શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2022
Written By
Last Updated : રવિવાર, 31 જુલાઈ 2022 (11:04 IST)

31 જુલાઈનુ રાશિફળ - આ રાશિના જાતકોને મળશે આનંદના સમાચાર

મેષ (અ,લ,ઈ) : આપનો આ દિવસ આનંદથી ભરપૂર રહેશે. નાનો-મોટો પ્રવાસ થાય. બાળકો તરફથી આનંદના સમાચાર મળે. સ્ત્રી વર્ગને તબિયત સુધરે. સાંજ પછી વધુ શાંતિ મળે.
 
વૃષભ (બ,વ,ઉ) : અકારણ માનસિક ઉશ્કેરાટ અનુભવાય. બાળકોને અડોશ-પડોશમાં ઝઘડો થાય. આનંદ-ઉત્સાહ રહે. કામકાજની પ્રગતિ-સફળતાથી આનંદમાં રહો. સંતાનના કામમાં ધ્યાન આપી શકો.
 
મિથુન (ક,છ,ઘ ) : અકસ્માતથી સાચવવું. કોર્ટ કચેરીનાં ચક્કરથી બચવું. કોઇ સાથે ઝઘડો ન થઇ જાય તેનું ધ્યાન રાખવું. પત્નીનું આરોગ્ય સુધરે. ઇચ્છા ન હોવા છતાં કોઇ સાથે ઝઘડી પડાય. સાંજ પછી રાહત.
 
કર્ક (ડ,હ) : ખૂબ જ સરસ દિવસ છે. નાનો-મોટો પ્રવાસ થાય. અજાણી વ્યકિત તરફથી પ્રેમ પ્રસ્તાવ આવે. બપોર પછી કોઇ નજીકના સ્વજન સાથે મિલન-મુલાકાત થાય. શકય છે કે તે તમારા કોઇ સ્કૂલ મિત્ર પણ હોઇ શકે. 
 
સિંહ (મ,ટ) : કાલનો દિવસ આપના માટે સારા સમાચાર લાવનાર નીવડે. બાળકોનું સ્વાસ્થ્ય સાચવવું. પત્નીની ઇચ્છા પૂર્તિ થાય તેેવા યોગ સર્જાય. સાંજ પછી આનંદના સમાચાર મળે. 
 
કન્યા (પ,ઠ,ણ) : બાળકોની શાળામાંથી સારા સમાચાર મળે. નોકરી-ધંધામાં રાહત રહે. કોઇ શુભ સમાચારની શકયતા સર્જાય. નાની-નાની વાતે કકળાટ ન થાય તેનું ધ્યાન રાખવું. 
 
તુલા (ર,ત) : પત્નીની ઇચ્છા પૂર્તિ થાય તેેવા યોગ સર્જાય. બાળકોને પ્રવાસના યોગ સર્જાય. બાળકોનું સ્વાસ્થ્ય સાચવવું જરૂરી. અકસ્માતથી સાચવવું. નોકરીમાં બોસ તરફથી ઠપકો મળે. સાંજ પછી નાના-મોટા પ્રવાસની શકયતા. 
 
વૃશ્ચિક (ન,ય) : વડીલોનું સ્વાસ્થ્ય સાચવવું. કાલે નોકરી-ધંધામાં સારા યોગની શકયતા સર્જાય. તમારા રાશિ સ્વભાવ મુજબ તમે કોઇની સાથે ઝઘડી ન પડો તેનું ધ્યાન રાખવું. પશ્ચિમ દિશા તરફથી કોઇ આનંદના સમાચાર મળી શકે છે. 
 
ધન (ભ,ધ,ફ) : બાળકોનું સ્વાસ્થ્ય સાચવવું. મેષ (અ,લ,ઈ) : આપનો આ દિવસ આનંદથી ભરપૂર રહેશે. નાનો-મોટો પ્રવાસ થાય. બાળકો તરફથી આનંદના સમાચાર મળે. સ્ત્રી વર્ગને તબિયત સુધરે. સાંજ પછી વધુ શાંતિ મળે.
 
વૃષભ (બ,વ,ઉ) : અકારણ માનસિક ઉશ્કેરાટ અનુભવાય. બાળકોને અડોશ-પડોશમાં ઝઘડો થાય. આનંદ-ઉત્સાહ રહે. કામકાજની પ્રગતિ-સફળતાથી આનંદમાં રહો. સંતાનના કામમાં ધ્યાન આપી શકો.
 
મિથુન (ક,છ,ઘ ) : અકસ્માતથી સાચવવું. કોર્ટ કચેરીનાં ચક્કરથી બચવું. કોઇ સાથે ઝઘડો ન થઇ જાય તેનું ધ્યાન રાખવું. પત્નીનું આરોગ્ય સુધરે. ઇચ્છા ન હોવા છતાં કોઇ સાથે ઝઘડી પડાય. સાંજ પછી રાહત.
 
કર્ક (ડ,હ) : ખૂબ જ સરસ દિવસ છે. નાનો-મોટો પ્રવાસ થાય. અજાણી વ્યકિત તરફથી પ્રેમ પ્રસ્તાવ આવે. બપોર પછી કોઇ નજીકના સ્વજન સાથે મિલન-મુલાકાત થાય. શકય છે કે તે તમારા કોઇ સ્કૂલ મિત્ર પણ હોઇ શકે. 
 
સિંહ (મ,ટ) : કાલનો દિવસ આપના માટે સારા સમાચાર લાવનાર નીવડે. બાળકોનું સ્વાસ્થ્ય સાચવવું. પત્નીની ઇચ્છા પૂર્તિ થાય તેેવા યોગ સર્જાય. સાંજ પછી આનંદના સમાચાર મળે. 
 
