મંગળવાર, 28 મે 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
મનોરંજન
»
જોક્સ
»
બાળકો
Written By
વેબ દુનિયા|
એકલાની ભૂલ
શિક્ષકે વર્ગમાં છોકરાઓની નોટબુક તપાસતા કહ્યુ - મને નવાઈ લાગે છે કે તુ એકલા હાથે આટલી ભૂલો કરે છે ?
છોકરાએ ઉભા થઈને કહ્યુ - આ બધી ભૂલો મારે એકલાની નથી. મારા પિતાજીએ પણ આમાં મદદ કરી છે.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
28 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે ખુશીના સમાચાર
તમારો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહેશે. આજે તમે બીજાને દરેક રીતે મદદ કરશો. પારિવારિક જીવનમાં સુમેળ રહેશે. પરિવાર સાથે બહાર રાત્રિભોજન કરવાનું આયોજન કરશો
27 મે નું રાશિફળ - આ 3 રાશિઓ પર આજે થશે મહાદેવની કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ
આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. બધા કામ તમારી ઈચ્છા મુજબ પૂર્ણ થશે. ઉપરાંત, આજે ઓફિસમાં, કોઈ સહકર્મી તમને પીઠ કરી શકે છે. તમારા સકારાત્મક વિચારોથી ખુશ રહેવાથી બોસ તમને કોઈ ઉપયોગી વસ્તુ ભેટ તરીકે આપી શકે છે. વિદ્યાર્થીઓએ આજે તેમના અભ્યાસમાં ફેરફાર કરવા માટે સમયપત્રકમાં ફેરફાર કરવાની જરૂર છે. પરિવારમાં ભૂતકાળની ભૂલો જેના કારણે તમારા સંબંધો સારા ન હતા તે આજે તમારા જીવનસાથીની મદદથી સુધારી લેવામાં આવશે.
Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ 27 મે થી 2 જૂન સુધી
મેષ- . આ સમયે નોકરી-ધંધામાં પ્રગતિની શકયતા છે. તમારા રોકાયેલા કામનો સમાધાન થઈ શકે છે. પિતાના સાથે સંબંધમાં આત્મીયતા વધશે. યશ, માન, કીર્તિ પ્રતિષ્ઠાની શક્યતા વધશે. શારીરિક અને માનસિક સ્થિરિ સરસ રહેશે. આર્થિક અને પારિવારિક સુખમાં વૃદ્ધિની શકયતા છે. તીર્થ સ્થાનની યાત્રા પર ખર્ચની
26 મેનું રાશિફળ
મેષ રાશી (અ.લ.ઇ): જીવનસાથી સાથેનો સબંધ મધુર રહેશ, જુની ઉધરાણી મળશે. આર્થિક ઉપાર્જનની નવી તકો મળી શકે છે અને કામકાજમા ઉન્નતિ થશે. આજના દિવસે બીયતની બાબતે કાળજી રાખવી જરૂરી છે.
25 મે નું રાશિફળ - આજે આ રાશિની ચમકશે કિસ્મત, બજરંગબલીનો મળશે આશિર્વાદ
આજે તમારો દિવસ સારો રહેશે. તમારે કોઈ મોટું અને અલગ કામ કરવાનું ટાળવું જોઈએ. તમારે કોઈપણ મામલાને વાતચીત અને શાંતિથી ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ. તમે સંવેદનશીલ પણ હોઈ શકો છો. પરિવારના સભ્યો સાથે શક્ય તેટલો સમય વિતાવશો.
નવીનતમ
Gravy Recipe- એક જ ગ્રેવીથી તૈયાર કરી શકાય છે 20 થી 25 ડિશ જાણો કેવી રીતે બનાવીએ
Gravy Recipe in gujarati રેસ્ટોરેંટ કે ઢાવાનુ ભોજન બધાને સારું લાગે છે. જયારે ઘર પર ખાવાનુ મન ન થાય તો બહારથી હમેશા ભોજન મંગાવીએ છે. હમેશા આ ભોજન વધારેથી વધારે 30 મિનિટમાં તૈયાર થઈને તમારી સામે પીરસવામાં આવે છે.
વીર સાવરકરની જન્મજયંતિ પર જાણો તેમનાથી સંકળાયેલી 5 ખાસ વાતોં
વિનાયક દામોદર સાવરકર, 28 મે 1883 ના રોજ નાશિકના ભગુર ગામમાં જન્મેલા, સ્વતંત્રતા સેનાની અને મજબૂત રાષ્ટ્રવાદી નેતા હતા. આજે તેમની જન્મજયંતિ પર જાણો તેમના જીવન સાથે જોડાયેલી આ 5 ખાસ વાતો-
જો તમે તમારા બાળકનું નામ રાખવા જઈ રહ્યા છો તો આ 8 વાતો યાદ રાખો
Chid name - બાળકના જન્મ પહેલા જ માતા-પિતાની સાથે આખો પરિવાર નાના મહેમાનનું નામ વિચારવા લાગે છે. દરેક માતાપિતા તેમના બાળકને સૌથી સુંદર અને અનન્ય નામ આપવા માંગે છે.
Hair Care Tips: ઘર પર કરો આ હેર ટ્રીટમેન્ટ લાંબા અને સોફટ વાળ
ઘણા લોકો નેચરલ રીતે વાળની કેર કરી તેણે લાંબા અને સૉફ્ટ બનાવવા ઈચ્છે છે તેથી જો તમે પણ ઘરે હેયર સ્પા કરી શકો છો. તેનાથી વાળમાં શાઈન લાવી અને તેને નરમ બનાવવામાં મદદ મળે છે.
ઊંઘ અને હાર્ટ વચ્ચે છે જબરું કનેક્શન, જાણો કેવી રીતે ઓછી ઊંઘ હાર્ટ માટે માનવામાં આવે છે ખતરનાક ?
Sleep For Heart: ઊંઘ અને હાર્ટ વચ્ચે ગજબનું જોડાણ છે. જો તમે 8 કલાકથી ઓછી ઊંઘ લો છો તો તે હાર્ટ માટે સારૂ નથી. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સતત ઉંઘ ન લેવાથી શરીરમાં બળતરા સંબંધી વિકૃતિઓ અનેહાર્ટ સંબંધિત રોગો વધે છે. જાણો કેવી રીતે?