહત અનુભવશો. ધર્મના કામમાં રૂચિ રહેશે. લઘુ યાત્રા થશે.  9, 10 અને 11ના સમયે આવકમાં વૃદ્ધિ થશે. તમે તમારા કામ કરવામાં સક્રિય રહેશો. સ્વાસ્થય સારું રહેશે. આવકની સાથે વ્યયની રાશિ વધારે રહેશે. નૌકરીમાં બૉસ તમારા કામથી ખુશ થશે. જૂનો ફસાયેલો પૈસો મળશે. બીજાના ઝગડામાં ના પડવું. પ્રેમ સંબધમાં કડવાહટ આવશે. સમય સારું છે. પરિવારના સભ્ય તમારી સહાયતા નહી કરશો. પતિ-પત્નીના વચ્ચે ઝગડો થઈ શકે છે. કોઈ અજાન પર ભરોસો કરવું યોગ્ય નથી. 
 
કન્યા(Virgo): નકારાત્મક વિચારોના મનથી કાઢી બહાર કરો. અઠવાડિયાના મધ્યમાં તમને સ્વાર્થી પ્રવૃતિ મૂકી બીજાના વિશે વિચાર કરવાઅની સલાહ છે. ઘરપરિવાર અને નૌકરી-ધંધામાં સમાધાનકારી પ્રવૃતિ અપવાવશો તો બાજી વિફળ નહી થાય. મનની દુવિધાભરી પરિસ્થિતિમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાથી બચવું. પિતૃપક્ષની તરફથી લાભ થશે. સંતાન ઉપર ખર્ચ થશે. વિદ્યાર્થી અભ્યાસમાં ઉત્તમ પ્રદર્શન કરશે. તમે ભાવુકતામાં વહેવાના સ્થાને વ્યવહારિક દ્ર્ષટિકોણ અજમાવો. સ્ત્રીવર્ગથી સાવધાન રહેવું પડશે. ભૂમિ-સંપત્તિના વિષયમાં ચર્ચાને અત્યારે ટાળવું. કોઈની સાથે બૌદ્ધિક ચર્ચાની આથે વાદ-વિવાદમાં ન પડવું.નવા કર્યની શરૂઆત ન કરવું. ગ્રહસ્થિતિમાં સુધાર નોકરીયાત લોકો માટે ઑફિસમાં અનૂકૂળ વાતાવરણ નિર્મિત થશે. પ્રતિસ્પર્ધિઓ પર વિજય પ્રાપ્ત કરી શકશો. દૈનિકમ કાર્યમાં મોડું થશે.સાથી કર્મચારિઓના સહયોગ ઓછું મળશે. દાંપત્યજીવનમાં મન-મુટાવ થઈ શકે છે.જીવનસાથીના સ્વાસ્થય ચિંતા ઉભી કરાશે. 
 
તુલા (Libra): અઠવાદિયાના શરૂઆતમાં સાહસમાં કમી આવશે. હિમ્મત જોવાવવામાં બહુ સોચ-વિચાર કરવાથી કોઈ મહત્વપૂર્ણ અવસર છટકી નહી જાય તેની કાળજી રાખવી. આર્થિક મોર્ચા પર કોઈ મોટો ઝટકો લાગવાની શકયતા રહેશે. 7, 8 અને 9 તારીખની બપોર સુધીનો સમય તમારા માટે પ્રતિકૂળ છે. કમાણીથી વધારે ખર્ચ શકય છે. નિર્ણય શક્તિ નબળી પડશે. મનની ગૂંચવણ તમારા આત્મબળને તોડી શકે છે. ઋણ ભાર વધી શકે છે. વ્યાપારમાં તમે તમારી બુદ્ધિ અને ચતુરાઈથી નિર્ણય લેશો. આર્થિક સ્થિતિ નબળી થઈ શકે છે. 10 અને  11 તા.ના સમયની સ્થિતિ તમારા પક્ષમાં થશે. રોકાયેલા કાર્ય પૂર્ણ થશે. કોઈ સમારોહમાં વ્યસ્ત રહેશો. માનસિક ચિંતાથી રાહત મળશે. વ્યાપારના માટે સ્થિતિ તમારા માટે અનૂકૂળ નહી હોય. કોઈ પણ ભરોસો ન કરવું. 
 
વૃશ્ચિક(Scorpio): અઠવાડિયાના શરૂમાં તમારા તમારા વિચાર બહુ સકારાત્મક રહેશે. તેથી તમે આસપાસના વાતાવરણ તમને વધારે અનૂકૂળ લાગશે. 8 અને 9 તારીખ સુધી નો સમય તમારા માટે લાભદાયી રહેશે. કળાથી સંકળાયેલા માણસો માટે આ સફળતા આપવાનો સમય રહેશે. શેયરબજાર -ભૂમિ-સંપત્તિ અને સ્થાયી સંપત્તિમાં લાંબી અવધિના દ્ર્ષ્ટિકોણથી નિવેશ કરશો. અનુચિત કાર્યથી દૂર રહેવું નહી તો નુકશાન થવાની શકયતા છે. આ સમયે માટે કરેલ પ્રયાસ લાભદાયી રહેશે. 9 તારીખની બપોર પછી અને 10, 11 તારીખના સમયે સ્વાસ્થયમાં ગિરાવટનો અનુભવ થઈ શકે છે. કફ અને શ્વાસ સંબંધી રોગમાં વધારે કાળજી રાખવી. જે પ્રોફેશનલ કાર્યમાં પૂરો થવાની આશા લગાવી હશે તેમાં નિરાશા હાથ લાગશે. આર્થિ બાબતોમાં ધૈર્યથી કામ લેવું. 12 અને 13 તારીખના સમયે ફરીથી પરિસ્થિતિ સુધરી જશે. પરિવારના લોકોથી સહયોગ મળશે. ખૂબ સારી રીતે તમારો કાર્ય પૂરો થશે. કોઈ ધાર્મિકા કાર્યક્રમમાં ભાગ લેશો. 
 
