લાલ કિતાબ પર આધારિત ચમત્કારિક ઉપાય રાશિઓના આધારે છે. તમે પણ રાશિ મુજબ આ વૈદિક નિયમના પાલન કરી શકો છો.

Last Updated: સોમવાર, 24 ડિસેમ્બર 2018 (16:27 IST)
વૃશ્ચિક રાશિ- તંદૂરની મીઠી રોટલી બનાવીને ગરીબોને ખવડાવો. પીપળ અને કિકરના ઝાડન કાપવું. કોઈથી કોઈ વસ્તુ મફત ન લેવી. મોટા ભાઈની અવગણના ન કરવી. સવારે મધનો સેવન કરી હનુમાનજીને સિંદૂર અને ચોલા ચઢાવો. વડીલોની સેવા કરવી. 
 
ધનુ રાશિ- ભીખારીનો નિરાશ પરત ન કરવું. તીર્થયાત્રા કરવી. તીર્થયાત્રા માટે બીજાની મદદ કરવી. કાર્ય શરૂ કરતા પહેલા નાક સાફ કરવી. ગુરૂ સાધુ અને પીપળની પૂજા કરવી. પીળા ફૂળ વાળા છોડ લગાવવું. 
 
મકર રાશિ- વાનરોની સેવા કરવી. અસત્ય ભાષણ ન કરવું. ઘરના કોઈ ભાગમાં અંધેરા ન રાખવું. પૂર્વ દિશાના મકાનમાં નિવાસ કરવું. અખરોટ ધર્મસ્થાનમાં ચઢાવો અને થોડું ઘર લાવીને રાખવું. પરાઈ સ્ત્રી પર નજર ન નાખવું. ભેંસ, કાગડા અને મજૂરને ભોજન કરાવો. 
 


આ પણ વાંચો :