શુક્રવાર, 10 ઑક્ટોબર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. ગુજરાતી બાળ વાર્તા
Written By
Last Modified: રવિવાર, 16 ફેબ્રુઆરી 2025 (14:03 IST)

વરુ અને ઘેટાંની વાર્તા

The story of the wolf and the sheep
એકવાર, એક ઘેટાંને જોઈને વરુએ તેને ખાવાનું નક્કી કર્યું. તેણે ઘેટાંને પકડવાનો પ્રયત્ન કર્યો. ઘેટાનો નાનડો બચ્ચુ  દોડવા લાગ્યો અને નદીના કિનારે પહોંચ્યો.

વરુએ ઘેટાંને કહ્યું, “ડરશો નહીં, હું તને નુકસાન નહીં પહોંચાડીશ. નદીના પાણીનો પ્રવાહ ખૂબ જ ઝડપી છે. હું તને નદી પાર કરાવીશ.” ઘેટું વરુના ખોટા વચનો મા પડી ગયું અને તેના પર બેસીને નદી પાર કરવા તૈયાર થઈ ગયું. વરુએ નદીની મધ્યમાં ઘેટાં પર હુમલો કર્યો, તેને મારી નાખ્યો અને ખાધો.