લાલ કિતાબ પર આધારિત ચમત્કારિક ઉપાય રાશિઓના આધારે છે. તમે પણ રાશિ મુજબ આ વૈદિક નિયમના પાલન કરી શકો છો.

Last Updated: સોમવાર, 24 ડિસેમ્બર 2018 (16:27 IST)

કુંભ રાશિ - તમારું મકાન ન બનાવવું અને દક્ષિણ દિશાવાળા મકાનનો ત્યાગ કરવું. ચાંદીનો ટુકડો તમારી પાસે રાખો. શનિવારે વ્રત રાખવું. ભૈરવ મંદિરમાં તેલ અને દારૂનો દાન કરો અને પોતે ન પીવું. સોના ધારણ કરવું.

મીન રાશિ - કોઈથી મદદ ન લેવી. તમારા ભાગ્ય પર વિશ્વાસ કરવું. કોઈની સામે સ્નાન ન કરવું. ધર્મ સ્થાનમાં જઈને પૂજન કરવું. કુળ પુરોહિતનો આશ્રવાદ લઈ માથા પર શિખા રાખવી. સંતોની સેવાના સાથે ધર્મસ્થાનની સફાઈ કરવી. સ્ત્રીની સલાહથી વ્યાપાર કરવું.


આ પણ વાંચો :