વાસી શાક

N.D
ગ્રાહક(વેઈટરને) આ શાકમાં કેટલુ મીઠુ નાખી દીધુ છે, તમે લોકો ચાખીને પણ જુઓ છો કે નહી ?
વેઈટર - સોરી સર, વાત એમ છે કે અમારો રસોઈઓ ભુલક્કડ છે. તે ધ્યાન નથી રાખતો કે શાક કેટલા દિવસનું વાસી છે અને તાજુ સમજીને રોજ તેમાં મીઠુ નાખી દે છે.
વેબ દુનિયા|


આ પણ વાંચો :