1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2019
Written By
Last Modified: સોમવાર, 18 ફેબ્રુઆરી 2019 (12:44 IST)

સરકારી નોકરી મેળવવા માટે ઉપાય - Govt. Job Upay

સરકારી નોકરી
સંસારમાં દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તે પણ રાજયોગનો આનંદ ઉઠાવે. સરકારી નોકરી પ્રાપ્ત કરે પણ અનેકવાર કુંડળીના પ્રતિકૂળ ગ્રહોની સ્થિતિ અને નસીબના કારણે તે સરકારી નોકરી ઈચ્છવા છતા પણ મેળવી શકતા નથી. જો આવા સમયે કેટલાક ખાસ જ્યોતિષિય ઉપય કરવામાં આવે તો સરકારી નોકરીના પણ યોગ બનવા માંડે છે.