- લાઈફ સ્ટાઈલ
» - બાળ જગત
» - ગુજરાતી બાળ કાવ્ય
મારા દાદા
મારા દાદા ઝભ્ભો પહેરતાસીધા સાદોછડી પકડીને ફરવા જતાફુલ તોડીને રોજ લાવતાજમી-પરવાની સૂઈ જતા મારા દાદી સીધી સાદી દાંત વગર પણ હસતી રહેતીઅમને પ્રેમથી ગીત સંભળાવતીભૂલ કરે તો મમ્મી-પપ્પાને લડતીદાદા-દાદી બંને વ્હાલા કાયમ અમારી સાથે રહેતા