સાપ્તાહિક રાશિફળ- 12 ઓગસ્ટ થી 18 ઓગસ્ટ સુધી

રવિવાર, 12 ઑગસ્ટ 2018 (10:13 IST)

મેષ- અઠવાડિયાની શરૂઆતમાં તુલામાં બુધના પ્રભાવને કારણે, તમને તમારા વર્તનમાં શાલીનતા બનાવી રાખવી પડશે કારણ કે તમારા કડવા શબ્દો કોઈની લાગણીઓને દુઃખ પહોંચાડી શકે છે. ભાગીદાર સાથે વિવાદ અને મતભેદના કારણે, તમારા વ્યક્તિગત જીવન પર પણ અસર થઈ શકે છે. ત્યારબાદ બુધના વૃશ્ચિક રાશિમાં વિસ્થાપન પછી, તમને ભાગ્યનો સાથ મળશે અને સન્માન વધશે. તેની સાથે નાણાકીય લાભ થવાના યોગ પણ બની રહ્યો છે.
વૃષ- જે લોકો મીડિયા અને કલા ક્ષેત્રમાં કામ કરે છે તે લોકો માટે આ સપ્તાહના શરૂઆત સારું રહી શકે છે. આ વખતે તમે પોતાને  ઊર્જાવાન અને સ્વસ્થ અનુભવ કરશો. વૃશ્ચિકરાશિમાં બુધના પ્રભાવથી ધંધાકીય પરેશાનીઓ ઉભી થઈ શકે છે, નાણાકીય નુકશાનનો સામનો પણ કરવું પડી શકે છે. આરોગ્ય તરફ ધ્યાનની જરૂર છે, ખાસ કરીને શરીરમાં દુખાવો જેવી સમસ્યાઓ તમને ત્રાસ આપી શકે છે. કોઈ મહિલા સાથે વિવાદ થઈ શકે છે અને ખર્ચ વધવાની પણ શક્યતા હોઇ શકે છે. 
 
મિથુન - નાણાકીય નુકશાનને કારણે યોજનાઓ નિષ્ફળ થઈ શકે છે, સાથે જ તમારા વિશ્વાસમાં પણ ઘટાડો થઈ શકે છે. બુધના વૃશ્ચિક રાશિમાં વિસ્થાપન પછી તમે વિરોધીઓને હરાવવામાં સક્ષમ રહેશો. નામ અને ખ્યાતિ મળશે૳. કલાકારોમાટે સારું સમય છે. સાથેજ આતોગ્ય પણ ઠીક રહેશે. તુમામાં સૂર્યના પ્રભાવથી તમારા મુસાફરી ખર્ચમાં વધારો થઈ શકે છે. વ્યવસાયમાં સુધારો કરવાના યોગ છે કોઈ જૂના મિત્ર મળી શકે છે. 
 
કર્ક- આ અઠવાડિયાની શરૂઆતમાં કર્ક રાશિના લોકો માટે મિલકતમાંથી લાભ થવાના યોગ બની રહ્યા છે. પણ સાથે જ ખર્ચ પણ વધી શકે છે. તમને તે મિત્રોની સાથે તમારી મિત્રતા વધારવી જે તમારા દુખ-સુખમાં સાથે ઊભા રહે છે. બુધના વૃશ્ચિક રાશિમાં વિસ્થાપનથી મન વિચળ રહી શકે છે અને સાથે જ સંતાન માટે ચિંતા વધી શકે છે. કાળજીપૂર્વક યોજના બનાવો. નાણાકીય સ્થિતિ સારી નહી રહેશે તુલારાશિમાં સૂર્યની અસરથી, તમારા વ્યવસાયના જીવનમાં કેટલાક સુધારા થવાના યોગ છે. 
 
