 પાકિસ્તાન ટીમ એક સમયે હોકીમાં ટોચ પર હતી, પરંતુ આજે તેમની સ્થિતિ ઘણી ખરાબ થઈ ગઈ છે. દરમિયાન, પાકિસ્તાન હોકી ટીમ મેન્સ જુનિયર હોકી વર્લ્ડ કપ 2025માંથી બહાર થઈ ગઈ છે. ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન દ્વારા હવે પાકિસ્તાનની જગ્યાએ આ ટીમને તક આપવામાં આવી છે. આ મોટી ટુર્નામેન્ટ 28 નવેમ્બરથી 10 ડિસેમ્બર દરમિયાન રમવાની છે.

                     જલારામ બાપાનો જન્મદિવસ હિંદુ માસ કારતકના શુક્લ પક્ષની સાતમે જલારામ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. તે દિવાળીના સાતમા દિવસે આવે છે. કારતક સુદ સાતના 29  ઓક્ટોબરના સોમવારે જલારામ બાપાની 226 મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવશે જેને લઈ લોહાણા સમાજમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. આ દિવસે ભક્તોને પ્રસાદના રૂપમાં ભોજન પીરસવામાં આવે છે.

                    Copyright 2025, Webdunia.com