રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2022
Written By
Last Modified: શુક્રવાર, 15 એપ્રિલ 2022 (00:24 IST)

આ 4 રાશિઓના શરૂ થઈ ગયા છે સારા દિવસ, 1 મહિના સુધી થશે લાભ જ લાભ

shukra grah ka rashi parivartan
14 એપ્રિલના રોજ સૂર્ય દી રાશિ પરિવર્તન કરઈને મેષ રાશિમાં પ્રવેશ કરી લીધો છે. સૂર્ય દેવના રાશિ પરિવર્તન કરતા જ કેટલીક રાશિના સારા દિવસ શરૂ થઈ ગયા છે. આ રાશિવાળા માટે 14 મે સુધીનો સમય ખૂબ જ શુભ રહેવાનો છે. જ્યોતિષમાં સૂર્યદેવને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. સૂર્યના શુભ થવા પર વ્યક્તિનો ભાગ્યોદય થઈ જાય છે. આવો જાણીએ સૂર્યના રાશિ પરિવર્તન કરવાથી કંઈ રાશિના સારા દિવસ શરૂ થઈ ગયા છે. 
 
મેષ-
 
આ સમય દરમિયાન, તમારી નોકરીમાં પ્રમોશન મળવાની તકો રહેશે.
પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે.
તમે વાહન ખરીદી શકો છો.
આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
વિવાહિત જીવન સુખમય રહેશે.
પરિવારના સભ્યો સાથે સમય પસાર થશે.
લેવડ-દેવડમાં લાભ થશે.
 
કર્ક રાશિ -
 
અટકેલા કામ પૂરા થઈ શકે છે.
કાર્યસ્થળમાં તમને માન-સન્માન મળશે.
પ્રવાસમાં લાભની તકો રહેશે.
આવક વધી શકે છે.
તમારા કામની પ્રશંસા થશે.
કાર્યમાં સફળતા મળશે.
નોકરી અને વ્યવસાય માટે સમય શુભ છે.
 
સિંહ રાશિ-
 
નોકરી સંબંધિત સારા સમાચાર મળી શકે છે.
આવકમાં વધારો થવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે.
જીવનસાથી સાથે સમય વિતાવશો, જેના કારણે વિવાહિત જીવન ખુશહાલ રહેશે.
શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય વરદાનથી ઓછો નથી.
આ સમયગાળા દરમિયાન રોકાણ કરવું ફાયદાકારક રહેશે.
સ્વાસ્થ્ય સારું રહેશે.
 
મીન-
 
તમને સારા પરિણામ મળશે.
આ સમય દરમિયાન તમને તમારી નોકરીમાં પ્રગતિની તકો મળશે.
નવું કામ શરૂ કરી શકો છો.
વેપારીઓ નફો કરી શકે છે.
તમને ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની તક મળશે.
પૈસા અને લાભ થશે, જેના કારણે નાણાકીય બાજુ મજબૂત રહેશે.
શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે સમય શુભ કહી શકાય.