કેવી મજાની જીંદગી

N.D
મુનમુનની જીંદગી તો ભાઈ મજાની
નથી ચિંતા તેને કદી શાળાની

ચકલી જેવી ઘરમાં ઉડતી
સૌની આગળ-પાછળ દોડતી

કદી બહેનના પુસ્તકોમાં લાઈનો ખેંચતી
તો કદી અહીં-તહી પાણી ઉડેલતી

આને હોમવર્કની ચિંતા નહી
તેને કોઈ લડતું પણ નહી

બહુ રમીને થાકી જાય તો
કલ્યાણી દેશમુખ|
મમ્મી પાછી પગ દબાવતી


આ પણ વાંચો :