- લાઈફ સ્ટાઈલ
» - બાળ જગત
» - ગુજરાતી બાળ કાવ્ય
નાના બાળકો છીએ અમે
નાના-નાના બાળકો છીએ અમેપ્રેમની વાતો કરીએ અમેચોકલેટ, આઈસક્રીમ ગમતુ અમને આમ તેમ ફરતા રહેતા અમેમસ્તી જો કરીએ છીએ અમે તો મમ્મીની ફટકાર પણ સાંભળતા અમે પપ્પા ત્યારે પક્ષ લેતા અમારોઆવી રીતે બચી જતા અમે