સિંહ - તમને તમારી નાણાકીય પરિસ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, તેમાં સુધાર કરવા માટે કોઈ નવી યોજના બનાવી શકો છો. નાની મુસાફરી કરી શકાય છે, પરંતુ એ અપેક્ષા મુજબ સફળ રહેશે નહીં. તુલામાં સૂર્યના પ્રભાવના કારણે પોતાને ઉર્જાવાન અનુભવ કરશો. પરિવાર સાથે મુસાફરી અને પર્યટનનો યોગ છે . બિઝનેસ કામ માટે ઓછો સમય આપી શકશો. બાકીના આ સમયે તમે આનંદ કરશો. નાણાકીય ફાયદાઓના યોગ બની રહ્યા છે સાથે જ કોઈ જૂના  મિત્ર અથવા સંબંધી મળી શકે છે.
 
 
કન્યા- આ અઠવાડિયે નાણાકીય લાભના યોગ બની રહ્યા છે સંપત્તિ સંબંધી કાર્ય કરનારાને લાભ થઈ શકે છે. વેચાણ-ખરીદી માટે પણ આ સમય તમારા હિતમાં રહેશે . વિદ્યાર્થી માટે વિદ્યાર્થીઓ માટે તેમની પ્રતિભા બતાવવા માટે સારો સમય છે.તુલારાશિમાં સૂર્ય અસરથી તમારો ખર્ચ વધી શકે છે તેથી, જો તમે બચત નહે કરી શકતા નો રોકાણ કરવાનો પ્રયાસ કરો. ભવિષ્યની યોજના બનાવવા માટે યોગ્ય સમય છે. શબ્દોની નોંધ લો, કારણ કે તમારા કડવા શબ્દોથી કોઈની લાગણીઓને દુઃખ થઈ શકે છે. 
 આ પણ વાંચો :  
સાપ્તાહિક રાશિફળ દૈનિક રાશિફળ ભવિષ્યફળ જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ જ્યોતિષ મેષ રાશિફળ વૃષભ રાશિફળ. મિથુન રાશિફળ કર્ક રાશિફળ રાશિ ભવિષ્ય રાશિફળ આજની રાશિ साप्ताहिक राशिफल Jyotish Weekly Astrology Free Horoscope Gujarati Weekly Astrology Daily Astro Free Kundali Online Astrology Saptahik Rashifal Free Daily Predictions Rashifal Weekly Gujarati Bhavishyafal In Gujarati Gujarati Rashi Bhavishya Aaj Ni Rashi Astrology In Gujarati Daily Rashifal Gujarati Rashi Bhavishya In Gujarati Free Jyotish In Gujarati Know Your Dainik Rashifal Daily Horoscope In Gujaratilanguage On Webdunia Astrology

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

જાણો રવિવારે શું કહે છે તમારી રાશિ 12/08/2018

મેષ :માનસિક સંતોષ પ્રસન્નતા રહેશે. સંતાનની પ્રગતિ થશે. પૂર્વમાં કરેલ કાર્યોનું ફળ મળશે. ...

news

આજનુ ભવિષ્ય - આજે દિવાસો, આજે આ રાશિના લોકોએ સાચવીને રહેવુ

મેષ (અ,લ,ઈ) : આપનો આ દિવસ આનંદથી ભરપૂર રહેશે. નાનો-મોટો પ્રવાસ થાય. બાળકો તરફથી આનંદના ...

news

હરિયાલી અમાવસ્યા પર કરશો આ ઉપાય તો,થશે ધનલાભ

અમાવસ્યા આ તિથિ પર પૂજા-પાઠ કરવાનું ખાસ મહત્વ હોય છે. જે લોકો દર મહિનાની અમાવસ્યા પર ...

news

શુક્રવાર લાવ્યા છે તમારા માટે શુભ સંયોગ 10/08/2018

મેષ :માનસિક સંતોષ પ્રસન્નતા રહેશે. સંતાનની પ્રગતિ થશે. પૂર્વમાં કરેલ કાર્યોનું ફળ મળશે. ...