મંગળવાર, 4 નવેમ્બર 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વિક્રમ સંવત રાશિફળ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વિક્રમ સંવત રાશિફળ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
બાળ જગત
»
ગુજરાતી બાળ કાવ્ય
Written By
નઇ દુનિયા|
ચતુર ખિસકોલી
N.D
ઉછળ-કૂદ કરી રહી ખિસકોલી
એ તો બાળકો જેવી નટખટ છે
કોતરી-કોતરીને ફળ ખાતી
આપણા તો હાથમાં પણ ન આવતી
તેને પકડવા જે કોશિશ કરશે
તે બુધ્ધુ થઈને પરત ફરશે
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
વિશ્વ વિજેતા મહિલા ટીમ પર ધનવર્ષા, BCCI અને ICCનાં કરોડો રૂપિયા પછી હવે મળશે હીરાના હાર
રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ ICC મહિલા ODI વર્લ્ડ કપ 2025 જીતનારી ભારતીય ટીમ માટે ખાસ ભેટોની જાહેરાત કરી છે. દરેક ખેલાડીને તેમના ઘર માટે હાથથી બનાવેલા અસલી હીરાના ઘરેણાં અને છત પરના સોલાર પેનલ મળશે.
પીએમ મોદીએ વકફ કાયદા અને ટ્રિપલ તલાક અંગે વિપક્ષ પર તાક્યુ નિશાન
બિહારના કટિહારમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વકફ કાયદાનો મુદ્દો ઉઠાવીને કૉંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ પર નિશાન સાધ્યું છે.
Who Is Amol Muzumdar ? . એ ગુમનામ સચિન જેમની મહિલા ટીમે જીત્યો વર્લ્ડકપ,જાણો ઈંડિયન વુમન ક્રિકેટ ટીમના હેડ કોચ અમોલ મજૂમદારને
ક્યારેક ક્યરેક આપની આંખોએ જોયેલા સપના, બીજાના હાથે પૂરા થાય છે. એ સપનુ જે એક સમયે આપણુ હતુ, એ જ સપનુ બીજાને જોતા શીખવાડ્યુ અને શિખવાડ્યુ જ નહી.. પુરૂ પણ કરાવ્યુ. વિશ્વકપ હાથમાં પકડીને આ ચક દે ઈંડિયાના કબીર સિહ નથી
12 લોકો અને 17 ગાડીઓને કચડતો ગયો ડંપર, ભયાનક જયપુર દુર્ઘટનાનો Video
જયપુરઆ હરમાડા વિસ્તારમા સોમવારે બપોરે એક ભીષણ માર્ગ અકસ્માત થયા જેમા ઓછામા ઓછા 12 લોકોના મોત થઈ ગયા છે અને દસથી વધુ લોકો ઘાયલ થયા છે. જયપુરના જીલ્લા કલેક્ટર જીતેન્દ્ર સોનીએ આ માહિતે આપી છે. તેમણે જણાવ્યુ કે આ દુર્ઘટના એ સમયે થઈ જ્યારે એક બેકાબુ ડંપરે 17 વાહનોને કચડી નાખ્યા. આ ઘટનાનો ખતરનાક વીડિયો સામે આવ્યો છે
કંડક્ટરની પાછળ બેસેલા લોકો બચી ગયા અને ડ્રાઈવરની સાઈડ તરફ બેસેલા માર્યા ગયા... તેલંગાના બસ-ટ્રક ટક્કરમાં જીવતા બચેલા મુસાફરે સંભળાવી ભયાનક અકસ્માતની આંખોદેખી
તેલંગાનાના રંગારેડ્ડી જીલ્લામા સોમવારે બાજરીથી લદાયેલ એક ટ્રક અને એક મુસાફર બસની આમને સામનેની ટક્કરમાં ઓછામાં ઓછા 19 લોકો માર્યા ગયા જ્યારે કે 4 અન્ય ગંભીર રૂપથી ઘાયલ થઈ ગયા. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે બસનો અડધો ભાગ બાજરીથી ભરાય ગયો જેનાથી મુસાફરો અંદર જ ફસાય ગયા
ધર્મ
Kartik Purnima 2025 Daan: કાર્તિક પૂર્ણિમાનું મહત્વ
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે 'દાનમ પુણ્યમ ચ પરમમ', જેનો અર્થ દાન એ સૌથી મોટું પુણ્ય છે.
Dev Diwali 2025 Wishes in Gujarati - દેવ દિવાળીની શુભેચ્છા
Dev Diwali 2025 : કાર્તિક પૂર્ણિમાના તહેવારને દેવ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે કાશીના ઘાટો પર લાખો દીવા પ્રગટાવવામાં આવે છે. દિવાળીના 15 દિવસ પછી ઉજવવામાં આવતો આ તહેવાર દિવાળી ઉજવવા માટે પૃથ્વી પર દેવતાઓના આગમનનું પ્રતીક માનવામાં આવે છે.
Som Pradosh- જીવનને સાચી દિશા આપવા માટે પ્રદોષ વ્રત પર શિવલિંગનો વિશેષ અભિષેક કરો.
સોમ પ્રદોષ વ્રત આજે છે. ધાર્મિક માન્યતા મુજબ આ દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજાનો વિધાન છે.
Bhishma Panchak 2025: ભીષ્મ પંચક શું છે, શા માટે મનાવવામાં આવે છે, જાણો પંચકની તિથિઓ
Bhishma Panchak 2025: ભીષ્મ પંચક વ્રત મહાભારતના મહાન ઋષિ ભીષ્મને સમર્પિત છે, જેમણે ભગવાન કૃષ્ણના આદેશથી બાણ શય્યા પર સૂતી વખતે આ વ્રત રાખ્યું હતું. આ પાંચ દિવસો ખાસ ઉપવાસ, તપસ્યા અને ધાર્મિક વિધિઓ દ્વારા ચિહ્નિત થયેલ છે.
રાજા વર્ષો કરતા રહ્યા વ્રત પણ દર્શન ન થયા, એક સાધારણ ભક્તને મળ્યો ભગવાનનો આશિર્વાદ, વાંચો દેવઉઠની એકાદશીની વ્રત કથા
Dev Uthani Ekadashi Katha: દેવ ઉઠની એકાદશી કથા: દેવ ઉઠની એકાદશીની તિથિ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તુલસી વિવાહ સાથે, આ દિવસે બધા શુભ કાર્યો શરૂ થાય છે. ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાંથી જાગે છે, જે ચાતુર્માસનો અંત દર્શાવે છે. એવું માનવામાં આવે છે કે આ વ્રતની કથા સાંભળવાથી પાપોનો નાશ થાય છે.