મહેમાન

N.D
કાગડો બેઠો ઝાડ પર
કરવા એક એલાન

આજે આવી શકે છે
ઘરમાં કોઈ

સમજી શકો તો સમજી લો
સહેલું થશે કામ

કાં....કાં કરીને જણાવે છે
તે આવનાર મહેમાનનુ નામ

મહેમાન ઓચિંતા આવશે તો
વધી જશે તમારું કામ

જલદી કામ પરવારી લો
નઇ દુનિયા|
પછી વાતો કરવાનો આરામ


આ પણ વાંચો :