રાખડીનુ વચન

N.D
નાનકીએ ભાઈ પાસેથી
આ વખતે લીધુ વચન

એક દિવસનો નહી હોય
હવે રક્ષાબંધનનો તહેવાર

હું તો રોજ તને બાંધીશ
રાખડી સુંદર અને સારી

ભેટથી ભરાય જશે
નઇ દુનિયા|
મારી મોટી તિજોરી


આ પણ વાંચો :