- લાઈફ સ્ટાઈલ
» - બાળ જગત
» - ગુજરાતી બાળ કાવ્ય
કેવી ભાગી બિલ્લી
બિલ્લી નાટક જોઈ રહી હતી ઉંદરો આવ્યા સોબિલાડી બોલી ઉંદર ખાયે મને વીતી ગયા વરસો બિલાડી થોડી આગળ આવી તો ઉંદરો પડ્યા તૂટીઘા પડ્યા ચહેરા પર તેના પૂછો ના શુ હશે વીતી નાટક જોયા વગર જ ત્યાંથીભાગી ગઈ બિલ્લી સો ઉંદરો હતા, સૌએ ખૂબ ઉડાવી ખિલ્લી