ઈશ્વરની કૃપા

N.D
મુલ્લા નસીરુદ્દીનનો ગધેડો ખોવાયો છતા તે ઈશ્વરની કૃપા એવું વારંવાર બબડી રહ્યો હતો. કોઈએ તેને કહ્યુ કે તારો ગધેડો ખોવાયો છતાં તુ ઈશ્વરની કૃપા એવુ કેમ બોલે છે.

નસીરુદ્દીને જવાબ આપ્યો - મારો અલ્લાહ, એટલે મારો ઈશ્વર, તેની મારા પર ઘણી કૃપા છે, નહી તો જો રોજની જેમ ગધેડા પર હું પણ બેસ્યો હોત તો હું પણ ખોવાય જાત.
વેબ દુનિયા|


આ પણ વાંચો :