કન્યા (પ,ઠ,ણ) : બાળકોની શાળામાંથી સારા સમાચાર મળે. નોકરી-ધંધામાં રાહત રહે. કોઇ શુભ સમાચારની શકયતા સર્જાય. નાની-નાની વાતે કકળાટ ન થાય તેનું ધ્યાન રાખવું. 
 
તુલા (ર,ત) : પત્નીની ઇચ્છા પૂર્તિ થાય તેેવા યોગ સર્જાય. બાળકોને પ્રવાસના યોગ સર્જાય. બાળકોનું સ્વાસ્થ્ય સાચવવું જરૂરી. અકસ્માતથી સાચવવું. નોકરીમાં બોસ તરફથી ઠપકો મળે. સાંજ પછી નાના-મોટા પ્રવાસની શકયતા. 
 
વૃશ્ચિક (ન,ય) : વડીલોનું સ્વાસ્થ્ય સાચવવું. કાલે નોકરી-ધંધામાં સારા યોગની શકયતા સર્જાય. તમારા રાશિ સ્વભાવ મુજબ તમે કોઇની સાથે ઝઘડી ન પડો તેનું ધ્યાન રાખવું. પશ્ચિમ દિશા તરફથી કોઇ આનંદના સમાચાર મળી શકે છે. 
 
ધન (ભ,ધ,ફ) : બાળકોનું સ્વાસ્થ્ય સાચવવું. કાલનો દિવસ આપના માટે સારા સમાચાર લાવનાર નીવડે. દિવસ દરમિયાન સારા સમાચાર મળવાની શકયતા. સાંજ પછી આનંદના સમાચાર મળે. 
 
મકર (ખ,જ) : સાસરીએ જવાના યોગ સર્જાય. દિવસ આખો આનંદમાં પસાર થાય. દિવસ સારો અને ઉત્સાહ વાળો જણાય છે, તમારા ધાર્યાકામ થવાથી તમે આનંદની લાગણી અનુભવો, પ્રિયજન તરફથી સારો પ્રેમભાવ જોવા મળી શકે છે, અગત્યની મિલનમુલાકાત ફળદાયક બની શકે,વેપારમાં નાનુંકામ કરવુજ યોગ્ય છે, કોઈના કામમાં સહયોગ આપો તેવી વૃત્તી જોવા મળી શકે છે. 
 
કુંભ (ગ,શ,સ) : મિત્રવર્તુળ સાથે બિનજરૂરી સમય અને નાણાનો વ્યય થાય અને તેનું ભાન તમને દિવસને અંતે થવાથી મનમાં ગુસ્સાની લાગણી અનુભવો પરંતુ તમારા પ્રિયજનની યોગ્યવર્તણુક અને વાતચીતથી તમે પ્રભાવિત થઇ ખુશીની લાગણી અનુભવી રાહત પામો, મનમાં દ્વિધા રહ્યા કરે.
 
મીન (દ,ચ,ઝ,થ) : પત્નીની ઇચ્છા પૂર્તિ થાય તેેવા યોગ સર્જાવાની શકયતા. આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈને કોઈબાબતમાં નકારત્મકવિચારની અસર તમારી દિનચર્યા પર પણ પડે માટે તમારે આજે કોઈ કામમાં વ્યસ્ત રહેવું, હરવુંફરવુંકે ભક્તિમાં મન પોરવવું યોગ્ય કહી શકાય. કોઈ પણ અગત્યના કામકાજ કરવામાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો ઇચ્છનીય છે. આપના માટે સારા સમાચાર લાવનાર નીવડે. દિવસ દરમિયાન સારા સમાચાર મળવાની શકયતા. સાંજ પછી આનંદના સમાચાર મળે. 
 
મકર (ખ,જ) : સાસરીએ જવાના યોગ સર્જાય. દિવસ આખો આનંદમાં પસાર થાય. દિવસ સારો અને ઉત્સાહ વાળો જણાય છે, તમારા ધાર્યાકામ થવાથી તમે આનંદની લાગણી અનુભવો, પ્રિયજન તરફથી સારો પ્રેમભાવ જોવા મળી શકે છે, અગત્યની મિલનમુલાકાત ફળદાયક બની શકે,વેપારમાં નાનુંકામ કરવુજ યોગ્ય છે, કોઈના કામમાં સહયોગ આપો તેવી વૃત્તી જોવા મળી શકે છે. 
 
કુંભ (ગ,શ,સ) : મિત્રવર્તુળ સાથે બિનજરૂરી સમય અને નાણાનો વ્યય થાય અને તેનું ભાન તમને દિવસને અંતે થવાથી મનમાં ગુસ્સાની લાગણી અનુભવો પરંતુ તમારા પ્રિયજનની યોગ્યવર્તણુક અને વાતચીતથી તમે પ્રભાવિત થઇ ખુશીની લાગણી અનુભવી રાહત પામો, મનમાં દ્વિધા રહ્યા કરે.
 
મીન (દ,ચ,ઝ,થ) : પત્નીની ઇચ્છા પૂર્તિ થાય તેેવા યોગ સર્જાવાની શકયતા. આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈને કોઈબાબતમાં નકારત્મકવિચારની અસર તમારી દિનચર્યા પર પણ પડે માટે તમારે આજે કોઈ કામમાં વ્યસ્ત રહેવું, હરવુંફરવુંકે ભક્તિમાં મન પોરવવું યોગ્ય કહી શકાય. કોઈ પણ અગત્યના કામકાજ કરવામાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો ઇચ્છનીય છે.