ગુરુવાર, 25 સપ્ટેમ્બર 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
બાળ જગત
»
ગુજરાતી બાળકોના જોક્સ
Written By
વેબ દુનિયા|
જ્ઞાની
N.D
પ્રોફેસર : શુ તુ મને સત્તરમી સદીના વૈજ્ઞાનિકો વિશે બતાવી શકે છે ?
વિદ્યાર્થી - જી સર, તેઓ બધા મરી ગયા છે.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Girl first menstruation - દિકરીને આવ્યો પહેલીવાર પીરિયડ્સ, તો ઘરના લોકોએ લૂટાવ્યો પ્રેમ, પિતા ગળે ભેટ્યા, Video પર લોકોના આવ્યા આવા રિએક્શન
સોશિયલ મીડિયા યુઝર્સ પરિવારના આ પગલાની પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું, "આખી દુનિયા માટે એક જ શબ્દ છે: 'શીખો'." જ્યારે બીજા યુઝરે ઉમેર્યું, "સહાયક પરિવારનો અર્થ આ જ છે."
લગ્નમંડપમાં બેઠેલો વરરાજો હંસી રોકી ન શક્યો જુઓ તેના મિત્રોએ શું કહ્યુ
જો તમે સોશિયલ મીડિયા પર છો, તો તમે કદાચ જોયું હશે કે દરરોજ અસંખ્ય વિડિઓઝ વાયરલ થાય છે. હાલમાં એક વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચાલો તમને તેના વિશે જણાવીએ.
Agni prime missile Rail- ભારતે રેલ્વેથી અગ્નિ-પ્રાઈમ મિસાઈલનું પરીક્ષણ કર્યું
ભારતે વધુ એક મોટી સંરક્ષણ સફળતા હાંસલ કરી છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ અગ્નિ-પ્રાઈમ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે
Leh Ladakh Protest - Gen Z વિરોધ પછી, લેહમાં CBI ની કલમ 163 લાગુ કરવામાં આવી છે, કારગિલ બંધ છે, આ વસ્તુઓ પર પ્રતિબંધ છે.
બુધવારે લેહમાં Gen-Z વિરોધ પ્રદર્શન શરૂ થયું. આ યુવા વિરોધ લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગથી પ્રેરિત છે. અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે અને 70 લોકો ઘાયલ થયા છે.
Cbse exam date 2026 - CBSE બોર્ડે ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓની તારીખો જાહેર કરી; પરીક્ષાઓ ક્યારે શરૂ થશે તે જાણો
CBSE ની તારીખ શીટ 2026 PDF સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પરથી તેમજ સમાચારમાં આપેલી સીધી લિંક પરથી ડાઉનલોડ કરી શકે છે. આ સત્તાવાર સમાચાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર દ્વારા શેર કરવામાં આવ્યા હતા.
ધર્મ
Shardiya Navratri 4th Day Katha, Aarti: નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાની કરો પૂજા, જાણો તેમના મનપસંદ પ્રસાદ, મંત્રો અને આરતી વિશે
નવરાત્રીના ચોથા દિવસે, દેવી દુર્ગાના ચોથા સ્વરૂપ, દેવી કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. ચાલો જોઈએ કે દેવી કુષ્માંડાને પ્રસન્ન કરવા માટે કયા મંત્રોનો જાપ કરવો જોઈએ, આ દિવસે કયા પ્રસાદ ચઢાવવા જોઈએ અને કયા મંત્રોનો જાપ કરવો જોઈએ.
નવરાત્રી દરમિયાન શારીરિક સંબંધ બાંધવો જોઈએ કે નહીં? શાસ્ત્રો અને પુરાણો શું કહે છે તે જાણો.
નવરાત્રીને શક્તિની ઉપાસના માટે સમર્પિત તહેવાર માનવામાં આવે છે. અશ્વિન મહિનાની પ્રતિપદા તિથિથી શરૂ થતો આ તહેવાર દેવી દુર્ગા અને તેમના નવ સ્વરૂપોની પૂજા કરવાનો ખાસ સમય માનવામાં આવે છે.
નવરાત્રી દુર્ગા પૂજાના ફરાળી રેસીપી, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી
નવરાત્રિ દુર્ગા પૂજા દરમિયાન, ભક્તો નવ દિવસ ઉપવાસ કરે છે અને દેવી દુર્ગાની પૂજા કરે છે. આ સમયગાળા દરમિયાન, કેટલાક ખાસ ફળ ખાવામાં આવે છે, જે વ્રતના નિયમો અનુસાર હોય છે. 9 દિવસના ઉપવાસ માટે અહીં કેટલીક લોકપ્રિય અને સ્વાદિષ્ટ વાનગીઓ છે
Sabudana Pulao Recipe For Navratri Vrat: નવરાત્રિ વ્રત સ્પેશ્યલ, ઘરે આ રીતે બનાવો સાબુદાણા પુલાવ, નોંધી લો રેસીપી
- સૌ પ્રથમ, પલાળેલા સાબુદાણાને ચાળણીમાં નાખો અને બધું પાણી કાઢી નાખો. - હવે એક કડાઈમાં ઘી ગરમ કરો અને તેમાં જીરું તતડાવો
Navratri Health Tips 2025: નવ દિવસના વ્રત દરમિયાન ન કરશો આ ભૂલ નહી તો વજન ઘટે નહી વધી જશે
વ્રત ફક્ત તમને સકારાત્મકતા જ નથી આપતુ પણ તમારા આરોગ્ય માટે પણ ખૂબ સારુ હોય છે. મોટાભાગના હેલ્થ એક્સપર્ટ્સ માને છે કે દરેક વ્યક્તિએ અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ જરૂર કરવો જોઇએ. તેનાથી બોડી ખુદને ડિટૉક્સ કરી લે છે. આવી સ્થિતિમાં જેઓ વધારે વજન ધરાવે છે અને તેઓ જલ્દી તેને ઓછુ કરવા માંગે છે તો તેમને માટે નવરાત્રીનુ વ્રત (Navratri Vrat) એક સોનેરી તક છે, કારણ કે નવ દિવસના ઉપવાસ શરીરને વધારાની કેલરીથી બચાવી શકાય છે.