ફેશન

N.D
ફેશનની પાછળ ન દોડો
આપણી પરંપરા ન તોડો

આંધળી નકલ ન કરો કોઈની
અલગ ઓળખ કરો પોતાની

પોતાની સુવિદ્યાનુ રાખો ધ્યાન
દેખાવો કરવામાં ન સમજો શાન

ચકાચોંધથી ન તમે ભરમાવો
ચમક દમકથી ન ઠગ્યા જાવ

ખાનપાન રહનસહન પરિધાન
વેબ દુનિયા|
જેટલા સાદા એટલી રહે શાન


આ પણ વાંચો :