ધનુ (Sagittarius):જન્મભૂમિથી દૂર કે લાંબી દૂરીના કામમાં તમે અઠવાડિયાની શરૂઆતથી જ બીજી રહેશો. જો નોકરીયાત લોકો દૂરવર્તી સ્થાન પર ટ્રાંસફર ઈચ્છો છો તો તેવી પરિથિતિ બનશે. વિદેશમાં અભ્યાસના પ્રયોજનથી જવાની ઈચ્છુક જાતક માટે પણ શરૂઆતનો ચરણ  આશાથી ભરેલો છે. તમે લોકોની સાથે વાટ્સએપ ફેઅબુક ઈંસ્ટાગ્રામ જેવા સોશલ મીડિયા અને કમ્યુનિકેશનના આધુનિક માધ્યમથી સતત સંપર્કમાં રહેશો. માતા-પિતાની સાથે વ્યવહારમાં સંયમ રાખવું નહી તો બિનજરૂરી વિવાદ થઈ શકે છે. ગુરૂના શુભ પીઠબળથી તમારી કાર્ય પૂરા થશે. સંકલ્પિત કાર્ય પૂરા થવાના કારણે મન પ્રસન્ન રહેશે. ધંધામાં મેહનત થતા પણ ઉત્તમ પરિણામ નહી મળશે પણ તમે નિરાશ થયા વગર પ્રયાસ કરશો કારણકે તમારા મજબૂત ભવિષ્યના પાયા રાખવા માટે યોગ્ય સમય છે. સરકારી કાર્ય પૂર્ણ થશે. નવી દિશા મળશે.આર્થિક લાભ થવાના યોગ છે. 
 
 
મકર (Capricorn): પાછલા અઠવાડિયાના અંતમાં તમે ભાવનાઓમાં વહી રહ્યા હતા. અત્યારે પણ એમજ રહેવાથી અઠવાડિયાની શરૂઆતમાં કોઈની વાણી-વ્યવહારથી તમારી ભાવનાઓને ઈજા થશે. મનની શાંતિ માટે આધ્યાત્મની શરણમાં જવું સારું રહેશે. 10 અને 11 તારીખને ધાર્મિક કાર્યમાં ભાગ લેવું. કે આધ્યાત્મિક ગુરૂથી મળવાના યોગ છે. નજીકી પરિજનથી વિવાદ થાની શકયતા હોવાથી વાણી પર સંયમ રાખવું અને શક્ય હોય તો સમજૂતીવાદ પ્રવૃતિ રાખવી. અઠવાડિયાના મધ્યમાં સ્વભાવમાં ઉગ્રતા આવશે. ઈજા કે દુર્ઘટના થવાના યોગ થતા શક્ય હોય તો યાત્રા ટાળવી. અઠવાડિયાના અંતમાં લક્ષ્મીદેવીની કૃપાથી આર્તિક લાભ થશે. ધંધામાં પણ પ્લાનિંગ થશે. મિત્રકે પરિજનથી ભેંટકે ઉપહાર મળી શકે છે.  
 
કુંભ(Aquarius): તમારા વ્યાપાર-ધંધામાં આશાના અનુરૂપ સફળતા મળશે. આવકમાં વૃદ્ધિ થવાની શકયત છે. મોજ-શોક અને મનોરંજની ગતિવિધિમાં સમય પસાર થશે. ઘરમાં શુભ પ્રસંગનો આયોજન થશે. પ્રેમ-પ્રસંગમાં સમર્પણની ભાવના રાખશો તો વધારે આનંદ પ્રાપ્ત કરશો. આવકના સ્ત્રોતમાં રૂકાવટ અને નુકશાનની શકયતા રહેશે. પિતા અને સંતાનથી વિવાદથી બચવું. આ સમયે ધાર્મિક કાર્ય કરશો. ધાર્મિક અને આધ્યાતમિક ગતિવિધિ ખાસ રહેશે. મનથી દુવિધા રહેવાથી પાકા નિર્ણય પર નહી પહોંચી શકીશ. પૈસાની લેવડ-દેન કે આર્થિક વ્યવહાર ન  કરવાની સલાહ છે. નવા કામના શરૂઆતમાં અસફળતા મળી શકે છે. હાથમાં લીધેલ કાર્યમાં સોચી-વિચારીને આગળ વધવું નહી તો સમય પર કામ પૂર્ણ ન થવાથી છવિ ખરાબ થશે. 
 
મીન Pisces):ધંધામાં લાભ થશે. નવી ઓળખ થઈ શકે છે. મકાન કે વાહન ખરીદવાના પણ યોગ રહેશે. કાર્યમાં સફળતા મળી શકે છે. લોકસેવાના કાર્ય કરશો. 7, 8 અને 9 તારીખની બપોર સુધી ઉત્તમ સમય છે. સંકલ્પિત કાર્ય પૂરા થવાના કારણે મન પ્રસન્ન રહેશે. ક્યાં બહાર સિનેમા કે હોટલ જવાના કાર્યક્રમ બની શકે છે. માનસિક શાંતિ મળશે. 9 તા. ની બપોર પછી અને 10, 11 ના દિવસે મનમાં અશાંતિ રહી શકે છે. માતા-પિતા સાથે અનબન થઈ શકે છે. ધંધામાં મેહનત કરતા પણ ઉત્તમ પરિણામ નહી મળવાથી નિરાશા થઈ શકે છે. સરકારી