કેવો મજાનો હાથી

W.D
સદા ઝૂમતો આવતો હાથી
સદા ડોલતો જતો હાથી

પર્વત જેવી કાયા એની
ભારે ભોજન ખાતો હાથી

સૂંઢમાં ભોજન, સૂંઢમાં પાણી
ભરીને ભરીને નહાતો હાથી

નાની આંખો કાન સૂંપડામાં
મોટા દાંત બતાવતો હાથી

રાજા રાણી શાન સમજતા
બેસાડી પીઠ પર ફેરવતો હાથી

જીદ પર આવે જો ક્યારેક તો
વેબ દુનિયા|
સૌને નાચ નચાવતો હાથી


આ પણ વાંચો :