કંજૂસીની હદ

વેબ દુનિયા|

કંજૂસ રામૂ - ભાઈ સાહેબ, ઘી શુ ભાવ આપ્યુ ?
દુકાનદાર - 220 રૂપિયા કિલો.
રામૂ - 2 રૂપિયાનું આપો.
દુકાનદાર - લાવો 2 રૂપિયા અને સૂંધી લો ઘી.આ પણ વાંચો :